gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
બહેનને મેસેજ કરીને એન્જિનિયરીંગના વિદ્યાર્થીનો આપઘાત | Engineering student commits suicide by textin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હું કંટાળી ગયો છું, હું ગળા ફાંસો ખાઇ રહ્યો છું. તેવો મેસેજ ધર્મની બહેનને કરીને પોલિટેકનિકના વિદ્યાર્થીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.  આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજવારોડ ચામુંડાનગર – ૨માં રહેતો ૧૯ વર્ષનો કિરન વિનુભાઇ મકવાણા પોલિટેકનિકના  પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે.  ગઇકાલે સાંજે તેના ઘરે  પાર્સલ આવ્યું હતું.  માતાએ તેને કોલ કરતા તેણે  કોલ  રિસિવ કર્યો નહાતો. જેથી, માતા ઉપરના માળે જોવા ગઇ  હતી.  ત્યારે કિરને ફાંસો ખાઇ લીધો હતો. તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે બાપોદ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ  હાથ ધરી હતી. બાપોદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.હર્ષિતભાઇએ જણાવ્યું હતું કે, કિરને પહેલા સેમેસ્ટરમાં બે એટીકેટી આવી હતી. જે સોલ્વ થઇ નહતી. બીજા સેમેસ્ટરની પરીક્ષા પણ હાલમાં જ પૂરી  થઇ હતી. અભ્યાસના ટેન્શનના કારણે તેણે આવું પગલું ભર્યુ હોવાની શક્યતા છે. તેના બેડરૃમમાંથી છ પેજની અંતિમ ચિઠ્ઠી મળી આવી હતી. જેમાં તેણે માતા,  પિતાને શાંતિથી રહેવા જણાવ્યું હતું.

પોલીસે તેનો મોબાઇલ ફોન ચેક કરતા ધર્મની બહેનને કરેલા મેસેજ મળ્યા હતા. બહેને તેને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ, નિરવે આપઘાત કરી લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

Next Post
કોટંબીની જમીન વેચાણ અને NA કરવાના નામે ૧.૦૮ કરોડની ઠગાઇ | cheating for land sale in kotambi

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok ...

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ અને સોનિયા ગાંધીની મુશ્કેલી વધી, નેશનલ હેરાલ્ડ કેસમાં વધુ એક નવી FIR દાખલ

7 months ago
રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

11 months ago
AI ન શીખવાનું શીખી રહ્યું છે, ભેદભાવ-હિંસા વધારશે

1 week ago
NHAI પર ભડક્યાં હાઈકોર્ટના જજ, કહ્યું – શૌચાલય શોધવાના ચક્કરમાં મારા 4 મેમો ફાટ્યાં | i was issued f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News