gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ | 35% tariff on Bangladesh i…

G METRO NEWS by G METRO NEWS
July 9, 2025
in Business
0 0
0
બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ | 35% tariff on Bangladesh i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રેડીમેડ ગારમેન્ટસ તથા એપરલની નિકાસમાં ભારતના મોટા હરિફ બાંગ્લાદેશ પર અમેરિકા દ્વારા ૩૫ ટકા ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી ભારતના એપરલ તથા રેડીમેડ ગારમેન્ટ ઉત્પાદકો માટે હાલમાં સ્થિતિ સાનુકૂળ બની છે. જો કે નવા ટેરિફનો અમલ ૧લી ઓગસ્ટથી થવાનો છે ત્યારે બાંગ્લાદેશ પણ અમેરિકાને આ મુદ્દે સમજાવવાના પ્રયાસમાં હોવાન પ્રાપ્ત અહેવાલો જણાવે છે. 

૩૫ ટકા ટેરિફને કારણે વૈશ્વિક બજારમાં બાંગ્લાદેશની સ્પર્ધાત્મકતા ઘટી જશે. ઊંચા ટેરિફને ધ્યાનમાં રાખી અમેરિકાના રેડીંમેડ ગારમેન્ટના આયાતકારોએ ભારત સહિતના અન્ય દેશો પર નજર દોડાવવાનું શરૂ કરવું પડશે જ્યાંથી તેમને સ્પર્ધાત્મક ભાવે માલ મળી રહે એમ એપરલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

વિયેતનામ સાથેના વેપાર કરારમાં અમેરિકાએ વીસ ટકા ટેરિફ લાગુ કર્યા છે ત્યારે હવે ભારત સાથેના કરારમાં ટેરિફ નીચા રહે તે જરૂરી છે. 

હાલમાં ભારતની ટેકસટાઈલ નિકાસ પર ૧૦ ટકા ટેરિફ વસૂલવામાં આવે છે પરંતુ પ્રોડકટ કલાસીફેકશન તથા દરમાં વિવિધતાને કારણે કેટલાક સેગમેન્ટસ પર ૨૬ ટકા ડયૂટી લાગુ થાય છે.

અમેરિકા સાથે હાલમાં ચાલી રહેલી વેપાર વાટાઘાટમાં જો સ્થિતિ ભારત તરફ વળશે તો ભારતને સ્પર્ધાત્મકતાનો લાભ મળી રહેશે એમ પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. 

ભારતની  ટેકસટાઈલ નિકાસને ભાવમાં સ્પર્ધાત્મકતાનો લાભ મળી રહેશે તો અમેરિકા ખાતે નિકાસ હિસ્સામાં વધારો થવાની પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી રહી છે. 

સસ્તા લેબરને કારણે બાંગ્લાદેશ રેડીમેડ ગારમેન્ટસમાં ભારતની સ્પર્ધા સામે ટકી શકે છે, પરંતુ હાલની પ્રવાહી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશના ગારમેન્ટસના નિકાસકારોએ અમેરિકાના ખરીદદારોને ડિસ્કાઉન્ટ ઓફ કરવાનું  આ અગાઉથી જ શરૂ કરી દીધું હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું. 

નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં અમેરિકા ખાતે ભારતની એપરલ નિકાસનો આંક પાંચ અબજ ડોલર રહ્યો હતો. સૂચિત વેપાર કરારમાં ભારતના હિતોના રક્ષણ માટે દરેક આવશ્યક પગલાં લેવામાં આવશે ખાસ કરીને ટેકસટાઈલ તથા એપરલ જેવા ક્ષેત્રોને ધ્યાનમાં રખાશે એવી સરકાર દ્વારા આ અગાઉ ખાતરી ઉચ્ચારવામાં આવી છે.

દરમિયાન આકરા ટેરિફ દરને ધ્યાનમાં રાખી બાંગ્લાદેશ અમેરિકા સાથે ચર્ચા કરી ટેરિફમાં રાહત આપવા રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…
Business

વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

February 5, 2026
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…
Business

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

February 5, 2026
IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…
Business

IT શેરો તૂટતાં ઈન્ડેક્સ બેઝડ તેજીની તીવ્રતા ધીમી પડી : સેન્સેક્સ 79 પોઈન્ટ વધીને 83818 | The intensi…

February 5, 2026
Next Post
ટેરિફ વધારી ફરી વેપાર તાણ વધારવા સામે ચીનની અમેરિકાને ચીમકી | China threatens US against escalating …

ટેરિફ વધારી ફરી વેપાર તાણ વધારવા સામે ચીનની અમેરિકાને ચીમકી | China threatens US against escalating ...

જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d…

જૂન મહિનામાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે તીવ્ર વૃદ્ધિ થવા છતાં ઈ-વે બિલમાં ઘટાડો | E way bill declines d...

ટેરિફની જાહેરાત થયા બાદ વૈશ્વિક કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડ સ્થિતિનું નિર્માણ | Global precious meta…

ટેરિફની જાહેરાત થયા બાદ વૈશ્વિક કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડ સ્થિતિનું નિર્માણ | Global precious meta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધાર કાર્ડ વિના ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ! ઓનલાઈન બુકિંગ માટે IRCTCનો નવો આદેશ | IRCTC Train Ticket…

આધાર કાર્ડ વિના ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ! ઓનલાઈન બુકિંગ માટે IRCTCનો નવો આદેશ | IRCTC Train Ticket…

1 month ago
કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

7 months ago
ઝારખંડમાં સુરક્ષાદળો પર નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં CRPF ઇન્સ્પેક્ટર સહિત ત્રણ જવાન ઘાયલ | Naxalite…

ઝારખંડમાં સુરક્ષાદળો પર નક્સલી હુમલો, IED બ્લાસ્ટમાં CRPF ઇન્સ્પેક્ટર સહિત ત્રણ જવાન ઘાયલ | Naxalite…

4 months ago
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો | …

પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગમાં પ્રતાપનગર–જોબટ અને આણંદ–ગોધરા સેકશનમાં ટ્રેનોની ગતિમાં વધારો કરાયો | …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News