gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું | Violence erupt…

G METRO NEWS by G METRO NEWS
November 17, 2025
in INDIA
0 0
0
બાંગ્લાદેશમાં વ્યાપક હિંસા : દેખો ત્યાં ઠારનો આદેશ, અવામી લીગે હડતાળનું એલાન કર્યું | Violence erupt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શેખ હસીના વિરૂદ્ધ ચુકાદો આવતા પહેલાં જ

– અવામી લીગે હડતાળનું એલાન કર્યું તે પહેલાં જ દેશના તમામ શહેરો, ગામોમાં સખત હડતાળ : શોકનું માતમ

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ફરી રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. એકવાર ફરી હિંસા ભડકી ઉઠી છે. બંગ બંધુ શેખ-મુજીબ-ઉર રહેમાનના પુત્રી શેખ હસીનાને બાંગ્લાદેશ સ્થિત ઇન્ટરનેશનલ ક્રીમીનલ કોર્ટે ફાંસીની સજા ફરમાવી દીધી છે પરંતુ શેખ હસીના નવી દિલ્હીમાં અજ્ઞાાત સ્થળે સુરક્ષિત છે તેવામાં બાંગ્લાદેશના તમામ શહેરોમાં ચૂકાદા પહેલાં જ વ્યાપક હિંસા ભડકી ઊઠી હતી. રમખાણો એટલી હદે વ્યાપક બન્યા કે, યુનુસ સરકારની પોલીસે પહેલા લાઠીચાર્જ ટીયરગેસ ચલાવ્યા છતાં રમખાણો ઉગ્ર બનતા દેખો-ત્યાં ઠારનો હુકમ કરવો પડયો છે. 

દેશભરમાં ‘હાઇ એલર્ટ’ જાહેર કરવી પડી છે. વાસ્તવમાં ગઈકાલ મોડી રાતથી જ ‘અવામી લીગ’ના કાર્યકરો રસ્તા પર આવી ગયા હતા. તેમણે તોફાનો કર્યા હતા અને સરકારી મકાનોને આગ લગાડી દીધી હતી. મુખ્ય વિસ્તારોમાં બાંગ્લાદેશ બોર્ડર ફોર્સ (બીબીએફ) તૈનાત કરી દેવાયું હતું. વચગાળાની યુનુસ સરકારે સૌથી મોટી મૂર્ખતા તો એ કરી હતી કે મહત્ત્વના માર્ગોના ચાર રસ્તાઓ પર વિશાળ સ્ક્રીન્સ મૂકી ચુકાદાનું પ્રસારણ શરૂ કરી દીધુ હતું, આથી ઘુંઘવાયેલા અનામી લીગના કાર્યકરો રણે ચઢ્યા હતા.

બીજી તરફ અવામી લીગના કાર્યકરોએ ‘બાંગ્લાદેશ બંધ’નું એલાન આપી દીધું હતું પરંતુ વાસ્તવમાં તે પૂર્વે જ દેશભરના શહેરોમાં અને ગામડાઓમાં પણ વેપારીઓએ સ્વેચ્છાએ જ હડતાળ પાડી દીધી હતી. દેશમાં શોકનું અને ક્રોધનું વાતાવરણ છવાઈ રહ્યું છે. ટૂંકમાં, હિંસાના પગલે બાંગ્લાદેશમાં વ્યાપક અંધાધૂંધી અને અરાજકતા વધ્યા છે. પાકિસ્તાન અને ચીનની પીઠ્ઠુ બની રહેલુ યુનુસ સરકારના પતનના ભણકારા વાગી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…
INDIA

મારા ભાઈને ફોન કરવાની હિંમત કેવી રીતે થઈ…’, કોર્ટમાં સૌની વચ્ચે કેમ ભડક્યાં CJI સૂર્યકાંત | How da…

March 26, 2026
તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…
INDIA

તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક કરશે PM મોદી, મિડલ ઈસ્ટ યુદ્ધ પર ચર્ચા | Middle East War Impact:…

March 26, 2026
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…
INDIA

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

March 26, 2026
Next Post
બાંગ્લાદેશમાં લોકશાહી, શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની જરૂર, શેખ હસીનાને સજા મુદ્દે ભારતની પ્રતિક્રિ…

બાંગ્લાદેશમાં લોકશાહી, શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાની જરૂર, શેખ હસીનાને સજા મુદ્દે ભારતની પ્રતિક્રિ...

શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત | Violence in …

શેખ હસીના મુદ્દે ચુકાદા બાદ બાંગ્લાદેશમાં ભારેલો અગ્નિ, હજારોની સંખ્યામાં જવાનો તૈનાત | Violence in ...

50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court To…

50 ટકાથી વધુ બેઠકો પર અનામત ન આપી શકાય: સ્થાનિક ચૂંટણી મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court To...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિપ્ટોના કડાકામાં રોકાણકારોની 500 અબજ ડોલરની સંપત્તિ સ્વાહા | Investors lose 500 billion in crypto…

ક્રિપ્ટોના કડાકામાં રોકાણકારોની 500 અબજ ડોલરની સંપત્તિ સ્વાહા | Investors lose 500 billion in crypto…

2 months ago
માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

માનવતાની મહેક: કિન્નર સમાજે દીકરી દત્તક લઈ ધામધૂમથી ” ઢૂંઢોસ્તવ ઉજવ્યો

4 weeks ago
ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

8 months ago
કપડવંજમાં BLOની કામગીરી કરતાં આચાર્યનું હૃદય રોગના હુમલાથી નિધન, પરિવારમાં શોકનો માહોલ | Kheda BLO D…

કપડવંજમાં BLOની કામગીરી કરતાં આચાર્યનું હૃદય રોગના હુમલાથી નિધન, પરિવારમાં શોકનો માહોલ | Kheda BLO D…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News