gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ | tmc suspends humay…

G METRO NEWS by G METRO NEWS
December 4, 2025
in INDIA
0 0
0
બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ | tmc suspends humay…
2
VIEWS
Share on FacebookShare on Twitter

TMC Suspend  Humayun Kabir: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદ નિર્માણની જાહેરાત કરીને મમતા બેનરજીની મુશ્કેલી વધારી દીધી છે. જેના પગલે તૃણમૂલ કોંગ્રેસે  (TMC) પોતાની જ પાર્ટીના ધારાસભ્ય અને નેતા હુમાયુ કબીરને ભાજપની મદદ કરવાના હેતુથી આ મામલાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે. આ કારણસર તૃણમૂલે તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. 

શું કહ્યું ટીએમસી પાર્ટીએ? 

આ મામલે પ્રતિક્રિયા આપતાં ટીએમસી મંત્રી ફિરહાદ હાકિમે કહ્યું કે અમે અગાઉ પણ હુમાયુ કબીરને ચેતવણી આપી ચૂક્યા હતા. તેમ છતાં તે વારંવાર ભૂલ કરી રહ્યા છે અને આ જ કારણે અમે તેમને સસ્પેન્ડ કરી રહ્યા છીએ. હાકિમે ચોખવટ કરી હતી કે હુમાયુ કબીર સાથે હવે પાર્ટીને કોઈ લેવા દેવા નથી. 

આ પણ વાંચો: પ.બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી, ટીએમસી નેતા 6 ડિસેમ્બરે આધારશિલા મૂકશે

મમતા બેનરજી ખુદ નારાજ! 

પ.બંગાળમાં બાબરી મસ્જિદ બાંધવાના હુમાયુ કબીરના એલાનથી ખુદ મુખ્યમંત્રી મમતા બેનરજી પણ નારાજ હોવાની જાણકારી સામે આવી છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું કે ટીએમસીને બાબરી મસ્જિદ બનાવવાના પ્લાન સાથે કોઈ લેવા દેવા નથી. આ મામલે પાર્ટીનો મત પણ ધારાસભ્ય કબીરને જણાવી દેવામાં આવ્યો હતો.

બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત, તૃણમૂલના ધારાસભ્ય પક્ષમાંથી સસ્પેન્ડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રમાં ગેમ પલટાઈ, ઉદ્ધવ જૂથને મોટી રાહત, બળવાખોરોમાંથી બે સાંસદ ફરી ગયા, શિંદેના ઘરે કોઈ બેઠક…
INDIA

June 17, 2026
‘જેને જવું હોય તે રાજીનામું આપી દે, પરંતુ અમે દગાખોરને છોડીશું નહીં..’, ઉદ્ધવ જૂથની ખુલ્લી ચેતવણી | …

BSFના બે જવાનને 42 વર્ષની જેલની સજા, આદિવાસી મહિલા સાથે ગેંગ રેપ અને એસિડ એટેકમાં દોષિત | 2 bsf pers…

Next Post
જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં | jam…

જામનગરના બેડીમાં પ્રેમ લગ્નની અદાવતમાં બે જૂથ વચ્ચે મારામારી, વીડિયો વાઇરલ થતાં પોલીસ એક્શનમાં | jam...

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from …

પાર્ટ ટાઈમ ઓનલાઈન જોબની લાલચમાં ડેસરના યુવાન સાથે સાયબર ફ્રોડ | Cyber ​​fraud with a young man from ...

જામજોધપુરમાં પ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળાના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલા…

જામજોધપુરમાં પ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા નિપજાવનાર પત્ની અને સાળાના રિમાન્ડ પુરા થતાં જેલમાં ધકેલા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SSG હોસ્પિટલના નવા નિયમ : દર્દી સાથે માત્ર એક વ્યક્તિની છૂટ, પાન-પડીકી, ગુટકા કબજે લેવાશે | New rule…

4 months ago
રમત બંધ પણ ધંધો તો ચાલશે! બાંગ્લાદેશે ભારત સાથે 1,80,000 ટન ડીઝલ માટે ડીલ કરી | bangladesh india die…

5 months ago
આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પાસે જલપરી આનંદ મેળો આયોજકોએ જ બંધ રાખ્યો | The Jalpari Anand Mela near Vrin…

6 months ago
સુરતના ડીંડોલીમાં બે યુવતીઓના આપઘાત કેસમાં ચોંકાવનારો ખુલાસો, મોબાઈલ ચેક કરતા સામે આવ્યું કારણ | sur…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News