gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત | Bagdana Po…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત | Bagdana Po…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navneet Baldhia Assault Case In Bagdana  : સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણાના સેવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ સોશિયલ મીડિયામાં અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. લોકસાહિત્યકાર માયાભાઈ આહીરનો માફી માંગતો વીડિયો અને ત્યારબાદ સેવક પર થયેલા હુમલાના કેસ મામલે બગદાણા પોલીસ સ્ટેશનના PI ડી.વી. ડાંગરને તાત્કાલિક અસરથી ‘લિવ રિઝર્વ’માં મૂકવામાં આવ્યા છે. બીજી તરફ, પીડિત સાથે રાજુલા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત કરી હતી. 

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ?

થોડા દિવસો પૂર્વે મુંબઈના કાંદીવલીમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકકલાકાર માયાભાઈ આહીરે મુંબઈના યોગેશ સાગરને ‘બગદાણા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી’ તરીકે સંબોધ્યા હતા. આ બાબતે બગદાણાના સેવક અને પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈનું ધ્યાન દોર્યું હતું કે, “હાલ બગદાણા ગુરુ આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી પદ નથી, તમામ માત્ર ટ્રસ્ટીઓ જ છે.”

આ પણ વાંચો: માયાભાઈ આહીરના નિવેદન મામલે થયેલા વિવાદ વચ્ચે બગદાણાના સેવક પર જીવલેણ હુમલો, જાણો પોલીસનો ખુલાસો

પોતાની ભૂલ સમજાતા માયાભાઈ આહીરે ખેલદિલી પૂર્વક એક વીડિયો જાહેર કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, “મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો તે મારી ભૂલ હતી. મને નવનીતભાઈનો ફોન આવ્યો અને સત્યની જાણ થઈ, તે બદલ હું બગદાણા ટ્રસ્ટની ક્ષમા માંગુ છું.”

પીડિતે વીડિયોમાં કર્યા આક્ષેપ

ભાવનગર જિલ્લાના બગદાણા ગુરુ આશ્રમના સેવક નવનીત બાલધિયાએ હુમલાને લઈને એક વીડિયોમાં આક્ષેપ કર્યો હતો કે, ‘માયાભાઈના પુત્ર જયરાજ સાથેની વાતચીત બાદ રાત્રિના સમયે અજાણ્યા શખસોએ પાઈપ અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ હુમલો કોઈ ‘મોટા માથા’ના ઈશારે કરવામાં આવ્યો હોઈ શકે છે અને પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ.’ જેને લઈને કોળી સમાજ દ્વારા ઉગ્ર રજૂઆતો અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. કોળી સમાજે આક્ષેપ કર્યા હતા કે, પોલીસની તપાસમાં પક્ષપાત રાખવામાં આવી રહ્યો છે. 

બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત 2 - image

બગદાણા પો.સ્ટે.ના PIને તાત્કાલિક અસરથી ‘લિવ રિઝર્વ’ કરાયા

સમગ્ર મામલે તંત્ર દ્વારા બગદાણા પોલીસ સ્ટેશનના PI ડી.વી. ડાંગરને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. પોલીસે હુમલાની ઘટના મામલે અજાણ્યા 8 શખસો સામે ફરિયાદ નોંધી છે. જેમાં પીડિતે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર હુમલા કરાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે, ત્યારે પોલીસે સમાજના દબાણને પગલે પી.આઈ. વિરૂદ્ધમાં પગલા લીધા છે. કેસ મામલે નવા તપાસ અધિકારીની નિમણૂક સાથે વધુ ખુલાસા થઈ શકે છે.

બગદાણા કેસ: PIને તાત્કાલિક અસરથી રજા પર ઉતારી દેવાયા, હિરા સોલંકીએ લીધી પીડિતની મુલાકાત 3 - image

આ પણ વાંચો: 31stની મજા સજામાં ફેરવાઈ: અમદાવાદની હોટલમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા, 9 નબીરાઓ ઝડપાયા

પીડિત સાથે હિરા સોલંકીએ કરી મુલાકાત

પીડિત નવનીત બાલધિયા હોસ્પિટલ છે, ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીએ પીડિતની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે જણાવ્યું હતું કે, ‘કોળી સમાજે ઘણું સહન કર્યું, હવે કોઈ અન્યાય સહન નહીં થાય. નવનીતની સાથે આખો કોળી સમાજ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા | Ambaji Pos…

અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા | Ambaji Pos...

અમદાવાદ રેલવે સ્ટેશન પર આજથી બદલાઈ ગયું ટાઇમ ટેબલ, નીકળતા પહેલા ચેક કરી લેજો તમારી ટ્રેનનો નવો સમય! …

અમદાવાદ રેલવે સ્ટેશન પર આજથી બદલાઈ ગયું ટાઇમ ટેબલ, નીકળતા પહેલા ચેક કરી લેજો તમારી ટ્રેનનો નવો સમય! ...

અમદાવાદીઓ વર્ષે રૂ. 3000 કરોડના શાકભાજી આરોગી ગયા! જાણો બટાકા-ડુંગળી કેટલા ખાધા | Ahmedabad Consumes…

અમદાવાદીઓ વર્ષે રૂ. 3000 કરોડના શાકભાજી આરોગી ગયા! જાણો બટાકા-ડુંગળી કેટલા ખાધા | Ahmedabad Consumes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેસ્ટર્ન રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની સ્પીડમાં વધારો કરતા 37 ટ્રેનોના સમયમાં ફેરફાર | West…

વેસ્ટર્ન રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેનોની સ્પીડમાં વધારો કરતા 37 ટ્રેનોના સમયમાં ફેરફાર | West…

1 year ago
લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

લીલાસર્કલ આલેખ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગ હોસ્પિટલમાં પ્રસરતા દોડધામ | Fire breaks out in Leelasarkal …

4 months ago
પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન | First Women NDA Ca…

2 months ago
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News