gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…

G METRO NEWS by G METRO NEWS
May 4, 2026
in INDIA
0 0
0
બંગાળમાં વડાપ્રધાન મોદીએ જ્યાં ફોક્સ કર્યું હતું, ત્યાંના વલણોમાં જ ભાજપને પછડાટ | West Bengal Elect…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Assembly Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં આજે(4 મે) ચાલી રહેલી મતગણતરી દરમિયાન જણાતા વલણો અનુસાર ભાજપ મતુઆ સમુદાયના પ્રભુત્વ ધરાવતી 11 વિધાનસભા બેઠકો પર પાછળ દેખાઈ રહ્યું છે. આમ, વડાપ્રધાન મોદીએ જે સમુદાય પર ફોકસ કર્યો હતો ત્યાં ભાજપને પછડાટ જોવા મળી છે. આજે 9:50 વાગ્યા સુધી 7 બેઠકો પરના વલણો અનુસાર, શાસક તૃણમૂલ કોંગ્રેસ 4 બેઠકો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 2 બેઠકો પર છે. ગત વર્ષ 2021ની વિધાનસભા ચૂંટણીમાં 11 બેઠકોમાંથી 10 બેઠક પર ભાજપની જીત થઈ હતી. 

પશ્ચિ બંગાળની રાજનીતિમાં મતુઆ સમુદાય એક અત્યંત નિર્ણાયક અનુસૂચિત જાતિ વોટ બેંક છે. એવુ માનવામાં આવે છે કે, આ સમુદાય પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખાસ પ્રભાવ છે. વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં આ સમુદાય પર વડાપ્રધાન અને ભાજપની પકડ વધુ મજબૂત માનવામાં આવે છે. વડાપ્રધાન બંગાળના પ્રવાસ દરમિયાન આ સમુદાયના નેતાઓ સાથે મળતા રહે છે અને ત્યાં મંદિરની મુલાકાત લે છે, પરંતુ તાજેતરના વલણોમાં ભાજપને પછડાટ મળતી જોવા મળે છે.

આ પણ વાંચો: LIVE : મમતાના ગઢમાં ગાબડું, આસામમાં ભાજપ રચશે ઈતિહાસ, તમિલનાડુમાં ‘વિજયભવ’, કેરળમાં કોંગ્રેસ સત્તામાં

11 બેઠક પર મતુઆ સમુદાયનું પ્રભુત્વ

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં મતુઆ સમુદાય હંમેશા ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહે છે. રાજ્યમાં 11 વિધાનસભા બેઠક એવી છે, જ્યાં મતુઆ સમુદાયનું પ્રભુત્વ છે. જ્યારે આશરે 60 બેઠકો પર આ સમુદાય નિર્ણાયક ભૂમિકા ભજવે છે. 

રાજ્યમાં આ સમુદાયની સંખ્યા 17-18 ટકા છે. આ સમુદાયની એકાગ્રતા મુખ્યત્વે ઉત્તર 24 પરગણા, નાદિયા, હાવડા, દક્ષિણ 24 પરગણા અને દિનાજપુરના સરહદી વિસ્તારોમાં છે. 2026ની ચૂંટણીમાં બોંગાંવ અને રાનીઘાટ જેવા વિસ્તારો મહત્ત્વપૂર્ણ છે, જ્યાં નાગરિકત્વના મુદ્દા(CAA/SIR)ને કારણે આ મતો ભાજપ અને TMC બંને માટે નિર્ણાયક બની ગયા છે.

આ પણ વાંચો: દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી

મતુઆ સમુદાયને વડાપ્રધાને આપી ગેરંટી

વડાપ્રધાન મોદીએ મતુઆ સમુદાયને નાગરિકતા(સંશોધન) અધિનિયમ(CAA) હેઠળ નાગરિકતા આપવાની ‘ગેરંટી’ આપી છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, ‘મતુઆ સમુદાયને ડરવાની કોઈ જરૂર નથી, તેઓ ભારતના સન્માનજનક નાગરિક છે અને તેમને સ્થાયી સરનામુ મળશે.’ મતુઆ સમુદાયનું પ્રભુત્વ ધરાવતી જે વિધાનસભા બેઠકો છે, તેમાં ઉત્તર 24 પરગણા જિલ્લાના બંગગામ દક્ષિણ, બંગગામ ઉત્તર, ગાયઘાટા, બાગદા અને સ્વરૂપનગરનો સમાવેશ થાય છે. જ્યારે નદિયા જિલ્લા હેઠળ કૃષ્ણગંજ, રાનીઘાટ ઉત્તર પુરબા, હરિણઘાટા મુખ્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…
INDIA

ભારતનો નવો રાજકીય નકશો: બંગાળ-કેરળથી લઈને તમિલનાડુમાં સર્જાયા ઐતિહાસિક રેકોર્ડ | assembly election 2…

May 4, 2026
કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…
INDIA

કેરલમમાં ભાજપનું ખાતું ખુલ્યું : ડાબેરીઓના અભેદ ગઢમાં મેળવી શાનદાર જીત | BJP Opens Account In Kerala…

May 4, 2026
દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…
INDIA

દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…

May 4, 2026
Next Post
5 રાજ્યોની ચૂંટણી વચ્ચે ભાજપ માટે કર્ણાટકથી પણ ગુડ ન્યૂઝ, હારેલા ઉમેદવાર MLA બન્યા | Karnataka Elect…

5 રાજ્યોની ચૂંટણી વચ્ચે ભાજપ માટે કર્ણાટકથી પણ ગુડ ન્યૂઝ, હારેલા ઉમેદવાર MLA બન્યા | Karnataka Elect...

ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, ‘બેસ્ટ ઓફ ટુ’ મુજબ ગણાશે…

ધો.12 પરિણામ: નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા, 'બેસ્ટ ઓફ ટુ' મુજબ ગણાશે...

દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election…

દેશના પાંચ રાજ્યોમાં સ્ટાર ઉમેદવારના ભાવિનો ફેંસલો, દ્રવિડિયન ગઢમાં વિજયની જોરદાર એન્ટ્રી | Election...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ

ચાંદીમાં વધુ રૂ.2500નો ઉછાળોઃ ત્રણ દિવસમાં રૂ.7500ની તેજીઃ સોનું નરમ

5 months ago
અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલ…

અમેરિકા સાથે ટ્રેડ મામલે કેન્દ્ર સરકારને ઘેરવા કોંગ્રેસનો પ્લાન તૈયાર, આ રાજ્યોમાં કરશે ‘ખેડૂત સંમેલ…

2 months ago
ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo…

ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo…

5 months ago
રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News