gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
ગાંધીજી નાનપણમાં માતા સાથે દાત્રાણાના કૃષ્ણ પ્રણામી મંદિરે દર્શને આવતા | Gandhiji used to visit the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મેંદરડાનું દાત્રાણા રાષ્ટ્રપિતાનું મોસાળ છે : શ્રાવણ મહિનામાં મંદિર પરિસરમાં વિતક કથા મહોત્સવનો લાભ લેતા ભાવિકો

મેંદરડા, : મેંદરડા પંથકમાં રાષ્ટ્રપિતાનાં મોસાળ ગામ દાત્રાણા ખાતે શ્રીકૃષ્ણ પ્રણામી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસ દરમ્યાન વિતક કથા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે. 

જૂનાગઢ જિલ્લાનું દાત્રાણા ગામ ઇતિહાસનાં પાને નોંધાયેલું છે. કેમકે, આ નાનકડું ગામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું મોસાળ છે. તેમના પરિવારજનો નિજાનંદ સંપ્રદાયના શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના અનુયાયીઓ હતા. પૂજ્ય ગાંધીબાપુ નાનપણમાં માતા પુતળીબાઈ સાથે ગામમાં આવેલા પ્રણામી મંદિરે રોજ દર્શન કરવા આવતા. 

વર્ષોની પરંપરા મુજબ શ્રાવણ માસમાં વિતક કથાનું આયોજન કરાયું છે. તા. 27ના કથાનો પ્રારંભ થયો છે અને તા.૨ના પૂર્ણાહુતિ થશે. રાજકોટના ધર્મ પ્રચારક ભાવિકોને કથાનું રસપાન કરાવી રહ્યા છે.  મેંદરડા ઉપરાંત ખડીયા, નાગલપુર, આણંદપુર, ખીમપાદર સહિતના ગામના લોકો લાભ લઇ રહ્યા છે.   મેંદરડાના પૂર્વ ધારાસભ્યના સમયમાં જૂના મંદિરનો જિર્ણોદ્ધાર કરાતા હાલ નવા શિખરબંધ મંદિરનું નિર્માણ થયું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

Next Post
અમેરિકાના એફ-35 વિમાનો ભારત નહીં ખરીદે                   .

1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi…

1 લિટર પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ ભેળવીને અપાય છે : ભાવ પૂરા પેટ્રોલના | 1 liter of petrol is mixed wi...

વિમાન ઇંધણના ભાવમાં 3 ટકાનો વધારો : કોમર્શિયલ એલપીજી રૂ. 33.50 સસ્તા થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોર્ગન સ્ટેન્લી દ્વારા સેન્સેકસના અગાઉના અંદાજમાં 12 ટકાનો ઘટાડો કરાયો | Morgan Stanley cuts Sensex …

1 year ago
બિહારમાં ભાજપના CM ફાઈનલ! આ નામો પર દિલ્હીમાં મંથન, જાણો કયા નેતા રેસમાં સૌથી આગળ | Who Will Be Biha…

3 months ago
શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

4 months ago
વડોદરાના અમિત નગર સર્કલ પાસે અકસ્માત બાદ કારચાલકના માણસોનો રીક્ષા ચાલક ઉપર હુમલો | Car driver’s men …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News