gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાંકેબિહારી મંદિરના રૂ.350 કરોડ પર મોટો નિર્ણય, 12 બેંકોની રકમ SBIમાં જમા કરાવાશે | Banke Bihari Tem…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
બાંકેબિહારી મંદિરના રૂ.350 કરોડ પર મોટો નિર્ણય, 12 બેંકોની રકમ SBIમાં જમા કરાવાશે | Banke Bihari Tem…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Banke Bihari Temple Treasure:  ઉત્તર પ્રદેશના મથુરા  જિલ્લાના વૃંદાવનમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાંકેબિહારી મંદિરને દાનમાં મળેલા કરોડો રુપિયાને લઈને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરની ઉચ્ચ-સ્તરિય સમિતિના અધ્યક્ષ, નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમારે મંદિરના બેંક ખાતાઓમાં આશરે 350 કરોડ  જમા કરાવતા બેંક અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બેંક અધિકારીઓએ આ રકમને ખાસ રીતે સંચાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે, વર્ષ 2016 સુધીમાં આ બેંકોમાં જમા રકમ આશરે 150 કરોડ રુપિયા હતી, જે હવે 2025માં વધીને આશરે 350 કરોડ રુપિયા સુધી પહોંચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આ રકમ આશરે 12 બેંક ખાતામાં જમા કરવામાં આવી છે, જે હવે એડજસ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ

શું થશે બેંકમાં આટલા જમા પૈસાનું

એવું કહેવામાં આવી રહ્યું છે કે, તમામ બેંક ખાતાને એડજસ્ટ કરીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ રકમ બેંકમાં MOD (મલ્ટિ ઓપ્શન ડિપોઝિટ) માં જમા કરવામાં આવી છે. MOD માં જમા કરાવવા પર ઓછો વ્યાજ દર મળે છે. બેંકમાં જમા થયેલા રકમનો ચોક્કસ જથ્થો હજુ સુધી અંદાજવામાં આવ્યો નથી, પરંતુ તે આશરે ₹350 કરોડ હોવાનો અંદાજ છે. નોંધનીય છે કે, સમિતિના અધ્યક્ષ અશોક કુમારે બેંક મેનેજરોને સમિતિને સમગ્ર રકમની વિગતો પૂરી પાડવા અને તેની FD માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ… જાણો કોણે કર્યું આવું ફરમાન

19 નવેમ્બરના રોજ યોજાશે આગામી બેઠક 

આ સાથે વધુ વિગત આપતાં સમિતિના સભ્ય દિનેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, ‘મંદિર સંબંધિત 12 બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં કુલ રકમ આશરે ₹350 કરોડ હતી. ઉચ્ચ સ્તરીય સમિતિએ જણાવ્યું હતું કે આગામી બેઠક 19 નવેમ્બરના રોજ યોજવામાં આવશે, જેમાં આ ભંડોળ અતંર્ગત નિર્ણયો પર રિપોર્ટ લેવામાં આવશે.’ સમિતિના જણાવ્યા અનુસાર ત્રણ બેંક ખાતાઓમાં સૌથી વધુ રકમ છે, જેમાં એફડી અને અન્ય કિંમતી સામાનનો સમાવેશ થાય છે. બેંક મેનેજમેન્ટને એ દરેકની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય અન્ય બેંક ખાતાઓની વિગતો પણ માંગવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
VIDEO : નર્મદા પરિક્રમા માટે મુસાફરોને લઈને જતી બસ પલટી; 1 મોત, 55ને ઈજા | Madhya Pradesh Bus Accide…

VIDEO : નર્મદા પરિક્રમા માટે મુસાફરોને લઈને જતી બસ પલટી; 1 મોત, 55ને ઈજા | Madhya Pradesh Bus Accide...

ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી, આજે અમરેલી-ભાવનગરમાં રેડ ઍલર્ટ | Heavy rain forecast for Gujarat…

ગુજરાતમાં હજુ 6 દિવસ માવઠાની આગાહી, આજે અમરેલી-ભાવનગરમાં રેડ ઍલર્ટ | Heavy rain forecast for Gujarat...

સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ

સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…

રજૂઆત કરવા આવેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશવા ન દેતા રોષ | Anger as villagers who came to make a…

6 months ago
ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન | Jaishankar at UNGA: Paki…

ભારતનો પડોશી દેશ આતંકવાદનું કેન્દ્ર: વિદેશમંત્રી જયશંકરનું UNGAમાં સંબોધન | Jaishankar at UNGA: Paki…

9 months ago
ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…

ચાઈનીઝ દોરીની 20 ફિરકી સાથે વડોદરાના બે ઝડપાયા | Two from Vadodara arrested with 20 strands of Chine…

6 months ago
રાજ્યભરની જેલોમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, કેદી ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા | Raksha Ban…

રાજ્યભરની જેલોમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી, કેદી ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા | Raksha Ban…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News