gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha Vadgam Rain Updates : ગુજરાતમાં ગઈકાલે જ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી હતી. ત્યારે આજે હવામાન વિભાગ વિભાગ દ્વારા પણ અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લો પણ સામેલ હતો. ત્યારે બનાસકાંઠાના જ વડગામની વાત કરીએ તો અહીં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. માત્ર સાત કલાકના ગાળામાં 9 ઈંચ વરસાદ ખાબકી જતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. 

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત 2 - image

છાપી હાઇવે પર દુકાનોમાં પાણી ઘૂસ્યાં 

બનાસકાંઠા જિલ્લામાં આવતા છાપીમાં પણ વરસાદે ધોધમાર બેટિંગ કરી હતી. હાઇવે પણ પાણીમાં ડૂબી ગયા હતા. છાપી હાઇવે પર આવેલી દુકાનો, હોટેલમાં પણ પાણી ફરી વળ્યા હતા. હાઇવે પર વધારે પડતું પાણી ભરાઇ જવાથી ધારેવાડાથી લઈને પાલનપુરથી ચક્કાજામની સ્થિતિ સર્જાતા અનેક વાહનો ફસાયા હતા. 

બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત 3 - image

ખેતરમાં પાણી ઘૂસ્યાં, મકાન ધરાશાયી 

માહિતી અનુસાર મોડી રાતથી ભારે વરસાદનો દોર ચાલુ રહેતા ખેતરો, માર્ગો, દુકાનો અને મકાનોમાં પાણી ફરી વળ્યા હતા. એક મકાન ધરાશાયી થયાના અહેવાલ પણ સામે આવ્યા છે.  જોકે તેમ છતાં તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. વરસાદ બાદ પાણી ભરાયાની સ્થિતિનો સામનો કરવામાં તંત્ર બેદરકાર દેખાયું. જેને લઇને લોકોમાં રોષની સ્થિતિ જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારમાં પાણી જ પાણી અને રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા. ધારેવાડા અંડરપાસમાં બસ અને કાર ડૂબી જતાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…
GUJARAT

સરકારી વીજ મથકોમાં ઉત્પાદન ઘટાડી ખાનગી કંપનીઓને લાભ? વીજ ખરીદીના કરારોમાં ખાનગી ફેરફારથી પ્રજા પર બો…

March 24, 2026
ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…
GUJARAT

ઓઈલ-ગેસ સંકટ વચ્ચે CM અને ડેપ્યુટી CMના કાફલા-હેલિકોપ્ટરના ખર્ચ સામે ઉઠ્યા સવાલો, મંત્રીઓના ઘરે ડિનર…

March 24, 2026
સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…
GUJARAT

સરકારની અપીલની અસર નહીં! પેટ્રોલ ખૂટવાની અફવા વચ્ચે અમદાવાદમાં આજે ફરી લાંબી કતારો | Fuel Panic in A…

March 24, 2026
Next Post
સિક્કાના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થી સાથે રૂપિયા 76,000ની છેતરપિંડી કરવા અંગે સિક્કાના એક શખ્સ સામે ફ…

સિક્કાના ટ્રાન્સપોર્ટના એક ધંધાર્થી સાથે રૂપિયા 76,000ની છેતરપિંડી કરવા અંગે સિક્કાના એક શખ્સ સામે ફ...

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતો એક સોની વેપારી બે ગ્રાહકોનું સોનુ અને રો…

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં સોની કામની દુકાન ધરાવતો એક સોની વેપારી બે ગ્રાહકોનું સોનુ અને રો...

ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા | no plan …

ફેક્ટ ચેક: 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા | no plan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી | Sensex up …

શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી | Sensex up …

10 months ago
છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો

છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો

3 months ago
‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …

‘ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ…’, રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી | Robert …

1 month ago
150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

150 ટ્રેક્ટર સાથે રાજુ કરપડાની કિસાન સંકલ્પ યાત્રા: અમરેલી-ધારી બાદ ગોપાલ ઇટાલિયાના ગઢ વિસાવદરમાં સભ…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News