gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા, જાણો હવે શું છે આગાહી | Unseasonal …

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in GUJARAT
0 0
0
બનાસકાંઠામાં આજે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા, જાણો હવે શું છે આગાહી | Unseasonal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Banaskantha Rain: બે દિવસના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં સોમવારે (3 નવેમ્બર) વહેલી સવારથી ફરી કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોની હાલત વધુ કફોડી બની છે. આગથળા, કુડા, ભાકડીયાલ, જાલોઢા, માનપુરા અને નવાપુરા સહિતના અનેક ગામોમાં વરસાદ વરસ્યો છે. ખેડૂતો પોતાના ખેતરોમાં લણણી કરેલી મગફળીને પ્લાસ્ટિક ઢાંકીને બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. જોકે, એવામાં હવામાન વિભાગની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે. આગાહી અનુસાર, ગુજરાતમાં હજી આગામી બે દિવસ સુધી કમોસમી વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ કોલેજોના અધ્યાપકોને સ્ક્રિનિંગ ટેસ્ટમાં 60 ગુણ આવે તો રિસર્ચ માટે 1થી સાડા ત્રણ લાખ સુધીની સહાય મળશે

બનાસકાંઠામાં વહેલી સવારથી વરસાદ યથાવત:

બનાસકાંઠા પંથકના લાખણી, થરાદ, દિયોદર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. લાખણીના આગથળા, કુડા, ભાકડીયાલ જેવા ગામોમાં વરસાદ છે. આ સિવાય દિયોદરના જાલોઢા, માનપુરા, નવાપુરા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. ખેડૂતોનું કહેવું છે કે, અગાઉ વરસેલા કમોસમી વરસાદના કારણે મોટાભાગની લણણી કરેલી મગફળીની જણસ પહેલેથી જ સડી ગઈ છે અને હવે ફરીથી વરસાદ આવતા નુકસાનની માત્રા વધશે.

દાંતા પંથકમાં ગુલાબી ઠંડી વચ્ચે વરસાદ:

દાંતા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. એક તરફ વહેલી સવારે ગુલાબી ઠંડી અને બીજી તરફ કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે. આ પંથકમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું છે.

આ પણ વાંચોઃ USમાં શટડાઉનના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ તપાસમાં વિલંબ: કેસની પ્રક્રિયા ઠપ

તંત્ર દ્વારા સાવચેતીની સૂચના:

વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા છે. માર્કેટ યાર્ડમાં પોતાની ખેત પેદાશ વેચાણ અર્થે લાવતા ખેડૂતોને તાડપત્રી અથવા પ્લાસ્ટિકથી ઢાંકીને પોતાનો માલ સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી

  • 3 નવેમ્બરઃ અરબી સમુદ્રમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના પગલે રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. જોકે, હવે આ સિસ્ટમ નબળી પડતાં ભારે વરસાદની આગાહી અપાઈ નથી. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. 
  • 4 નવેમ્બર: સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
  • 5 નવેમ્બર: વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
Next Post
સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ | j…

સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ | j...

ફેફસાં નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે, AIIMSના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાની ચેતવણી | if your …

ફેફસાં નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે, AIIMSના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાની ચેતવણી | if your ...

વડોદરામાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઇને આધારકાર્ડ વેરિફિકેશન કરાશે, ડેટાનો દુરુપયોગ અટકાવવા …

વડોદરામાં 100થી વધુ વયના વૃદ્ધોનું ઘરે-ઘરે જઇને આધારકાર્ડ વેરિફિકેશન કરાશે, ડેટાનો દુરુપયોગ અટકાવવા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…

શાહપુરમાં નદી કિનારે રેડઃએક જેસીબી અને બે ટ્રેક્ટર પકડાયા | Raid on river bank in Shahpur: One JCB a…

1 year ago
યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

યુદ્ધને પરિણામે ચીનને નિકાસમાં ફટકો : માર્ચમાં માત્ર 2.50 ટકા જ વધારો

4 months ago
ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા | Elephant stampede in Jharkhand: 19 kill…

ઝારખંડમાં હાથીનો તરખાટ : નવ દિવસમાં 19ને મોતને ઘાટ ઉતાર્યા | Elephant stampede in Jharkhand: 19 kill…

7 months ago
ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’નું રિએક્શન, દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો, ભારતનું શું થશે? | Trump’s ‘ta…

ટ્રમ્પના ‘ટેરિફ બોમ્બ’નું રિએક્શન, દુનિયાભરના શેરબજારોમાં મોટો કડાકો, ભારતનું શું થશે? | Trump’s ‘ta…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News