gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં ED પૂર્વ DCPના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી | ed ra…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in INDIA
0 0
0
બંગાળમાં ED પૂર્વ DCPના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી | ed ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ED Action in West Bengal: પશ્ચિમ બંગાળમાં કથિત ખંડણી અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ કરવા માટે કેન્દ્રીય એજન્સી EDએ શુક્રવારે વહેલી સવારથી જ મોરચો સંભાળ્યો છે. કોલકાતા અને મુર્શિદાબાદમાં એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવતા વહીવટી અને રાજકીય આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સવારના 6 વાગ્યાથી એકસાથે ત્રાટકી ટીમો

EDની ટીમોએ શુક્રવારે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ કોલકાતા અને મુર્શિદાબાદમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ રેકેટ મુખ્યત્વે સોના પપ્પુ તરીકે ઓળખાતા શખ્સ અને કોલકાતા પોલીસના પૂર્વ ડેપ્યુટી કમિશનર શાંતનુ સિંહા બિસ્વાસ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ છે.

બંધ બંગલાના તાળાં તોડીને ED અંદર ઘૂસી

સૌથી મોટી કાર્યવાહી મુર્શિદાબાદ જિલ્લાના કાંડી શહેરમાં જોવા મળી. અહીં પૂર્વ પોલીસ અધિકારી શાંતનુ સિંહા બિસ્વાસના આલીશાન પૈતૃક આવાસ પર EDની ટીમ પહોંચી હતી. આ ઘર છેલ્લા એક અઠવાડિયાથી બંધ હતું. EDના અધિકારીઓએ શરૂઆતમાં આસપાસના લોકો સાથે પૂછપરછ કરી અને ત્યારબાદ ઘરનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ખાસ વાત એ છે કે, શાંતનુ બિસ્વાસની બહેન ગૌરી સિંહા બિસ્વાસ હાલમાં કાંડી નગરપાલિકાના ઉપપ્રમુખ છે. જો કે, દરોડા દરમિયાન તેઓ પણ ઘરે હાજર નહોતા.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી 20 કરોડના ગાંજા સાથે મુસાફરની ધરપકડ, ટ્રોલી બેગમાંથી 19 પેકેટ જપ્ત

કોણ છે શાંતનુ સિંહા બિસ્વાસ?

શાંતનુ સિંહા કોલકાતાના હાઈ-પ્રોફાઈલ કાલીઘાટ પોલીસ સ્ટેશનના પૂર્વ ઇન્સ્પેક્ટર-ઇન-ચાર્જ અને ડેપ્યુટી કમિશનર રહી ચૂક્યા છે. તેઓ હાલમાં જમીન કૌભાંડ અને નાણાકીય છેતરપિંડીના એક કેસમાં પહેલેથી જ EDની કસ્ટડીમાં છે.

કોલકાતામાં ક્યાં-ક્યાં થયા દરોડા?

ખંડણીના આ નેટવર્કના છેડા શોધવા માટે EDએ કોલકાતામાં પણ સપાટો બોલાવ્યો છે. રોય સ્ટ્રીટ પર આવેલી એક હોટેલ અને એક જાણીતા ઉદ્યોગપતિના ઘર પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું. કોલકાતા પોલીસના એક વર્તમાન સબ-ઇન્સ્પેક્ટરના ઘરે પણ એજન્સીની ટીમ તપાસ માટે પહોંચી છે. 

તપાસનો મુખ્ય હેતુ

ED હાલમાં પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ અને ગુનેગારો વચ્ચેના ગેરકાયદેસર આર્થિક વ્યવહારોના પુરાવા એકત્રિત કરી રહી છે. આ દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજો, ડિજિટલ રેકોર્ડ્સ અને બેંક ખાતાઓની વિગતો શોધવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે બંગાળ પોલીસના કેટલાક વધુ મોટા અધિકારીઓની સંડોવણી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
NEET પેપર લીક: અધિકારીઓ હવે મંત્રીનાં કહ્યામાં પણ નથી? ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફના નિવેદનમાં વિર…

NEET પેપર લીક: અધિકારીઓ હવે મંત્રીનાં કહ્યામાં પણ નથી? ધર્મેન્દ્ર પ્રધાન અને NTA ચીફના નિવેદનમાં વિર...

ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ: RBIએ કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવ્યા 2.87 લાખ કરોડ રૂપિયા! | rbi …

ઇતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ: RBIએ કેન્દ્ર સરકારના ખાતામાં જમા કરાવ્યા 2.87 લાખ કરોડ રૂપિયા! | rbi ...

ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા…

ઊંઝામાં ખોરાક - ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ | Vijaya clashed as crowds from two …

વિજયે બે રેલીની ભીડ એક જ સ્થળે ભેગી કરતા ધક્કામુક્કી થઇ : પોલીસ | Vijaya clashed as crowds from two …

11 months ago
4 વર્ષ પહેલા ગુમ પત્નીની હત્યાનો આરોપ પતિ પર લાગ્યો, દોઢ વર્ષ જેલમાં રહ્યો ત્યાં પત્ની કોર્ટમાં જીવત…

4 વર્ષ પહેલા ગુમ પત્નીની હત્યાનો આરોપ પતિ પર લાગ્યો, દોઢ વર્ષ જેલમાં રહ્યો ત્યાં પત્ની કોર્ટમાં જીવત…

1 year ago
૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

૧૨ ઓવરબ્રિજ પર રિકાર્પેટિંગના નામે ૩૧ કરોડનો બિનજરૃરી ખર્ચ | Unnecessary expenditure of Rs 31 crore …

1 year ago
ભરૂચના તવરા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મહિલા ઝડપાઈ : રૂ.11.31 લાખનો મુદ્દામાલ જપ્ત | Woman c…

ભરૂચના તવરા ગામેથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે મહિલા ઝડપાઈ : રૂ.11.31 લાખનો મુદ્દામાલ જપ્ત | Woman c…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News