gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં | Ahmedabad DE…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં | Ahmedabad DE…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad DEO Post Sparks Lobbying: ગુજરાતના સૌથી મોટા અને સૌથી વધુ ખાનગી સ્કૂલો ધરાવતા અમદાવાદમાં ડીઈઓ રેહવા માટે દરેક કલાસ-1 અધિકારીને રસ હોય છે તે સ્વભાવિક છે.  પરંતુ ડીઈઓ માટે એટલી હદે છે ક ઉપર સુધી અને કદાચ મુખ્યમંત્રી સુધી વાત પહોંચતી હોય તેવું પહેલીવાર બની રહ્યું છે. સત્તાની સાંઠમારીમાં બઢતી-બદલીઓમાં પણ મોટા ખેલ થતા હોય છે અને લોબિંગ થતુ હોય છે, ત્યારે અમદાવાદ ગ્રામ્યમાં દોઢ વર્ષ પહેલા જ પહેલી મહિલા અધિકારી ડીઈઓ તરીકે મુકાયા હતા. પરંતુ અચાનક એવુ તો શું થયુ કે સરકારના સિંગલ ફાઈલ ઓર્ડરથી બદલી માટેનો ઓર્ડર આવી ગયો. એટલુ જ નહીં આ ઓર્ડરના સપ્તાહમાં જ સરકારે આ જગ્યા પર જેઓને ચાર્જ આપ્યો હતો તેઓને પણ હટાવીને ગાંધીનગરના ડીઈઓને ચાર્જ આપી દીધો.

જાણો શું છે મામલો

ગુજરાતના તમામ શહેરો-જિલ્લામાંથી માત્ર અમદાવાદ જિલ્લામાં જ શહેર અને ગ્રામ્ય સહિત બે ડીઈઓ અને એક ડીપીઈઓ સહિત ત્રણ કલાસ-1 અધિકારીની જગ્યાઓ છે. સરકાર દ્વારા હવે અમદાવાદમાં પણ પૂર્વ-પશ્ચિમ એમ બે અલગ ડીઈઓ કચેરી સાથે સુરત શહેર અને ગ્રામ્ય તેમજ રાજકોટ શહેર અને ગ્રામ્ય સહિત નવી કચેરીઓ ઊભી કરવાની તૈયારી કરી રહી છે. પરંતુ સરકાર પાસે પહેલેથી જ રાજ્યમાં 10થી વધુ જિલ્લામાં 15થી વધુ ડીઈઓ-ડીપીઈઓની જગ્યા ઘણા સમયથી ખાલી છે, ત્યારે ત્યાં જ મુકવા માટે માટે અધિકારીઓ નથી તો આ નવી કચેરીઓમાં કોને અધિકારી તરીકે મુકાશે તે પ્રશ્ન છે. જો કે બદલી-બઢતીઓમાં પણ મોટા પાયે લોબિંગ ચાલતુ હોવાની વર્ષોથી ચાલતી ચર્ચાઓ વચ્ચે તાજેતરમાં સરકારે ગ્રામ્ય ડીઈઓના પ્રથમ મહિલા અધિકારીની બદલી કરીને મહિસાગરમાં ડીપીઈઓ તરીકે મુક્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં?

આ ઓર્ડર પણ અચાનક સિંગલ ફાઈલ ઓર્ડરથી થયો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. બીજી બાજુ આ જગ્યા પર જે ડીઈઓને ચાર્જ અપાયો હતો તેઓને  થોડા જ દિવસમાં હટાવી એટલે કે એક સપ્તાહમાં જ સરકારે ગાંધીનગર જિલ્લાના ડીઈઓને ચાર્જ આપી દીધો છે. જ્યારે ગ્રામ્ય ડીપીઈઓનો ચાર્જ કે જે ગ્રામ્યના ડીઈઓ પાસે હતો તે ગુજરાત બોર્ડના અધિકારીને આપ્યો છે. 

સરાકર દ્વારા ડીઈઓની બદલી-ચાર્જમાં પણ આડેધડ ઓર્ડર થતા દૂર-દૂરના જિલ્લામાંથી અધિકારીને ચાર્જ અપાય છે. જ્યારે નજીક હોય તેઓને અપાતા નથી.હાલ એવું પણ ચર્ચાઈ રહ્યુ છે કે બોર્ડના કેટલાક મેમ્બરોથી માંડી રાજકીય નેતાઓ સુધીના દબાણ પણ ડીઈઓ-ડીપીઈઓના ચાર્જ માટે થયા હતા અને છેક સીએમ ઓફિસ સુધી પણ લોબિંગ ચાલ્યું હતું અને રજૂઆતો થઈ હતી. પરંતુ સત્તાની આ સાંઠમારી વચ્ચે બદલીઓના આ ખેલમાં સરકારે પણ આ રીતે ઓર્ડરો બદલવા પડે તો ખરેખર શિક્ષણમાં ખૂબ જ ગંભીર અને ચિંતાજનક બાબત કહી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

March 26, 2026
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…
GUJARAT

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા | Five people caught gambling in publi…

March 26, 2026
Next Post
ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો ‘આક્રોશ રેલી’ યોજશે | Anganwadi Workers’ Pr…

ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો 'આક્રોશ રેલી' યોજશે | Anganwadi Workers' Pr...

ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં? | Gujarat’s ₹3…

ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં? | Gujarat’s ₹3...

રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…

દસાડાના સુરેલમાં ધારાસભ્ય પી.કે. પરમારનો ગ્રામજનોએ ઉઘડો લીધો | Villagers unmask MLA P K Parmar in Su…

2 months ago
Monsoon-2025 : દેશમાં ક્યારે આવશે ચોમાસું, કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી | IMD Monsoon 2…

Monsoon-2025 : દેશમાં ક્યારે આવશે ચોમાસું, કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગે કરી આગાહી | IMD Monsoon 2…

11 months ago
ઉમરેઠ- સુંદલપુરા બ્રિજનું કામ 3 વર્ષથી ખોરંભે : આણંદ જિલ્લામાંથી વડોદરા જવા 15 કિ.મી.નો ફેરો | Umret…

ઉમરેઠ- સુંદલપુરા બ્રિજનું કામ 3 વર્ષથી ખોરંભે : આણંદ જિલ્લામાંથી વડોદરા જવા 15 કિ.મી.નો ફેરો | Umret…

7 months ago
PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid…

PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News