gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બંધ બજારે ખાનગીમાં સોનાચાંદી મક્કમ: ડોલર સામે રૂપિયો મજબૂત | Gold and silver firm in closed markets …

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in Business
0 0
0
બંધ બજારે ખાનગીમાં સોનાચાંદી મક્કમ: ડોલર સામે રૂપિયો મજબૂત | Gold and silver firm in closed markets …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ બજારમાં સપ્તાહ અંતે કિંમતી  ધાતુના ભાવ ઊંચા મથાળે બંધ આવતા અહીં શનિવારે બંધ બજારે ભાવ ઊંચા મુકાતા હતા.  વૈશ્વિક સોનુ જે શુક્રવારે ૩૪૦૦ ડોલરની સપાટીને પાર કરી ગયું હતું તે અંતે ૩૩૯૮ ડોલર પર  સ્થિર થયું હતું. આ અગાઉ ટેરિફના અહેવાલે કોમેકસ ગોલ્ડ ફ્યુચર્સ વધીને ૩૫૩૪.૧૦ ડોલર પહોંચી ગયો હતો અને હાજર ભાવ ૩૪૦૦ ડોલરને પાર કરી ગયા હતા. 

ગોલ્ડ બાર્સ પર ઈમ્પોર્ટ ટેરિફ લાગુ કરવામાં આવશે તેવા અહેવાલોને અમેરિકાએ નકારી કાઢયા બાદ વૈશ્વિક સોનામાં સપ્તાહ અંતે ઊંચા મથાળેથી ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. ગોલ્ડ બાર્સની આયાત સામે ટેરિફ લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા સાથેની નવી નીતિ જારી કરવાની ટ્રમ્પ વહીવટીતંત્રના એક અધિકારીએ જાહેરાત કરી હતી. 

મુંબઈ ઝવેરી બજારમાં સોનું ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ બંધ બજારે ખાનગીમાં ંરૂપિયા ૧૦૧૦૬૨ જ્યારે ૯૯.૫૦ના જીએસટી વગર રૂપિયા ૧૦૦૬૪૩ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ખાનગીમાં ૧૧૪૮૨૦ બોલાતા હતા.

રક્ષા બંધન નિમિત્તે અમદાવાદ સોનાચાંદી બજાર બંધ રહી હતી. વિશ્વ બજારમાં સપ્તાહ અંતે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૩૪ ડોલર જ્યારે પ્લેટિનમ ઔંસ દીઠ ૧૩૩૧ ડોલર તથા પેલેડિયમ ૧૧૨૮ ડોલર મુકાતુ હતું. શનિવાર નિમિત્તે સ્થાનિક કરન્સી માર્કેટ બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલર ૮૭.૬૦ રૂપિયા મુકાતો હતો.

રશિયા તથા અમેરિકાના પ્રમખો પુતિન તથા ટ્રમ્પની આવતા સપ્તાહે બેઠક મળી રહી હોવાના અહેવાલ બાદ સપ્તાહ અંતે ક્રુડ તેલના ભાવસ્થિર બંધ રહ્યા હતા.  નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૩.૮૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ બેરલ દીઠ ૬૬.૫૯ ડોલર મુકાતુ હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
જયરાજ સિંહ જાડેજા સાથે ગંભીર આરોપો મૂકતાં ગોંડલ વિહિપના પ્રમુખે રાજીનામુ ધર્યું | Gondal VHP Chief R…

જયરાજ સિંહ જાડેજા સાથે ગંભીર આરોપો મૂકતાં ગોંડલ વિહિપના પ્રમુખે રાજીનામુ ધર્યું | Gondal VHP Chief R...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 ઉપર બંધ થતાં 81444 જોવાય | Sensex closes at 80666 sees 81444 in new we…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 80666 ઉપર બંધ થતાં 81444 જોવાય | Sensex closes at 80666 sees 81444 in new we...

અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત | Modasa Tragedy: Car Falls 4…

અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત | Modasa Tragedy: Car Falls 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due …

CBAM નિયમોના કારણે નાના સ્ટીલના નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા | Small steel exporters in trouble due …

2 months ago
ઈન્ડિગોની 165 પેસેન્જરને લઈ જતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી, પક્ષી અથડાતાં ઈમરજન્સી લેન્ડિંગ | indig…

ઈન્ડિગોની 165 પેસેન્જરને લઈ જતી ફ્લાઈટમાં મોટી દુર્ઘટના ટળી, પક્ષી અથડાતાં ઈમરજન્સી લેન્ડિંગ | indig…

7 months ago
મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

મોદીએ પૂરગ્રસ્ત પંજાબ-હિમાચલની મુલાકાત લીધી, બન્નેને સહાય જાહેર

6 months ago
ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response …

ધારાસભ્યોને યોગ કરવામાં આળસ? ગાંધીનગરમાં આયોજિત શિબિરમાં 181માંથી માત્ર 25 MLA હાજર | Poor Response …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News