gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા | Two men from Palitana sentenced to two years simple im…

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in GUJARAT
0 0
0
પાલિતાણાના બે શખ્સને બે વર્ષ સાદી કેદની સજા | Two men from Palitana sentenced to two years simple im…
3
VIEWS
Share on FacebookShare on Twitter

– દુકાનમાંથી બીડી નહીં કાઢી આપતા માર મારી ધમકી આપી હતી

– પોણા 6 વર્ષ પૂર્વેની ઘટનામાં પાલિતાણા કોર્ટે ચુકાદો આપ્યો

ભાવનગર : પાલિતાણામાં પોણા છ વર્ષ પૂર્વે મારામારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની નોંધાયેલી પોલીસ ફરિયાદમાં બે આરોપીને બે વર્ષ સાદી કેદની સજાનો હુકમ થયો છે.

પાલિતાણાના હવામહેલ રોડ પર ઘંટી ચલાવતા ભાવેશભાઈ મનજીભાઈ રાઠોડના ભાઈએ ગત તા.૧૧-૪-૨૦૨૦ના રોજ સાંજના સમયે કનુ ભૂપતભાઈ મકવાણા નામના શખ્સને દુકામાંથી બીડી નહીં કાઢી આપતા તે બાબતની દાઝ રાખી કનુ મકવાણા અને ભાર્ગવ બળવંતસિંહ ઉર્ફે બળુભાઈ ઝાલા નામના શખ્સોએ સગીર અને તેના પિતાને ધોકા-પથ્થરના ઘા કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે પાલિતાણા ટાઉન  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ પાલિતાણાના એડી. ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં રજૂ થયેલા આધાર-પુરાવા, દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયમૂર્તિ આર.એમ.ધોડીએ બન્ને શખ્સને તકસીરવાન ઠેરવી બે વર્ષ સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in…

આજે પતંગ પર્વ : ગોહિલવાડના ગગનમાં ખેલાશે પતંગ યુદ્ધ | Kite Festival today: Kite war to take place in...

SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા | S…

SRFDCL કંપની રાજય સરકાર હસ્તગત થવાની સંભાવના, એકિઝકયુટિવ ડિરેકટર તરીકે સરકારના IAS મુકવા વિચારણા | S...

મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu…

મહુધાથી રુદણનો રસ્તો બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી | Drivers are in trouble as the road from Mahu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચંદ્રાલા નજીક એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૃનો મોટો જથ્થો પકડાયો | Large quantity of foreign liquor se…

1 year ago
સ્પાની આડમાં થતાં ગેરકાયદે કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું | Notification prohibiting illegal…

4 months ago
વડોદરામાં કુદરતી આપત્તિઓથી તકલીફો સર્જાતા વિવિધ IT રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારવા માગ | Demand to ex…

ઓપરેશન મહાદેવ: કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, ત્રણ આતંકવાદીઓ ઠાર | /jammu kashmir srinagar armed f…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News