gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાજવા-ગોરવાનો મંજુર રસ્તે કપચી-રોડા નાખી દઈ શરૂ કરેલી કામગીરી બંધ થતા વિરોધ | Protest over work star…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
બાજવા-ગોરવાનો મંજુર રસ્તે કપચી-રોડા નાખી દઈ શરૂ કરેલી કામગીરી બંધ થતા વિરોધ | Protest over work star…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના ઉત્તર વિસ્તારમાં બાજવા-ગોરવાને જોડતો બિસ્માર જાહેર રસ્તો પાકો બનાવવા મંજુર થવા છતાં તંત્ર દ્વારા માત્ર કપચી-રોડા નાખી દીધા બાદ બે દિવસથી કામગીરી બંધ થઈ જવાથી લોક આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. 

બાજવા-ગોરવાનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય વખતથી ખાડા સહિત ખખડધજ હાલતમાં હતો. પંચાયત તંત્ર દ્વારા આ રોડ રસ્તો બનાવવાનું કામ મંજુર થયું હતું. આમ છતાં છેલ્લા બે દિવસથી આ જાહેર રોડ રસ્તા પર પંચાયત તંત્ર દ્વારા કપચી-રોડા નાખીને કામગીરી આકસ્મિક રીતે બંધ કરી દેવાય છે. જેથી વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ભભૂકી ઉઠેલા લોક આક્રોશ દ્વારા આ રોડ રસ્તાની કામગીરી વહેલી તકે પૂરી કરવા માંગ કરી છે. તંત્રને માત્ર કામગીરી મંજૂરી કરાવવામાં જ રસ હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…
GUJARAT

સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં ઍલર્ટ જાહેર | Gujarat Weather Al…

April 3, 2026
ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …
GUJARAT

ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણીમાં 9 લાખ, જિ.પંચાયતમાં 6 લાખ ખર્ચી શકશે, ચૂંટણી પંચે નવી મર્યાદા નક્કી …

April 3, 2026
વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…
GUJARAT

વડોદરાના ગોત્રીમાં વુડાના મકાનમાં મોબાઈલ જોઈ રહેલા યુવક ઉપર હિંસક હુમલો | attack on young man in Vud…

April 3, 2026
Next Post
વડોદરાના અનેક વિસ્તારોમાં ગાંજાનું નેટવર્ક, સમા વિસ્તારમાં મકાનમાંથી ગાંજા સાથે ફરી કેરિયર ઝડપાયો | …

વડોદરાના અનેક વિસ્તારોમાં ગાંજાનું નેટવર્ક, સમા વિસ્તારમાં મકાનમાંથી ગાંજા સાથે ફરી કેરિયર ઝડપાયો | ...

અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત | Ahmedabad woman falls …

અમદાવાદમાં કરુણ ઘટના: ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું મોત | Ahmedabad woman falls ...

ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્…

ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI બોટ્સ સરકાર બદલી શકે છે

AI બોટ્સ સરકાર બદલી શકે છે

3 months ago
નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

નડિયાદ મનપા દ્વારા 185 કોમર્શિયલ મિલકતો સીલ, રૂ. 60 લાખની રિકવરી | Nadiad Municipal Corporation seal…

1 month ago
ગાંધીનગરમાં જળકાંડ ઃ હજુ દસ દિવસ સુધી ટાઈફોડના દર્દીઓ વધવાની આશંકા | Water crisis in Gandhinagar: Ty…

ગાંધીનગરમાં જળકાંડ ઃ હજુ દસ દિવસ સુધી ટાઈફોડના દર્દીઓ વધવાની આશંકા | Water crisis in Gandhinagar: Ty…

3 months ago
જુનાગઢ સિવિલ માં દર્દીઓ ને પડતી મૂશ્કેલી મા સુધારો કરી વ્યવસ્થા સુધારવા ની માંગ કરતા આમ આદમી પાર્ટી …

જુનાગઢ સિવિલ માં દર્દીઓ ને પડતી મૂશ્કેલી મા સુધારો કરી વ્યવસ્થા સુધારવા ની માંગ કરતા આમ આદમી પાર્ટી …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News