gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા | Baroda Distri…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in GUJARAT
0 0
0
બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા | Baroda Distri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટીટીએબી દ્વારા આયોજીત બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 310 ખેલાડીઓ વચ્ચે 900 જેટલા રોમાંચક મુકાબલા બાદ વિજેતા ખેલાડીઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.

ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા તા. 26થી 28 સપ્ટેમ્બર દરમ્યાન એમએસ યુનિવર્સિટી પેવેલિયન ખાતે યુટીટી બરોડા  જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ -2025નું આયોજન કરાયું હતું. જેમાં 310 એન્ટ્રીઓ પ્રાપ્ત થતા ડબલ્સ અને સિંગલ્સની વિવિધ કેટેગરીમાં 17 ઇવેન્ટ્સ યોજાઇ હતી. તમામ મુકાબલા નૉક આઉટ પદ્ધતિના આધારે યોજાયા હતા. જેમાં પ્રથમ મદલાણી અને મહેક શેઠએ મેન્સ – વિમેન્સ સિંગલ્સનો ખિતાબ હાંસિલ કર્યો હતો. જ્યારે અંડર 17- 19 મેન્સ સિંગલ્સમાં વેદ પંચાલે ડબલ ક્રાઉન હાંસિલ કર્યા હતા. જ્યારે અન્ય યુવા પેડલર્સએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ચેમ્પિયનશિપના અંતિમ દિવસે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં આયોજિત ઇનામ વિતરણ સમારોહમાં ચેમ્પિયન્સ, રનરઅપ વિજેતાઓને કેશ પ્રાઇઝ,  ટ્રોફી, મેરીટ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ટીટીએબીના પ્રમુખ જયાબેન ઠક્કર, સચિવ કલ્પેશ ઠક્કર, ખજાનચી જીત્યાંગ ભટ્ટ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

March 22, 2026
કોન્સ્ટેબલની પોલીસ પ્રેમીકાએ પીએફના પૈસામાં સમાધાન ન કરતા ફરિયાદ | danilimda police reported case ag…

કોર્મશીયલ ગેસનો જથ્થો ખાનગી કંપનીઓને વધારે આપવામાં આવે છે | private gas company get more gas in camp…

Next Post
ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja…

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja...

‘હું પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહીશ…’, CM સિદ્ધારમૈયાએ ‘નવેમ્બર ક્રાંતિ’ની અટકળો પર આપી પ્રતિક્રિ…

'હું પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહીશ...', CM સિદ્ધારમૈયાએ 'નવેમ્બર ક્રાંતિ'ની અટકળો પર આપી પ્રતિક્રિ...

‘જેમણે ભારત-પાકિસ્તાનની મેચ જોઈ, તે બધા દેશદ્રોહી…’, એશિયા કપને લઈને ઉદ્ધવ ઠાકરે લાલઘૂમ | Maharash…

‘જેમણે ભારત-પાકિસ્તાનની મેચ જોઈ, તે બધા દેશદ્રોહી...', એશિયા કપને લઈને ઉદ્ધવ ઠાકરે લાલઘૂમ | Maharash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

…તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું | gujarat 166 br…

6 months ago
અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

12 months ago
જામનગર શહેરમાં વેકેશન દરમિયાન શાળા ચાલુ રાખનાર ખાનગી શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવા રજૂઆત | ABVP…

5 months ago
એર ઈન્ડિયાએ બે વખત ક્રેશ ડ્રીમલાઈનરનું TCM બદલ્યું હતું, ફ્યુલ કન્ટ્રોલ સ્વિચ પણ તેનો જ ભાગ | air in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News