gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાઈક સ્લિપ થઈ જતાં શહેરના યુવકનું મોત | City youth dies after bike slips

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
બાઈક સ્લિપ થઈ જતાં શહેરના યુવકનું મોત | City youth dies after bike slips
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરના જેલરોડ સેન્ટ ઝેવિયર્સ નજીક

માથાના ભાગે ગંભીર ઈજા થતાં ટૂંકી સારવાર બાદ મોત, ગુનો નોંધાયો

ભાવનગર: શહેરના જેલરોડ સેન્ટ ઝેવિયર્સ સ્કુલ નજીક ગત મોડી રાત્રે બાઈક સ્લિપ થઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં મિલિટ્રી સોસાયટીના યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધ્યો છે.

શહેરની મિલિટ્રી સોસાયટીમાં રહેતા છત્રપાલસિંહ ગીરીરાજસિંહ ગોહિલ (ઉ.વ.૨૮) ગત રાત્રિના પોતાના ઘરેથી પોતાનું બાઈક લઈને કોઈ કામ સબબ બહાર ગયા હતા અને રાત્રિના ૧૦ કલાકના અરસામાં શહેરના જેલરોડ સેન્ટ ઝેવિયર્સ સ્કુલના વળાંક પાસે પહોંચતા તેમનું બાઈક સ્લિપ થઈ જતાં તેમને માથા, ચહેર અને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સર ટી.હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ રાત્રિના ૨.૩૦ કલાકના અરસામાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગીરીરાજસિંહ બહાદુરસિંહ ગોહિલે ફરિયાદ આપતા નિલમબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત પ્રમાણે મૃતક યુવકને સંતાનમાં એક ૮ વર્ષનો પુત્ર છે જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

August 30, 2026
મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
Next Post
નડિયાદ પાલિકામાં પીએફ-ઈએસઆઈમાં ‘ગેરરીતિ’ના આક્ષેપ સાથે તપાસની માગણી | Demand for investigation with …

નડિયાદ પાલિકામાં પીએફ-ઈએસઆઈમાં 'ગેરરીતિ'ના આક્ષેપ સાથે તપાસની માગણી | Demand for investigation with ...

સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar’s Vadilal Chowk

સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar's Vadilal Chowk

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 …

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

5 months ago
અમદાવાદ: ‘અહીં કેમ બેઠા છો?’ કહીને બજરંગ દળના કાર્યકરોએ બે યુવકોને જાહેરમાં માર માર્યો, સામસામે પોલી…

7 months ago
૧.૭૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rejected…

11 months ago
એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લેવાશે | commerce faculty of msu will con…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News