gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…

G METRO NEWS by G METRO NEWS
May 3, 2026
in INDIA
0 0
0
બંગાળમાં 93 ટકા વોટિંગ છતાં આ બેઠક પર ફરી થશે મતદાન! ECએ કહ્યું- લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Falta assembly repoll: પશ્ચિમ બંગાળની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 29 એપ્રિલના રોજ થયેલા મતદાન દરમિયાન લોકશાહી પ્રક્રિયાનું ઉલ્લંઘન અને ગંભીર ચૂંટણી અપરાધોની ઘટનાઓ સામે આવી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે આખી બેઠક પર નવેસરથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે.

પુનઃ મતદાનનું નવું સમયપત્રક

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ મુજબ ફાલ્ટા બેઠક માટે નવું શેડ્યૂલ અનુસાર સહાયક મતદાન મથકો સહિત તમામ 285 મથકો પર ફરીથી મતદાન થશે. 21 મે 2026 ના રોજ ફરીથી મતદાન યોજાશે. સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે. આ બેઠક માટે 24 મે ના રોજ મતગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો : દિલ્હીના વિવેક વિહારમાં ACમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ, 9 લોકોના મોત, તંત્રમાં દોડધામ

શા માટે ફરીથી મતદાન યોજાશે?

દક્ષિણ 24 પરગણા જિલ્લાના આ મતવિસ્તારમાં 29 એપ્રિલના મતદાન બાદ સ્થાનિક લોકોએ વ્યાપક વિરોધ પ્રદર્શન કર્યા હતા. ખાસ કરીને હાસીમનગર ગામમાં તણાવ વધ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામીણો અને ભાજપના સમર્થકોએ રસ્તા જામ કરીને સુરક્ષા અને ફરીથી મતદાનની માંગ કરી હતી. લોકોના આક્રોશ અને સુરક્ષાની માંગ બાદ CRPF ના જવાનોને મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા હતા.

બંગાળમાં ઐતિહાસિક મતદાન

પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આઝાદી પછીનું સૌથી વધુ, અંદાજે 93 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું છે. અગાઉ 2013 માં ત્રિપુરામાં 91.82 ટકા મતદાનનો રાષ્ટ્રીય રેકોર્ડ હતો. રાજ્યની અન્ય બેઠકો માટે 4 મે ના રોજ મતગણતરી થવાની છે અને પરિણામો પણ તે જ દિવસે જાહેર થશે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે આ વખતે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત અને સત્તા પરિવર્તનની આગાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…
INDIA

રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્…

ભાજપ 500-700 મતે આગળ હોય તો તરત રિ-કાઉન્ટિંગ માંગજો, મમતા બેનરજીનો એજન્ટોને કડક આદેશ | mamata banerj…

Next Post
રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્…

રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્...

રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા “Say No to Drugs” ના સંદેશ સાથે RSPL-3.0 નું ભવ્ય આયોજન

રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા "Say No to Drugs" ના સંદેશ સાથે RSPL-3.0 નું ભવ્ય આયોજન

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala…

એવું તો શું થયું કે હાઈકોર્ટે આર્મી ચીફ અને સંરક્ષણ સચિવનો પગાર કાપવાનો આદેશ આપ્યો? | HC Orders Sala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોળ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પો…

4 weeks ago
મિઝોરમમાં યુક્રેનના 6 નાગરિકોની ધરપકડ બાદ રશિયાનું પણ નામ ઉછળ્યું! ભારતે કહ્યું- હવે ફેંસલો કોર્ટમાં…

1 month ago
રાજકોટના શાપર વેરાવળમાં શ્વાનનો આતંક, પરીવાર જેને રોટલી ખવડાવતો હતો એ જ શ્વાને બાળકીને ફાડી ખાધી | r…

7 months ago
ભારતમાં આ રહસ્યમય સ્થળે પથ્થરમાં કંડારેલી ૯૯ લાખ ૯૯ હજાર ૯૯૯ મૂર્તિઓનું રહસ્ય | The mystery of 99 la…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News