gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઝાલાવાડમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો | Huge rush to fill vehicle tanks…

G METRO NEWS by G METRO NEWS
March 24, 2026
in GUJARAT
0 0
0
ઝાલાવાડમાં પેટ્રોલ પંપ ઉપર વાહનોની ટાંકીઓ ફૂલ કરવા માટે ભારે ધસારો | Huge rush to fill vehicle tanks…
3
VIEWS
Share on FacebookShare on Twitter

તમામ
પંપ પર પેટ્રોલ મળી રહે તે માટે તૈયારીઃ સરકાર

અમદાવાદમાં
અછતની અફવા રાજ્યમાં ફેલાઇ ઃ રજાઓના કારણે પુરવઠો સમયસર નહીં પહોંચતા પેટ્રોલ પંપ
પર વાહનોની લાઇનો લાગી
, કેટલાક પંપ પર વેચાણ બંધ કરવું પડયું

સુરેન્દ્રનગર
– મીડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે ગુજરાતમાં અનુભવાઈ રહ્યા છે. અમદાવાદમાં
પેટ્રોલ પંપ ઉપર ઈંધણની લીમીટેડ કોટાની ચર્ચા બહાર આવ્યા પછી બપોર બાદ સુરેન્દ્રનગર
શહેર તેમજ તમામ તાલુકાઓમાં પેટ્રોલ પુરાવવા માટે વાહન ચાલકોએ પેટ્રોલ પંપ પર લાંબી
લાઇનો લગાવી છે. પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારોને પગલે માર્ગો પર ટ્રાફિકજામ સર્જાયો
છે.

ગત
૨૮મી ફેબુ્રઆરીના રોજ ઇઝરાયેલ અને અમેરિકાએ ઇરાન પર હવાઇ હુમલો કર્યો હતો. ઇરાને
પણ તેના પાડોશી દેશ સાઉદી અરેબિયા
,
કતાર, યુએઇ, ઓમાન સહિતના
પાડોશી દેશમાં અમેરિકાના સૈન્ય ઠેકાણા અને ઓઇલ સંયત્ર પર હુમલો કરતા ક્રૂડ ઓઇલના
ભાવમાં વધારો થયો છે. દરમિયાન ઇરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની ખાડી બંધ ખરવાની ધમકી
આપતા ક્રૂડ ઓઇલની ચેઇન વૈશ્વિક સ્તરે ખોરવાઇ છે.

યુદ્ધને
પગલે થોડા દિવસો પહેલા રાંધણ ગેસ અને કોમશયલ ગેસને લઈને લોકો સહિત હોટલ માલિકો અને
ધંધાર્થીઓમાં ગેસ સિલિન્ડર લેવા લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે આજે  સોમવારે અમદાવદ શહેરમાં બપોર બાદ લીમીટેડ
સ્ટોકની અફવા ઉડયા બાદ પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા લાંબી કતારો લાગી
હતી. અમદાવાદમાં ફેલાયેલી અછતની અફવા જોતજોતામાં સમગ્ર રાજ્યમાં ફેલાઇ હતી.

પેટ્રોલ, ડીઝલ અને વાહનોમાં
વપરાતા સીએનજી ગેસની અછતની અફવાને લઈને સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં
તેમજ લીંબડી
, લખતર, ધ્રાંગધ્રા,
થાન, ચોટીલા, પાટડી
સહિતના તમામ તાલુકાઓમાં બપોર બાદ અંદાજે એક કિલોમીટર થી વધુ ટુ-વ્હીલર તેમજ કાર
ચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી.

જ્યારે
અમુક કંપનીના પેટ્રોલપંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મોડી સાંજે ખૂટી પણ ગયો
હતો.  પેટ્રોલ સંચાલકોએ જણાવ્યું કે હાલ
ડીઝલના ટેન્કર આવે તેવું તરત જ ખાલી થઈ જાય છે. પેટ્રોલમાં કોઈ સમસ્યા નથી.

લીમીટેડ
કોટાની સ્થાનિક સ્તરે હજી સુધી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
પરંતુ અમદાવાદના અહેવાલો સોશ્યલ મિડીયામાં વાયરલ થયા પછી વાહન ચાલકો ચિંતિત બન્યા
છે. જ્યારે આ અંગે સ્થાનિક તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા પેટ્રોલ
, ડીઝલ તેમજ સીએનજી
ગેસનો જથ્થો પૂરતો હોવાનું અને લોકોને અફવાઓથી દૂર રહી ખોટી ભીડ નહી કરવા અનુરોધ
કર્યો છે.

પેટ્રોલ-ડીઝનો
ગેરકાયદે સંગ્રહ કરનાર સામે પગલાં ભરાશેઃ કલેક્ટર

પેટ્રોલ
પંપ પર વાહનોની કતાર લાગતા જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિાકે જણાવ્યું કે જિલ્લામાં
પેટ્રોલ
, ડીઝલ
તેમજ સીએનજી ગેસનો પૂરતો જથ્થો છે. વાહન ચાલકો અફવાઓથી દૂર રહી પેટ્રોલ પંપ પર ભીડ
ન કરે. અફવાનોને પગલે લોકો બીન જરૃરી પેટ્રોલનો સંગ્રહ ન કરે. જોઇ કોઇ ગેરકાયદે
પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…
GUJARAT

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

August 7, 2026
Next Post
સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in mid day meal in…

સાયલાના ઓવગઢ ગામે મધ્યાહન ભોજનમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in mid day meal in...

ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગની મોકડ્રિલ

ધ્રાંગધ્રાની ખાનગી કંપનીમાં ભીષણ આગની મોકડ્રિલ

દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ | Demand for compensation for damage caused…

દસાડામાં તોફાની માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચુકવવા માંગ | Demand for compensation for damage caused...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio…

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા | Shubhanshu Shukla returns to India after ISS missio…

12 months ago
’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

5 months ago
મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

5 months ago
આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

આજવારોડ પર કારચાલકે શેરી કૂતરાને કચડી નાખતા મોત | A street dog was crushed to death by a car driver …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News