gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ, બાંગ્લાદેશ હાઈકમિશન સામે VHPનું હલ્લાબોલ | V…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in INDIA
0 0
0
બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા મામલે ભારતમાં આક્રોશ, બાંગ્લાદેશ હાઈકમિશન સામે VHPનું હલ્લાબોલ | V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

VHP Protest: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) 23મી ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં એક હિન્દુ યુવાન દીપુ ચંદ્રાની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ અને VHP કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.

VHP કાર્યકરોની અટકાયત

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આજે સવારે 11 વાગ્યાથી બાંગ્લાદેશ હાઈ કમિશનની બહાર એકઠા થઈ રહ્યા હતા, પીડિત પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા હતી. આ દરમિયાન, કાર્યકરોએ બેરિકેડ્સ હટાવવાનું શરૂ કર્યું, જેના કારણે દિલ્હી પોલીસે તેમને વિખેર્યા. પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

બાંગ્લાદેશમાં દીપુની હત્યાના પગલે દિલ્હી, કોલકાતા, ભોપાલ અને જમ્મુ સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા છે. દિલ્હીમાં કાર્યકરોએ મોહમ્મદ યુનુસનું પુતળું બાળ્યું હતું. બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો, ખાસ કરીને તબીબી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પણ ચિંતા વધી રહી છે.

આ પણ વાંચો: હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2

યુનુસ સરકારે ભારતીય હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા

અહેવાલો અનુસાર, મંગળવારે સવારે 10 વાગ્યા પહેલા બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર પ્રણય વર્માને વિદેશ મંત્રાલયમાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા. આ બેઠકમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર પણ હાજર હતા. બાંગ્લાદેશના વિદેશ સચિવ અસદ અલ સિયામે હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર, ભારતના વિવિધ ભાગોમાં બાંગ્લાદેશી મિશનોને લગતી વધતી સુરક્ષા ચિંતાઓને કારણે પ્રણય વર્માને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તેમને ભારતમાં તમામ બાંગ્લાદેશી મિશન પર સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.

પ્રણય વર્માને પણ 14મી ડિસેમ્બરે સમન્સ પાઠવવામાં આવ્યા હતા. તે સમયે બાંગ્લાદેશે પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાના સતત ભડકાઉ નિવેદનો પર ચિંતા વ્યક્ત કરી હતી અને ઇન્કલાબ મંચના પ્રવક્તા શરીફ ઉસ્માન હાદીના હત્યારાને ભારત ભાગી જતા અટકાવવા માટે ભારતનો સહયોગ માંગ્યો હતો. બાંગ્લાદેશે વિનંતી કરી હતી કે જો આરોપી ભારતમાં ઘૂસે છે, તો તેને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને બાંગ્લાદેશને સોંપવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…
INDIA

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

April 3, 2026
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…
INDIA

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

April 3, 2026
કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…
INDIA

કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…

April 3, 2026
Next Post
જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રીના મુસ્લિમ યુવતીના હિજાબ ખેંચવાના મામલે વિરોધ પ…

જામનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા બિહારના મુખ્યમંત્રીના મુસ્લિમ યુવતીના હિજાબ ખેંચવાના મામલે વિરોધ પ...

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch …

હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે મોબાઈલ ટાવરની જરૂર નહીં રહે! ઈસરોનું મિશન બ્લુબર્ડ બ્લોક-2 | ISRO to Launch ...

જામનગરના ધ્રોલ નજીક લતીપર ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતી ધોડી પાસાની કલબ ઝડપાઇ | gambling club op…

જામનગરના ધ્રોલ નજીક લતીપર ગામની સીમમાં વાડીના મકાનમાં ચાલતી ધોડી પાસાની કલબ ઝડપાઇ | gambling club op...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડિયાના માંડવી ચોકમાં પી.ડબ્લ્યુ.ડી.નું મકાન અતિ જર્જરિત બની જતાં તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા …

જોડિયાના માંડવી ચોકમાં પી.ડબ્લ્યુ.ડી.નું મકાન અતિ જર્જરિત બની જતાં તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા …

2 months ago
મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય જીતના વિજયોત્સવની ઉજવણી કર્ણાવતી …

મહારાષ્ટ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં બીજેપીને મળેલ ભવ્ય જીતના વિજયોત્સવની ઉજવણી કર્ણાવતી …

3 months ago
ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…

ઇડી છેતરપિંડીના પીડિતોને રૂ. 15000 કરોડની સંપત્તિ પરત કરશે | ED to return assets worth Rs 15 000 cro…

12 months ago
મોડીરાતે તુલસીવાડીમાં શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો | Attack on youths w…

મોડીરાતે તુલસીવાડીમાં શ્રદ્ધાંજલિનું બેનર લગાવવા માટે ભેગા થયેલા યુવકો પર હુમલો | Attack on youths w…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News