gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઇક સવાર પર વાહનના તોતિંગ પૈંડા ફરી વળતા અરેરાટીભર્યુ મોત | Bike rider dies tragically after being …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
બાઇક સવાર પર વાહનના તોતિંગ પૈંડા ફરી વળતા અરેરાટીભર્યુ મોત | Bike rider dies tragically after being …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,હાઇવે પર પદમલા ગામ નજીક વાહનની અડફેટે બાઇક સવાર રોડ પર પડતા તેમના શરીર પરથી વાહનના તોતિંગ પૈડા ફરી વળતા બે ટૂકડા થઇ જતા અરેરાટીભર્યુ મોત થયું છે.

આણંદ જિલ્લાના રાજુપુરા ગામ શિલાલેખ સોસાયટીમાં રહેતા પંકજભાઇ વિષ્ણુભાઇ સુથાર ( ઉં.વ.૪૭) ગઇકાલે સવારે આઠ વાગ્યે બાઇક લઇને  હાલોલ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. સાંજે તેઓ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન વડોદરાથી વાસદ તરફ જવાના  રોડ પર પદમલા ગામ  પાસે અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા ફંગોળાઇને રોડ પર પડયા હતા. તેમના શરીર પરથી વાહનના તોતિંગ પૈડા ફરી વળતા શરીરના બે ટૂકડા થઇ ગયા હતા. જે અંગે મૃતકના પુત્રે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા  પોલીસે ગુનો દાખલ કરી ભાગી છૂટેલા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોની યાદીમાં એમ.એસ.યુનિ.ના વીસી તેમજ બે પ્રોફેસરો | msu vc and two pro…

વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાાનિકોની યાદીમાં એમ.એસ.યુનિ.ના વીસી તેમજ બે પ્રોફેસરો | msu vc and two pro...

ત્રણ બુકાનીધારી લૂંટારાઓને શોધવા માટે પોલીસની ટીમો દોડતી થઇ | Police teams raced to find three maske…

ત્રણ બુકાનીધારી લૂંટારાઓને શોધવા માટે પોલીસની ટીમો દોડતી થઇ | Police teams raced to find three maske...

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation’s legal advisor caught drunk

કોર્પોરેશનના લિગલ એડવાઇઝર દારૃના નશામાં ઝડપાયા | Corporation's legal advisor caught drunk

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં 10 વર્ષમાં હવાઈ મુસાફરોની અવર-જવર બમણી વધી, ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા | ahmedabad air…

1 year ago
VIDEO: ‘સૌની માફી માંગતા જાઓ..’, ‘ઇચ્છા મૃત્યુ’ની મંજૂરી બાદ હરીશ રાણા દુનિયાને કહી રહ્યા છે અલવિદા …

5 months ago
મેમાં અત્યાર સુધી એફપીઆઇનું ભારતીય શેરબજારમાં ૧૪૦૦૦ કરોડનું રોકાણ | fpi 14000 crore investment in ma…

ગંભીરા બ્રિજ પર ૨૪ કલાકમાં ૧૪,૫૫૧ વાહનો પસાર થયા | 14 551 vehicles passed over Gambhira Bridge in 24…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News