gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બહિયલ પાસે હિટ એન્ડ રનઃબાઈક સવાર કાકા-ભત્રીજાને ફંગોળી ટ્રક ચાલક ફરાર | Hit and run near Bahial: Bik…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2025
in GUJARAT
0 0
0
બહિયલ પાસે હિટ એન્ડ રનઃબાઈક સવાર કાકા-ભત્રીજાને ફંગોળી ટ્રક ચાલક ફરાર | Hit and run near Bahial: Bik…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લાના માર્ગો ઉપર વધતા જતા અકસ્માત વચ્ચે

દસકોઈના વડોદ ગામથી દહેગામના પાલુન્દ્ર ખાતે ધાર્મિક પ્રસંગમાં આવ્યા હતા તે સમયે અકસ્માતની ઘટના

ગાંધીનગર :  જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે
ત્યારે દહેગામના બહિયલ પાસે બાઈક ઉપર જઈ રહેલા કાકા ભત્રીજાને અડફેટે લઈ રોંગ
સાઈડમાં ફૂલ ઝડપે આવતો ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. બંને ઘાયલોને સારવાર માટે
ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. આ મામલે દહેગામ પોલીસે ગુનો દાખલ કર્યોે હતો.

ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતના બનાવોની સાથે
હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે દહેગામના બહિયલથી
ઘમીજ જતા રોડ ઉપર વધુ એક હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જે ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દસકોઈ તાલુકાના વડોદ ગામમાં રહેતા દિનેશભાઈ જીવાજી
સોઢા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે
,
ગઈકાલે તે અને તેમના કાકા હોથાજી સોમાજી સોઢા બાઈક ઉપર દહેગામ તાલુકાના
પાલુન્દ્રા ખાતે ધામક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા અને આ પ્રસંગ પૂર્ણ કરી
રાત્રે બાઈક ઉપર ઘરે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન બહિયલથી ઘમીજ ગામ તરફ જવાના
માર્ગ ઉપર સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રક ચાલક દ્વારા તેમના બાઇકને અડફેટે
લેવામાં આવ્યું હતું. જે અકસ્માતમાં તે અને તેમના કાકા રોડ ઉપર પટકાયા હતા.  આ દરમિયાન પાછળ આવી રહેલા તેમના અન્ય સગા તુરંત
જ ઊભા રહી ગયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બંને ઘાયલોને સારવાર માટે દહેગામની
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોથાજી સોઢાને ગંભીર ઈજાઓ હોવાથી ગાંધીનગર
સિવિલ લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં
આવ્યા છે. હાલ અકસ્માતની આ ઘટના અંગે દહેગામ પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા ટ્રક
ચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…
GUJARAT

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

March 28, 2026
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

March 28, 2026
Next Post
એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના ચાર-ચાર આંચકા | Four earthquakes each in 3 Asian c…

એક જ કલાકમાં ભારત સહિત 3 એશિયાઈ દેશોમાં ધરતીકંપના ચાર-ચાર આંચકા | Four earthquakes each in 3 Asian c...

ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી | Drugs worth…

ગુજરાતના દરિયાકાંઠે 1800 કરોડના ડ્રગ્સ સાથે બોટ ઝડપાઈ, ICG અને ATSની સંયુક્ત કાર્યવાહી | Drugs worth...

કલોલમાં લૂંટ અને ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓ આખરે પકડાયા | Two absconding accused in robbery and t…

કલોલમાં લૂંટ અને ચોરીના ગુનામાં ફરાર બે આરોપીઓ આખરે પકડાયા | Two absconding accused in robbery and t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવતીકાલે તા.1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શિડયુલ અમલમાં | New train schedule to come …

આવતીકાલે તા.1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શિડયુલ અમલમાં | New train schedule to come …

3 months ago
ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

ગંભીરા બ્રિજ પર 27 દિવસથી ફસાયેલી ટેન્કરને સુરક્ષિત બહાર કઢાઈ, એર લિફ્ટિંગ રોલર બેગની લેવાઈ મદદ | Ga…

8 months ago
અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

અમદાવાદમાં સાયબર ગઠિયાઓનો તરખાટ, KYC અપડેટના બહાને વૃદ્ધના ખાતામાંથી રૂ. 8.27 લાખ સેરવી લેવાયા | ahm…

4 months ago
ખાવડા રોડ પર માર્ગ અકસ્માતમાં ભુજના યોગ કોચનું મોત | Yoga coach from Bhuj dies in road accident on K…

ખાવડા રોડ પર માર્ગ અકસ્માતમાં ભુજના યોગ કોચનું મોત | Yoga coach from Bhuj dies in road accident on K…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News