gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો ‘ખેલ’! 4 અધિકારીઓ પર FIRનો ચૂંટણી પંચનો આદેશ | election co…

G METRO NEWS by G METRO NEWS
January 3, 2026
in INDIA
0 0
0
બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો ‘ખેલ’! 4 અધિકારીઓ પર FIRનો ચૂંટણી પંચનો આદેશ | election co…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kolkata West Bengal Voter List Fraud: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરવાના ગંભીર આરોપ હેઠળ ચૂંટણી પંચે 4 વરિષ્ઠ અધિકારીઓ અને એક કર્મચારી સામે FIR દાખલ કરવાનો આદેશ આપી કડક કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે મોયના અને બારુઈપુર પૂર્વમાં ફરજ બજાવતા આ અધિકારીઓએ વાસ્તવિક સ્થિતિની તપાસ કરવાને બદલે ઓફિસમાં બેઠા બેઠા જ નકલી મતદારોને કાયદેસરની માન્યતા આપી દીધી હતી. પંચે આ અધિકારીઓ પર લોકશાહીની પ્રક્રિયા સાથે છેડછાડ કરવાનો અને બોગસ વોટિંગ માટે નકલી નામોને કાયદેસર જાહેર કરવાનો આરોપ મૂક્યો છે.

સોફ્ટવેરે પકડ્યું અધિકારીઓનું જુઠ્ઠાણું

ચૂંટણી પંચના આધુનિક સોફ્ટવેર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં હજારો એવા નામો સામે આવ્યા હતા જેમાં ભારે વિસંગતતાઓ જોવા મળી હતી. સોફ્ટવેર દ્વારા એવું એલર્ટ આપવામાં આવ્યું હતું કે એક જ મકાન નંબર પર 10, 15 કે 20 જેટલા લોકો નોંધાયેલા છે, જે વ્યવહારિક દ્રષ્ટિએ લગભગ અશક્ય છે. આ ઉપરાંત, એક જ ફોટોગ્રાફ અથવા આઈડી પ્રૂફ પર અનેક અલગ-અલગ નામો નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું હતું. નિયમ અનુસાર, આ પ્રકારની વિસંગતતાઓ જણાતા ERO અને AERO એ રૂબરૂ જઈને તપાસ કરવાની હોય છે, પરંતુ આ અધિકારીઓએ ફિલ્ડમાં જવાની તસ્દી લીધા વિના જ ઓફિસમાં બેઠા-બેઠા સિસ્ટમમાં ‘વેરિફાઈડ’ બટન દબાવી દઈને નકલી મતદારો પર પોતાની સત્તાવાર મહોર મારી દીધી હતી.

મૃતક મતદારો યાદીમાં ‘જીવંત’

તપાસમાં જાણવા મળ્યું કે મોયના વિધાનસભા વિસ્તારમાં અનેક મૃત વ્યક્તિઓના નામ હજુ પણ યાદીમાં જીવંત હતા. મૃત્યુના પ્રમાણપત્રો હોવા છતાં તેમના નામ યાદીમાંથી હટાવવાની પ્રક્રિયા જાણીજોઈને અટકાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત, ‘અનમેપ્ડ વોટર્સ'(જેમનું સરનામું ચોક્કસ નથી)ને ટ્રેક કરવાને બદલે તેમને યાદીમાં યથાવત રાખવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ બોગસ વોટિંગ માટે થઈ શકે છે.

24 લાખ શંકાસ્પદ મતદારો 

સમગ્ર રાજ્યમાં અંદાજે 24 લાખ શંકાસ્પદ મતદારો હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પંચનું માનવું છે કે 100 ચોરસ ફૂટના મકાનમાં 25 મતદારોને માન્યતા આપવી એ કોઈ ભૂલ નથી, પરંતુ એક સુનિયોજિત ગુનાહિત કાવતરું છે. 

આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર

રાજકીય દબાણની તપાસ અને અધિકારીઓને ચેતવણી

આ અધિકારીઓએ કોઈ રાજકીય પક્ષના પ્રભાવ કે દબાણમાં આવીને આ ગેરરીતિ આચરી છે કે કેમ, તે દિશામાં હવે પોલીસ ઊંડી તપાસ હાથ ધરશે. 14 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર થવાની છે, તે પૂર્વે લેવાયેલા આ કડક પગલાં અન્ય જિલ્લાના કલેક્ટરો અને વહીવટી અધિકારીઓ માટે સ્પષ્ટ ચેતવણી સમાન છે. આ કાર્યવાહી દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે જો મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિ સામે આવશે, તો જવાબદાર અધિકારીઓની માત્ર બદલી જ નહીં, પરંતુ તેમણે જેલના સળિયા ગણવાનો પણ વારો આવશે.

બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો 'ખેલ'! 4 અધિકારીઓ પર FIRનો ચૂંટણી પંચનો આદેશ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગર નજીક સિક્કામાં નગરપાલિકા પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી 150 લીટર ડીઝલની ચોરી થઈ ગયાની ફરિયાદ…

જામનગર નજીક સિક્કામાં નગરપાલિકા પાસે પાર્ક કરેલી લક્ઝરી બસમાંથી 150 લીટર ડીઝલની ચોરી થઈ ગયાની ફરિયાદ...

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર | ove…

છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન, સુકમામાં 10 અને બીજાપુરમાં 2 નક્સલીઓ એન્કાઉન્ટરમાં ઠાર | ove...

જામનગર નજીક કનસુમરા ગામ પાસે ચેક ડેમના પાળા પાસે પોલીસનો જુગાર અંગે દરોડો : એક આરોપી પકડાયો, ચાર ફરા…

જામનગર નજીક કનસુમરા ગામ પાસે ચેક ડેમના પાળા પાસે પોલીસનો જુગાર અંગે દરોડો : એક આરોપી પકડાયો, ચાર ફરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા | ACB Raid …

ઈડરમાં એસીબીની રેડ, ભાજપ યુવા મોરચાના આગેવાન, મહિલા કર્મચારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા | ACB Raid …

6 months ago
આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

આણંદના મોગરીના વેપારી સાથે 1.53 કરોડની છેતરપિંડી | Anand mogri trader cheated of Rs 1 53 crore

3 months ago
AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M…

AMCનું ગાર્ડન વિભાગ ટેન્ડર વિવાદમાં સંપડાયું, 235 કરોડના કોન્ટ્રાક્ટમાં ગેરરીતિનો આરોપ | Ahmedabad M…

6 months ago
‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News