gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત | Modasa Tragedy: Car Falls 4…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી, ચાર યુવાનના મોત | Modasa Tragedy: Car Falls 4…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Aravalli Accident: અરવલ્લીના મોડાસામાં આવેલા માઝૂમ બ્રિજ પાસે નવમી ઓગસ્ટ રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાના સહયોગ તરફથી આવતી કાર 40 ફૂટ ઊંડી માઝૂમ નદીમાં ખાબકી હતી, જેમાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

ચારેય મૃતકો શિક્ષક હતા

મળતી માહિતી મુજબ, અરવલ્લી બાયપાસ રોડ પર આવેલા માઝુમ નદીના બ્રિજ ઉપરથી પસાર થતી કાર અચાનક પાણી ભરેલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 4 યુવકોના કરૂણ મોત થયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતકોના નામ કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા હોવાનું જાણવા મળ્યું છે. આ ચારેય યુવાનો મોડાસામાં ટ્યુશન ક્લાસિસ તેમજ ખાનગી સ્કૂલમાં કરાર આધારિત શિક્ષક તરીકે નોકરી કરતા હતા.

આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Next Post
OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni…

OBC વિદ્યાર્થીઓ સાથે હળહળતો અન્યાય, મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે કાણીપાઈ ન આપી | Modi Govt Deni...

નેનો ટેક્નોલોજીની મદદથી વિદ્યુત વાહક કાપડ તૈયાર કર્યું, MSUના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોની…

નેનો ટેક્નોલોજીની મદદથી વિદ્યુત વાહક કાપડ તૈયાર કર્યું, MSUના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોની...

ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |…

ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતા ફરી NDA બન્યા મંત્રી, ઘણાં સમયથી હતા નારાજ, કહ્યું- જવાબદારી નિભાવીશ | mah…

1 year ago
ગોધરા તાલુકા સેવાસદનની લિફ્ટમાં વ્યક્તિ ફસાયો, ફાયર વિભાગે દરવાજો તોડી રેસ્ક્યુ કર્યું | godhra seva…

11 months ago
મોબાઇલમાં અંતિમ ચિઠ્ઠી લખી યુવકે આપઘાત કર્યો | Youth commits suicide by writing final note on mobile

વડોદરામાં દારૃ આપવા આવેલી બે મહિલા સહિત ત્રણ ઝડપાયા | Three arrested including two women for trying …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News