gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં 44 વર્ષે ન્યાય, 24 લોકોની હત્યાના 3 દોષિતોને ફાંસીની સજા

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં 44 વર્ષે ન્યાય, 24 લોકોની હત્યાના 3 દોષિતોને ફાંસીની સજા
1
VIEWS
Share on FacebookShare on Twitter

Mainpuri Dehuli Massacre: ઉત્તર પ્રદેશના બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં આખરે 44 વર્ષ બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ હત્યાકાંડ કેસમાં કોર્ટે કુલ 17 ગુનેગારોમાંથી ત્રણ ગુનેગારોને ફાંસીની સજા ફટકારી છે. દોષિત ગુનેગારોની વય હાલ 70 વર્ષ  આસપાસ છે. જ્યારે અન્ય 13 લોકોના કુદરતી મોત થઈ ચૂક્યા છે.

મૈનપુરીના દિહુલીમાં દલિત સમુદાયને નિશાન બનાવી હુમલો કરનારા આ 17 ડાકુઓને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. જેમાં કપ્તાન સિંહ, રામસેવક અને રામપાલ સિંહને ફાંસીની સજા ફટકારાઈ છે. જ્યારે તમામને 50000-50000 સુધીનો દંડ પણ ફટકાર્યો છે. આ હત્યા કેસમાં 17 આરોપીઓમાંથી 13 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

1981માં મૈનપુરીના દિહુલી ગામમાં જાતિય હિંસામાં 24 દલિતો માર્યા ગયા હતા. આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સજાની તારીખ 18 માર્ચ, 2025 નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ આજે સજાની જાહેરાત કરવામાં આવી હતી. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

શું હતી ઘટના

18 નવેમ્બર 1981ના રોજ ઉત્તર પ્રદેશમાં આવેલા  ફિરોઝાબાદના જસરાના ગામ દિહુલીમાં  જાતિ આધારિત હુમલામાં દલિત સમુદાયના 24 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ 17 ડાકુઓ પોલીસના સ્વાંગમાં ગામમાં પ્રવેશ્યા હતા. તેમણે ઠંડા કલેજે 24 દલિતની હત્યા કરી હતી. મૃતકોમાં છ માસ અને બે વર્ષનું બાળક અને મહિલાઓ પણ સામેલ હતી.

આ મામલામાં જસરાના પોલીસ સ્ટેશનમાં રાધેશ્યામ ઉર્ફે રાધે, સંતોષ ચૌહાણ ઉર્ફે સંતોષા, રામ સેવક, રવિન્દ્ર સિંહ, રામપાલ સિંહ, વેદરામ, મિઠ્ઠુ, ભૂપરામ, માનિક ચંદ્ર, લટૂરી, રામ સિંહ, ચુન્નીલાલ, હોરી લાલ, સોનપાલ, લાયક સિંહ, બનવારી, જગદીશ, રેવતી દેવી, ફૂલ દેવી, કપ્તાનસિંહ, કમરૂદ્દીન, શ્યામવીર, કુંવર પાલ, લક્ષ્મી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. કેસનો ચુકાદો આવવામાં  44 વર્ષનો સમય લાગ્યો છે. જેના લીધે મોટાભાગના આરોપીના મોત થઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે, આ કેસમાં અન્ય એક આરોપી, જ્ઞાનચંદ ઉર્ફે ગિન્ના, હજુ પણ ફરાર છે, તેના માટે અલગ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

બહુચર્ચિત દિહુલી સામૂહિક હત્યાકાંડ કેસમાં 44 વર્ષે ન્યાય, 24 લોકોની હત્યાના 3 દોષિતોને ફાંસીની સજા 2 - image

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

નીતિશ કુમારે MLC પદ છોડ્યું પણ CM પદ અંગે સસ્પેન્સ, બિહારના રાજકારણમાં ઉથલપાથલ | Nitish Kumar Resign…
INDIA

March 30, 2026
ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ! દિલ્હી બોર્ડર પરથી ઝડપાયો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી | las…

દેશમાં એલપીજી સંકટ વચ્ચે પેટ્રોલ પંપ પર કેરોસીનના વેચાણને મંજૂરી | Sale of kerosene allowed at petro…

Next Post
ચૂંટણી કાર્ડ સાથે લિંક કરાશે આધાર કાર્ડ, EC અને ગૃહ વિભાગની બેઠકમાં નિર્ણય

‘ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,’ નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

'ભાજપ મહારાષ્ટ્રને બીજું મણિપુર બનાવવા માગે છે,' નાગપુર હિંસા મુદ્દે પક્ષ-વિપક્ષ સામસામે

ભારતમાં ટ્રેનનું ભાડું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ઓછું: રેલવે મંત્રી વૈષ્ણવનો જવાબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડાના કનેરામાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપવાના આયોજન સામે વિરોધ | Protest against the proposed …

5 months ago
જાતિ પ્રમાણપત્ર રજૂ કરવામાં ભૂલ કરશો તો અનામતનો લાભ નહીં મળે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો | mistake in c…

11 months ago
બીસીએ ચૂંટણીમાં પારદર્શિતાને લઈ વિવાદ, ઉમેદવારેની ચૂંટણી અધિકારીને રજૂઆત | Controversy over transpar…

2 months ago
આણંદના લોટેશ્વર તળાવમાં 120 મૂર્તિઓ વિસર્જીત કરાઈ | 120 idols immersed in Loteshwar Lake in Anand

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News