gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરામાં ભોગાવો નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવનાર ટ્રક ચાલકની અટકાયત | Truck driver arrested for dumping …

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
બગોદરામાં ભોગાવો નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવનાર ટ્રક ચાલકની અટકાયત | Truck driver arrested for dumping …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કેમિકલ
વેસ્ટનો જોખમી નિકાલથી પર્યાવરણને નુકસાન

પોલીસ
પુછપરછમાં કેરાળા જીઆઈડીસીની વર્ધમાન કંપનીનો જોખમી કચરો હોવાનું બહાર આવ્યું જીપીસીબી
જાણ કરાઈ

બગોદરા
– અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર
,
બાવળા અને બગોદરા પંથકમાં કેમિકલ યુક્ત વેસ્ટ ફેંકવાની પ્રવૃત્તિઓ
જાણે બેરોકટોક બની છે. તાજેતરમાં બગોદરાના ભોગાવા વિસ્તારમાં કેમિકલ યુક્ત ઝેરી
કચરો ફેંકવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.

ઘટનાની
જાણ થતા જ બગોદરા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને કચરો ફેંકી રહેલા ટ્રક
સહિત ચાલકને ઝડપી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં આ કેમિકલ યુક્ત જથ્થો કેરાળા
જીઆઈડીસીમાં આવેલી
‘વર્ધમાન‘ કંપનીનો હોવાનું સામે આવ્યું છે.

આ
ગંભીર બેદરકારી બદલ પોલીસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી) ને લેખિત જાણ
કરી તપાસ સોંપી છે. અવારનવાર થતી ફરિયાદો છતાં ઉદ્યોગપતિઓ દ્વારા નદી-નાળા અને
જાહેર જગ્યાઓ પર મેડિકલ કે કેમિકલ વેસ્ટ ઠાલવી પ્રકૃતિ સાથે ચેડાં કરવામાં આવે છે.
હવે જોવું રહ્યું કે તંત્ર આ જવાબદાર કંપની સામે કેવા કડક પગલાં ભરે છે
, જેથી ભવિષ્યમાં આવા
પર્યાવરણીય ગુનાઓ અટકી શકે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …
GUJARAT

‘તમે બંને યુવકો બંધ રૂમમાં શું કરો છો?’, વડોદરામાં હનીટ્રેપ વિથ લૂંટનો ચોંકાવનારો કિસ્સો | Vadodara …

March 24, 2026
પેટ્રોલ પંપ પર પડાપડી વચ્ચે ગુજરાત સરકારનું ફરમાન: કેન કે બોટલમાં પેટ્રોલ લેવા ગયા તો ખાલી હાથે પાછા…

ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ: લગ્નથી લઈને લિવ-ઇન સુધીના બદલાશે નિયમો, જાણો વિગતવાર…

Next Post
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું રૃપિયા 757 કરોડનું બજેટ રજુ કરાયું | Surendranagar Muni…

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું રૃપિયા 757 કરોડનું બજેટ રજુ કરાયું | Surendranagar Muni...

ઝાલાવાડમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો | Huge rush to fill vehicle tanks…

ઝાલાવાડમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો | Huge rush to fill vehicle tanks...

સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in mid day meal in…

સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in mid day meal in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકા મિલકત વેરા શાખાની પડતર અરજીઓના નિકાલ અંગે કેમ્પ યોજાયો | Camp held for disposal …

3 weeks ago
ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

3 months ago
ધ્રાંગધ્રાથી આયાત થયેલા બિયરના ટીનના જથ્થા સાથે જોગવડનો શખ્સ પકડાયો : સપ્લાયરનું નામ ખુલ્યું | Man a…

12 months ago
ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો તો AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરી, દરોડા પણ પાડ્યા | punjab aap m…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News