gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરવાળા હાઈ-વે રોડ પર બાઈકે અડફેટે લેતા મહિલાનું મોત થયું | Woman dies after being hit by bike on Bar…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
બરવાળા હાઈ-વે રોડ પર બાઈકે અડફેટે લેતા મહિલાનું મોત થયું | Woman dies after being hit by bike on Bar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મહિલા રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો

બરવાળા પોલીસ મથકમાં મોટર સાયકલના ચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગર –  બરવાળા હાઈ-વે
રોડ ક્રોસ કરી રહેલા મહિલાને બાઈક ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં
મહિલાનું મોત નિપજ્યું છે. બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ગુનો
નોંધાયો છે.

બરવાળા ખારા વિસ્તારમાં રહેતા આબિદભાઈ હસનઅલી વોરએ બરવાળા પોલીસ મથકમાં
જીજે-૦૫-ડીએસ-૨૦૦૯ નંબરની મોટર સાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં
ગતરાત્રિના નવેક વાગ્યાના અરસામાં બરવાળા હાઈ-વે રોડ પર તેમના પત્નિ સકિનાબેન
આબિદભાઈ વોરા (ઉ.વ.૬૨) રોડ ક્રોસ કરીને તેમની તરફ આવી રહ્યાં હતા ત્યારે ધંધુકા
તરફથી ઉક્ત બાઈકના ચાલકે તેમની પત્નિને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં
સકિનાબેનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ઈમર્જન્સી  ૧૦૮માં બરવાળા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા
હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે બરવાળા
પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
વેચવાલીના દબાણે બિટકોઈન 62000 ડોલરની અંદર | Bitcoin falls below 62 000 on selling pressure

ક્રૂડમાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો: વિશ્વ બજારમાં ચીનની નવી ખરીદીને બ્રેક વાગી | Crude falls sharply on…

ક્રૂડમાં વધ્યા ભાવથી ઝડપી ઘટાડો: વિશ્વ બજારમાં ચીનની નવી ખરીદીને બ્રેક વાગી | Crude falls sharply on...

ઈન્ડેક્સ બેઝડ સાંકડી વધઘટ : કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી | Sensex closed 14 p…

ઈન્ડેક્સ બેઝડ સાંકડી વધઘટ : કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોની તેજી | Sensex closed 14 p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : દિલ્હી-પંજાબથી લઈને કાશ્મીર સુધી પાણી-પાણી… 24 નદીઓ અને 50 ડેમમાં પૂરનું સંકટ | India Floo…

1 year ago
૧.૭૦ કરોડના એમ્બરગ્રીસ સાથે વટવાથી આરોપી પકડાયો | Iwe ra ares pokiten ar solani ambergris mi ükükün …

7 months ago
બેંકો, NBFC દ્વારા QIP દ્વારા ભંડોળ ઊભું કરવામાં 46 ટકાનો નોંધપાત્ર વધારો | Significant 46% increase…

કન્સટ્રક્શન સાઇટ પરથી નીચે પટકાયેલા બે શ્રમજીવીના મોત | Two workers died after falling from construc…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News