gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની જાહેરાત થયા બાદ વૈશ્વિક કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડ સ્થિતિનું નિર્માણ | Global precious meta…

G METRO NEWS by G METRO NEWS
July 9, 2025
in Business
0 0
0
ટેરિફની જાહેરાત થયા બાદ વૈશ્વિક કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડ સ્થિતિનું નિર્માણ | Global precious meta…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિવિધ દેશો પર અમેરિકાએ ટેરિફના દર જાહેર કરવાનું શરૂ કર્યા બાદ ટ્રેડરો સ્થિતિનો અંદાજ મેળવી રહ્યા હોય તેની અસર વૈશ્વિક સોનાચાંદી પર જોવા મળી હતી. અમેરિકાએ તેના કેટલાક વેપાર ભાગીદાર દેશો સાથે વેપાર કરારની મુદત લંબાવી છે જ્યારે કેટલાક દેશો પર ઊંચી ટેરિફ જાહેર કરી દીધી છે જેને લઈને સોનાચાંદીમાં હાલમાં રેન્જ બાઉન્ડ સ્થિતિ જોવા મળી રહી છે. 

ઘરઆંગણે સોનાચાંદીમાં  સાધારણ સુધારો જોવા મળ્યો . ક્રુડ તેલના ભાવમાં  નરમાઈ જોવા મળી હતી. 

ટ્રમ્પના ટેરિફને કારણે  વિવિધ બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે કારણ કે ટેરિફને પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર નેગેટિવ અસર પડવાનું જોખમ ઊભું થયું છે જેને કારણે ઓઈલની માગ ઘટવાની ધારણાં મુકાઈ રહી છે. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા રૂપિયા ૯૬૯૭૨ બંધ રહ્યા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૯૬૫૮૪ બંધ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૭૫૦૦ મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૦૦૦૦ જ્યારે ૯૯.૫૦ના દસ ગ્રામ દીઠ રૂપિયા ૯૯૭૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧૦૬૦૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ  ઉપરમાં ૩૩૪૫.૮૬ ડોલર અને  નીચામાં ૩૩૧૯.૦૮ ડોલર થઈ મોડી સાંજે ૩૩૨૪ ડોલર મુકાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૩૬.૮૭ ડોલર અને નીચામાં ૩૬.૫૪ ડોલર થઈ છેવટે ૩૬.૬૬ ડોલર કવોટ થતી હતી. 

ટેરિફ વોરને લઈને માગ ઘટવાની ધારણાંએ ક્રુડ તેલમાં નરમાઈ રહી હતી. ડબ્લ્યુટીઆઈ નાયમેકસ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૭.૭૨ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ બેરલ દીઠ ૬૯.૪૪ ડોલર મુકાતુ હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈલોન મસ્કના 14 બાળકો અને શિવોન ઝિલિસના સિક્રેટ્સ: કોર્ટમાં મસ્કની જિંદગીના ચોંકાવનારા ખુલાસા! | elon…
Business

ઈલોન મસ્કના 14 બાળકો અને શિવોન ઝિલિસના સિક્રેટ્સ: કોર્ટમાં મસ્કની જિંદગીના ચોંકાવનારા ખુલાસા! | elon…

May 7, 2026
ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol…
Business

ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ 10 ગ્રામ દોઢ લાખને પાર | Gol…

May 7, 2026
SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …
Business

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …

May 7, 2026
Next Post
શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 | Value buying in stocks reduces: Sense…

શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 | Value buying in stocks reduces: Sense...

દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો | emis hurt indian m…

દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો | emis hurt indian m...

કારગિલ-સિયાચિનમાં તાકાત બતાવનારા ફાઈટર જેટ જગુઆરની કહાની, એક વર્ષમાં ત્રીજી દુર્ઘટના, હવે આ વિમાન બન્યા ‘ભંગાર’

કારગિલ-સિયાચિનમાં તાકાત બતાવનારા ફાઈટર જેટ જગુઆરની કહાની, એક વર્ષમાં ત્રીજી દુર્ઘટના, હવે આ વિમાન બન્યા 'ભંગાર'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India’s economy falls from fou…

અમેરિકા-ઇરાન યુદ્ધથી ભારતને ફટકો અર્થતંત્ર ચોથાથી ગગડી છઠ્ઠા સ્થાને | India’s economy falls from fou…

3 weeks ago
ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા | 2 62 lakhs were withdrawn from the acco…

ગઢડાના લાખણકા ગામના ખેડૂતના એકાઉન્ટમાંથી 2.62 લાખ ઉપડી ગયા | 2 62 lakhs were withdrawn from the acco…

3 months ago
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી | Ahmedabad Plan…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી | Ahmedabad Plan…

7 months ago
સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 | Sensex jumps 862 points to 83468

સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 | Sensex jumps 862 points to 83468

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News