gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવતીકાલે તા.1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શિડયુલ અમલમાં | New train schedule to come …

G METRO NEWS by G METRO NEWS
December 31, 2025
in GUJARAT
0 0
0
આવતીકાલે તા.1 જાન્યુઆરીથી વડોદરા વિભાગમાં ટ્રેનોનું નવું શિડયુલ અમલમાં | New train schedule to come …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Western Railway : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ પર આવતીકાલે તા.1 જાન્યુઆરીથી ટ્રેનોની નવી સમયસૂચિ અમલમાં મૂકવામાં આવી રહી છે. નવી સમયસૂચિ અંતર્ગત વિવિધ સ્ટેશનો પર કુલ 77 ટ્રેનોને વહેલી કરવામાં આવી છે, જેના કારણે આ ટ્રેનો પોતાના વર્તમાન નિર્ધારિત સમય કરતાં 1થી 15 મિનિટ વહેલી પહોંચશે. તે જ રીતે, 23 ટ્રેનોને મોડી કરવામાં આવી છે, જેમાં આ ટ્રેનો 2થી 40 મિનિટ મોડેથી પહોંચશે.

 વડોદરા વિભાગના નડિયાદ, આણંદ, ભરુચ, અંકલેશ્વર, ગોધરા, છાયાપુરી અને એકતા નગર સહિતના સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના આગમન અને પ્રસ્થાન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારના કારણે કેટલીક ટ્રેનો અગાઉ કરતાં વહેલી તો કેટલીક મોડેથી તેમના નિર્ધારિત સ્ટેશનો પર પહોંચશે.

 ભરૂચ–સુરત મેમુ, વડોદરા–દહાણુ રોડ સુપરફાસ્ટ,  વડોદરા–સુરત મેમુ, ગોધરા–વડોદરા મેમુ તથા આણંદ–વડોદરા મેમુ ટ્રેનોને 5 મિનિટ વહેલી કરવામાં આવી છે. એટલે હવે આ ટ્રેનો પોતાના પ્રારંભ સ્ટેશન પરથી 5 મિનિટ વહેલી રવાના થશે. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને અલીરાજપુર–પ્રતાપનગર મેમુ ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અલીરાજપુર સ્ટેશન પરથી બપોરે 4:15 વાગ્યાના સ્થાને 4:30 વાગ્યે પ્રસ્થાન કરશે. 

વડોદરા સ્ટેશન પર આવતી અને જતી કુલ 23 ટ્રેનોને 5થી 15 મિનિટ મોડી કરવામાં આવી છે, જ્યારે 7 ટ્રેનોને 5થી 12 મિનિટ મોડી કરવામાં આવી છે. એકતા નગર સ્ટેશન પર એકતા નગર–અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ અને એકતા નગર–અમદાવાદ સ્ટીમ હેરિટેજ સ્પેશિયલને મોડી કરવામાં આવી છે, જ્યારે એકતા નગર–હઝરત નિઝામુદ્દીન ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ અને એકતા નગર–પ્રતાપનગર મેમુને મોડી કરવામાં આવી છે.

આણંદ સ્ટેશન પર 18 ટ્રેનોને 5થી 7 મિનિટ વહેલી અને 4 ટ્રેનોને 12 મિનિટ મોડી કરવામાં આવી છે. નડિયાદ સ્ટેશન પર 14 ટ્રેનોને 5થી 10 મિનિટ વહેલી અને 2 ટ્રેનોને 2 મિનિટ મોડી કરવામાં આવી છે. ગોધરા સ્ટેશન પર 4 ટ્રેનો મોડી કરવામાં આવી છે. ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશનો પર પણ અનેક ટ્રેનોને વહેલી કરવામાં આવી છે, જ્યારે છાયાપુરી સ્ટેશન પર 3 ટ્રેનોને 2 મિનિટ મોડી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i…

વોડા-આઈડિયાના રાહત પેકેજને કેબિનેટની મંજૂરી, હવે રૂ. 87,695 કરોડ 10 વર્ષમાં ચૂકવવા પડશે | vodafone i...

Explainer: જાપાનને પછાડી દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, પરંતુ આમ આદમી તો ઠેરના ઠેર | in…

Explainer: જાપાનને પછાડી દુનિયાનું સૌથી મોટું અર્થતંત્ર બન્યું ભારત, પરંતુ આમ આદમી તો ઠેરના ઠેર | in...

ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો | Gandhinagar News Gu…

ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો | Gandhinagar News Gu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

9 months ago
અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ…

અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ…

6 months ago
મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ | Find Ravi Uppal of Mahadev betting…

મહાદેવ બેટિંગ એપનાં રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢો : સુપ્રીમ | Find Ravi Uppal of Mahadev betting…

8 months ago
ઉત્તર ગુજરાતના વાહનચાલકો માટે ખુશખબર: અમદાવાદ-મહેસાણા હાઈવે હવે ‘8 લેન’ બનશે, ₹2630 કરોડના પ્રોજેક્ટ…

ઉત્તર ગુજરાતના વાહનચાલકો માટે ખુશખબર: અમદાવાદ-મહેસાણા હાઈવે હવે ‘8 લેન’ બનશે, ₹2630 કરોડના પ્રોજેક્ટ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News