gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘બાંહેધરી આપો કે પક્ષપલટો નહીં કરો તો જ ટિકિટ મળશે…’ બનાસકાંઠામાં કોંગ્રેસનો નિર્ણય | Banaskantha:…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2026
in GUJARAT
0 0
0
‘બાંહેધરી આપો કે પક્ષપલટો નહીં કરો તો જ ટિકિટ મળશે…’ બનાસકાંઠામાં કોંગ્રેસનો નિર્ણય | Banaskantha:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Candidate Selection In Banaskantha: બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયામાં ચૂંટણી લડવા માંગતા દાવેદારો પાસેથી ચૂંટણી જીત્યા બાદ પક્ષ પલટો નહીં કરે તેવી લેખિતમાં બાહેંધરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસના પ્રતીક પર જીત્યા બાદ ઉમેદવારો પણ પક્ષ પલટો કરતા હોવાનો કોંગ્રેસને ભય હોવાથી આ નિર્ણય કરાયો છે.

નિર્ણયથી કેટલાક દાવેદારોમાં નારાજગીનો સૂર

બનાસકાંઠામાં જિલ્લા, તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પાલનપુર ખાતે સેન્સ લેવામાં આવ્યા હતા, જેમાં કોંગ્રેસમાં પક્ષ પલટો રોકવા માટે સૌપ્રથમવાર પક્ષ પલટો નહિ કરે તેવી બાહેંધરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં કોંગ્રેસના મેન્ડેટ પર ચૂંટણી જીત્યા બાદ તેઓ પક્ષ પલટો ન કરે તે માટે કોંગ્રેસ દ્વારા નવો કીમિયો અજમાવવામાં આવ્યો છે જેમાં આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યોજાનાર ચૂંટણી લડવા માંગતા દાવેદારોને ચૂંટણી જીત્યા બાદ તેઓ પક્ષ પલટો નહિ કરે તેવું લેખિતમાં સ્ટેમ્પ પર નોટરી કરાવીને બાહેંધરી લેવાશે.

આ પણ વાંચો: સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ..

બાહેંધરી બાદ પક્ષ પલટો કરશે તો કાર્યવાહી કરાશે

પાલનપુર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સેનજીભાઈ ડેલવાડિયાએ જણાવ્યું કેટલાક બનાવોમાં કોંગ્રેસના પ્રતિક પર જીતેલા ઉમેદવારો લોભ લાલચમાં આવીને પણ પક્ષ પલટો કરતા હોય છે ત્યારે આવી પક્ષ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં જે ઉમેદવાર ચૂંટણી જીત્યા બાદ પણ પક્ષપલટો ન કરે તે માટે તેમની પાસે સ્ટેમ્પ પર નોટરી કરીને બાહેંધરી પત્રક લેવામાં આવશે તેમ છતાં કોઈ ઉમેદવાર ચૂંટણી જીત્યા બાદ પક્ષ પલટો કે પાર્ટીના વ્હીપનો અનાદર કરશે તો તેની સામે પક્ષંતર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…
GUJARAT

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

April 5, 2026
મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…
GUJARAT

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

April 5, 2026
વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…
GUJARAT

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

April 5, 2026
Next Post
ક્યારેક વિદેશી સ્ટીમરથી ધમધમતા વેરાવળ બંદરે હવે ફક્ત મત્સ્ય ઉદ્યોગ, 2003માં છેલ્લું જહાજ આવ્યું હતું…

ક્યારેક વિદેશી સ્ટીમરથી ધમધમતા વેરાવળ બંદરે હવે ફક્ત મત્સ્ય ઉદ્યોગ, 2003માં છેલ્લું જહાજ આવ્યું હતું...

સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ.. | BJP Set …

સાબરકાંઠા અને અરવલ્લીની 5 નપામાં 40થી વધુ કોર્પોરેટરના પત્તા કપાશે, ભાજપના નિયમ છે કારણ.. | BJP Set ...

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં ‘અમૂલ્ય વારસો’ ચણી દેવાયો, નિયમોનો ભંગ | jamnagar bhujia ko…

જામનગરના ઐતિહાસિક ભુજીયા કોઠાની દીવાલમાં 'અમૂલ્ય વારસો' ચણી દેવાયો, નિયમોનો ભંગ | jamnagar bhujia ko...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod…

વડોદરામાં દબાણ હટાવ ઝુંબેશ : તરસાલી, સુભાનપુરા, ગોરવા, જુના પાદરા રોડના હંગામી દબાણોનો સફાયો | Vadod…

4 months ago
ઊચા ટેરિફ છતાં ટેકસટાઈલ નિકાસમાં નવેમ્બરમાં 9 ટકાથી વધુનો વધારો | Textile exports rise over 9% in No…

ઊચા ટેરિફ છતાં ટેકસટાઈલ નિકાસમાં નવેમ્બરમાં 9 ટકાથી વધુનો વધારો | Textile exports rise over 9% in No…

4 months ago
પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા | Two men from Palitana sentenced to two years simple im…

પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા | Two men from Palitana sentenced to two years simple im…

3 months ago
કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ… જાણો બીમારીના લક્ષણ | Kerala Nipah …

કેરળમાં નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ… જાણો બીમારીના લક્ષણ | Kerala Nipah …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News