gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું | Gap in Narmada’s minor canal on Bagodara Bav…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું | Gap in Narmada’s minor canal on Bagodara Bav…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બગોદરા – અમદાવાદના
બગોદરા-બાવળા હાઇવે પર આવેલી નર્મદાની માઇનોર કેનાલમાં ફરી એકવાર ગાબડું પડયું છે.
આ કેનાલમાં અગાઉ પણ અનેકવાર ગાબડાં પડવાની ઘટનાઓ બની ચૂકી છે
, જેના કારણે આ વિસ્તારના ખેડૂતોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ
ઘટના કલ્યાણગઢ ગામના પાટીયા પાસે બની
,
જ્યાં કેનાલમાં ગાબડું પડતાં પાણી કલ્યાણગઢ અને ભમાસરા ગામના સીમ
વિસ્તારમાં ફરી વળ્યું છે. વધારે પડતું પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોને તેમના
પાકોમાં નુકસાનની ભીતી સતાવી રહી છે. ખાસ કરીને ડાંગર અને જુવાર જેવા પાકોને
નુકસાન થવાની શક્યતા છે
, જેનાથી ખેડૂતોને આથક નુકસાન થઈ શકે
છે.

આ
ઘટના અંગે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે
, અને નર્મદા વિભાગના અધિકારી અંકિત પટેલ
સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે કેનાલ તૂટયા એક દિવસ જેટલો સમય થઈ ગયો છે
પરંતુ જ્યાં ગાબડું પડયું છે ત્યાં મશીનરી જઈ શકે તેમ નથી જેથી પાણી બંધ થાય
ત્યારબાદ મશીનરી દ્વારા ગામડાનું રીપેરીંગ કામ હાથ ધરાશે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

May 11, 2026
મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

Next Post
રાજકોટમાં મસાજ કરતી મહિલા પર સ્પાનાં માલીકે દુષ્કર્મ ગુજાર્યું | Spa owner rapes woman getting massa…

રાજકોટમાં મસાજ કરતી મહિલા પર સ્પાનાં માલીકે દુષ્કર્મ ગુજાર્યું | Spa owner rapes woman getting massa...

વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ | FIR registered after…

વડોદરામાં હિટ એન્ડ રનના ગુનાના આરોપીની કારમાંથી દારૂની 10 બોટલ મળતા ગુનો દાખલ | FIR registered after...

વડોદરામાં દશામા-શ્રીજી વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માગ | Demand t…

વડોદરામાં દશામા-શ્રીજી વિસર્જન માટે નવલખી કૃત્રિમ તળાવની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા માગ | Demand t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: નાગરવાડા એમઇએસ સ્કુલ ખાતે ઇવીએમ ખોટકાતા મતદાન અટક્યું: 15 મિનિટ બાદ મશીન આવતા પુનઃ શરૂ કર્યુ…

2 weeks ago
વાહનો પર જાતિસૂચક શબ્દો લખશો તો થશે મોટો દંડ, શું ગુજરાતમાં આવશે આવો નિયમ? | Fine For Caste Stickers…

3 days ago
અમદાવાદ ખાતે નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ સમારોહ યોજાયો

8 months ago
અમદાવાદ ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News