gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગદાણા વિવાદમાં જયરાજ ભમ્મર અને અન્ય 5 શખ્સના જામીન મંજૂર | Bail granted to Jayaraj Bhammar and 5 ot…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
બગદાણા વિવાદમાં જયરાજ ભમ્મર અને અન્ય 5 શખ્સના જામીન મંજૂર | Bail granted to Jayaraj Bhammar and 5 ot…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– 25-25 હજારના જામીન અને તેટલી રકમના જાત જામીન રજૂ કરી તમામ શખ્સો જેલમુક્ત થયા

– મહુવા કોર્ટે ત્રણ અલગ-અલગ અરજીમાં શરતી જામીન પર છોડવા હુકમ કર્યો

ભાવનગર : બગદાણાના બહુચર્ચિત અને બહુ વિવાદીત કેસમાં જેલમાં રહેલો જયરાજ ભમ્મર અને અન્ય પાંચ શખ્સના મહુવા કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા છે.

બગદાણામાં રહેતા કોળી સમાજના યુવાન નવનીતભાઈ બાલધિયા ઉપર સવા માસ પૂર્વે હુમલા કરવામાં આવ્યો હતો. સમગ્ર પ્રકરણમાં ડાયરા કલાકાર માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ ભમ્મર મુખ્ય કાવતરાખોર હોવાના આક્ષેપ સાથે કોળી સમાજ દ્વારા ન્યાય માટે સતત લડત ચલાવી હતી અને તેના પરિણામ સ્વરૂપ એસઆઈટીએ કરેલી જીણવટભરી તપાસમાં આઠ હુમલાખોર ઉપરાંત જયરાજ આહિર અને અન્ય છ શખ્સોની સંડોવણી બહાર આવી હતી. એસઆઈટીએ એક પછી એક આરોપીઓને ઝડપી જેલમાં ધકેલી દીધા હતા. જ્યારે જયરાજ આહિરને પણ બે વખત સમન્સ પાઠવી પૂછતાછ બાદ સત્તાવાર રીતે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી જેલહવાલે કર્યો હતો. 

 રમિયાનમાં જયરાજ આહિર સહિત છ શખ્સોએ જામીન ઉપર મુક્ત થવા કરેલી ત્રણ અરજીની સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં બન્ને પક્ષના વકીલોની રજૂઆત,  લીલો વગેરેને સાંભળી બીજા એડી. સેશન્સ જજ, ભાવનગર એટ મહુવા એ.એસ. પાટીલે અરજ ાર/આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર, નાજુ ધીંગાભાઈ કામળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, િ નેશ ઉર્ફે  ા ુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલિયાને ૨૫-૨૫ હજારના જામીન તથા તેટલી રકમના જાત જામીન વિ.મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કર્યે શરતોને આધીન જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, જામીન પર જેલમુક્ત થયેલો જયરાજ ભમ્મર હાથમાં ગીતા લઈને બહાર નીકળ્યો હતો. વધુમાં આ ચકચારી કેસમાં અગાઉ આઠ શખ્સ જામીન પર છુટ્ટા હતા.

બોક્સ..

 ર મહિનાની ૧થી પ તારીખ સુધીમાં હાજરી પૂરાવવી પડશે

કોર્ટે આપેલા શરતી જામીનમાં અરજદાર/આરોપીઓએ તપાસમાં સાથ સહકાર આપવો, સોશિયલ-પ્રિન્ટ મીડિયામાં હાલના કેસની ગુણદોષની ચર્ચા, પોસ્ટ મુકવા કે ત્રાહિત વ્યક્તિની પોસ્ટ પર કોઈ કોમેન્ટ પાસ ન કરવી, ફોટો આઈડી પ્રૂફ ધરાવતા જામીન રજૂ કરવા, ફરિયાદપક્ષના સાહેદોને ધાક ધમકી ન આપવી કે પુરાવા સાથે ચેડા ન કરવા, રહેણાંકનું પાકુ સરનામું, મોબાઈલ નંબર અંગેનું સોગંધનામુ રજૂ કરવું, કોર્ટની પરવાનગી વિના રહેઠાણનું સરનામું ન બદલવું, ચાર્જશીટ દાખલ થતાં સુધી અંગ્રેજી માસની દરેક એકથી પાંચ તારીખ સુધીમાં સવારે ૧૦-૩૦થી સાંજે ૬-૩૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તપાસ અધિકારી સમક્ષ સબંધિત પોલીસ સ્ટેશનમાં હાજરી પૂરાવવી, કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો, પાસપોર્ટ ન હોય તો તે અંગેનું સોગંધનામું દિન-૩માં રજૂ કરવું, ટ્રાયલ કોર્ટની પૂર્વ પરવાનગી વિના ભારત દેશની હદ ન છોડવી, ટ્રાયલ દરમિયાન નિયમિત રીતે કોર્ટમાં હાજર રહેવું, ફરીથી કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવવું નહીં તેમજ શરતોનો ભંગ કરશે તો જામીન રદ્દ કરવા અંગેની કાર્યવાહી કરવાની શરતો મુકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી | Municipality replaces water lines after j…

બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી | Municipality replaces water lines after j...

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ | BMW driver dies 4 injur…

ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત બીએમડબ્લ્યુ ચાલકનું મોત, 4 ઘાયલ | BMW driver dies 4 injur...

નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ – યાર્ડમાં ભીષણ આગ : લાખોનું નુકસાન | Massive fire breaks out in …

નડિયાદના સંતરામ શાકભાજી સબ માર્કેટ - યાર્ડમાં ભીષણ આગ : લાખોનું નુકસાન | Massive fire breaks out in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E…

ઈટીએફ પ્રવાહ અટકી પડતા બિટકોઈને 90,000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also loses 90 000 level as E…

10 months ago
‘તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે’, NDA સાંસદોને PM મોદીની ટકોર | Winter Session: PM Modi Ad…

‘તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે’, NDA સાંસદોને PM મોદીની ટકોર | Winter Session: PM Modi Ad…

10 months ago
મુળીના ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબક્યો | driver with a loader fell i…

મુળીના ખાખરાળા ગામની સીમમાં કાર્બોસેલના કુવામાં લોડર સાથે ચાલક ખાબક્યો | driver with a loader fell i…

1 year ago
‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું |…

‘બ્લાસ્ટ થતાં જ ગભરાયેલા લોકો બેઝમેન્ટમાં ઘૂસ્યાં..’ ગોવા નાઇટ ક્લબમાં જાનહાનિનું કારણ સામે આવ્યું |…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News