gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાજવા-છાણી માર્ગ 24 મીટર કરવાની માગ ઉગ્ર બની, ભારદારી વાહનોની અવર જવર પર રોક | Demand to make Bajwa …

G METRO NEWS by G METRO NEWS
December 8, 2025
in GUJARAT
0 0
0
બાજવા-છાણી માર્ગ 24 મીટર કરવાની માગ ઉગ્ર બની, ભારદારી વાહનોની અવર જવર પર રોક | Demand to make Bajwa …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના બાજવા-છાણી માર્ગની પહોળાઈ વધારી 24 મીટર કરવાની માગને લઈ ગઈકાલ રાતથી ગ્રામજનોએ ચક્કાજામ કરતા સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. અને ગ્રામજનોના આક્રોશને જોતા ભારદારી વાહનોની અવરજવર ઉપર રોક લગાવી છે.

બાજવા-છાણીનો રસ્તો સારો બનાવવા વર્ષોથી ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ મ્યુ.કોર્પોરેશન દ્વારા આ રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા ગ્રામજનોએ હોબાળો મચાવી કામગીરી અટકાવી હતી. અને તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી આ રસ્તો બનાવવા માટે રજૂઆત કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ રેલ્વે ગરનાળાથી ગધેડા ગેટ સુધીનો પોણા બે કિલોમીટરનો રસ્તો 24 મીટરનો મંજૂર કર્યો હોવાની જાહેરાત કરી હતી. કોર્પોરેશન દ્વારા માત્ર 6 મીટરનો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરાતા ભ્રષ્ટાચાર જણાતા છાણી અને બાજવાના રહીશોએ કામગીરી અટકાવી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે રસ્તાની માંગને લઈ ફરી ગ્રામજનો વિફરતા ચક્કાજામ કર્યો હતો. ગ્રામજનોનું કહેવું હતું કે, 24 મીટરના રસ્તાની કામગીરી ગોકળગતીએ ચાલી રહી છે. માર્ગ સાંકડો હોય ડમ્પર માતેલા સાંઢની માફક દોડી રહ્યા હોઈ અકસ્માતનું જોખમ છે. આ માર્ગ ઉપર શાળાઓ આવેલી છે. સાંસદ અને ધારાસભ્યને રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. ડમ્પરોમાંથી જીપ્સમ ઢોળાતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ખાસ કરીને બાળકો અને સિનિયર સિટીઝનો બીમારીનો ભોગ બની રહ્યા છે. રસ્તો બનાવવામાં નહીં આવે તો આ પ્રકારે લડત ચાલુ રહેશે અને આગામી દિવસોમાં સાંસદ અને ધારાસભ્યની ઓફિસે હલ્લાબોલ કરી ધરણાનો કાર્યક્રમ યોજીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…
GUJARAT

VIDEO: એક ટીપ અને 120 કિલો ચાંદીની ચોરી, જાણો કેવી રીતે વડોદરામાં રહેતા આરોપીએ રાજકોટમાં ચોરીને આપ્ય…

February 9, 2026
કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…
GUJARAT

કચ્છ: મુન્દ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, ફાયરિંગ કરી નાસતા એક લૂંટારુને વેપારીએ જીવના જો…

February 9, 2026
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
GUJARAT

ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન

February 9, 2026
Next Post
સયાજીપુરાના મકાનમાંથી નશાયુક્ત કોડીન કફ સીરપના જથ્થા સાથે સીકલીગર પકડાયો | man caught with quantity …

સયાજીપુરાના મકાનમાંથી નશાયુક્ત કોડીન કફ સીરપના જથ્થા સાથે સીકલીગર પકડાયો | man caught with quantity ...

રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા | raj…

રાજકોટમાં રાઈડ્સની મજા બની સજા: ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા | raj...

સુરત: વરાછામાં વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર પાલિકા અધિકારીને ‘શો કોઝ’ નોટિસ: 3 દિવસમાં ખુલાસો …

સુરત: વરાછામાં વૃદ્ધ મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર પાલિકા અધિકારીને 'શો કોઝ' નોટિસ: 3 દિવસમાં ખુલાસો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg…

VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg…

2 weeks ago
બેંકોમાં થાપણ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહી | Credit growth remains higher than deposits in banks

બેંકોમાં થાપણ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી રહી | Credit growth remains higher than deposits in banks

3 months ago
સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr…

સરહદ પર કશું પણ થઈ શકે છે, યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ: રાજનાથ સિંહનું મોટું નિવેદન | we must be pr…

3 months ago
સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આ…

સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં છાશ પીધા પછી 150થી વધુ લોકોની તબિયત લથડતાં દોડધામ, ફૂડ પોઈઝનિંગની આ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News