gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો | Man arrested for videotaping woman bathing in b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 બાથરૃમમાં સ્નાન કરતી મહિલાનો વીડિયો ઉતારનાર ઝડપાયો 1 - imageવડોદરા,બાથરૃમમાં સ્નાન કરતી પરિણીતાનો વીડિયો ઉતારનાર આરોપી સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પાંચ સંતાનોની માતાએ  સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  ગત ૪ થી તારીખે હું મારા સાસુ સાથે ઘરે  હતી. બપોરે સવા એક વાગ્યે હું સ્નાન કરવા માટે બાથરૃમમાં ગઇ હતી. તે દરમિયાન બાથરૃમમાં મારી નજર મોબાઇલ ફોન પર પડી હતી.કોઇ વ્યક્તિએ બાથરૃમની જાળીમાંથી તેના મોબાઇલ ફોનમાં મારો વીડિયો ઉતાર્યો હોવાનું જણાઇ આવતા મેં બૂમ પાડીને મારા સાસુને જાણ કરી હતી. મારા સાસુએ બહાર જઇને તપાસ કરતા કોઇ દેખાયું નહતું. અમારા ઘરની બહાર સીસીટીવી કેમેરા ફિટ કર્યા હોઇ તે ચેક કરતા જાણવા મળ્યું હતું કે, મૌલાના હારૃન હાફિઝઅલી  પઠાણ (રહે. વુડાના મકાનમાં, કલ્યાણ નગર) અમારા ઘરના  પાછળના ભાગેથી નાસતો દેખાયો હતો.રાતે નવ વાગ્યે ઇરફાન હજરત અને તારીકખાન  પઠાણ મારા ઘરે હારૃનને લઇને અમારી માફી માંગવા માટે આવ્યા હતા. સયાજીગંજ પોલીસે આરોપીની ધરપકડ કરી મોબાઇલ કબજે લઇ એફ.એસ.એલ.માં તપાસ માટે મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું  છે કે, આરોપી મદ્રેસામાં ભણાવતો   હોઇ તેને લોકો મૌલાના તરીકે બોલાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં ગયેલા રતનપરના યુવકનું ડૂબી જવાથી મોત | man from Ratanpar who went on …
GUJARAT

March 27, 2026
દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર સહિતના વિસ્તારમાં લોકોએ કચરો અલગ કરીને આપવો પડશે | Located in the …

ગઢડાના માંડવધાર ગામે જુની ફરિયાદની દાઝે મારા મારીની સામ સામી ફરિયાદ | In Mandavadhar village of Gadh…

Next Post
રામનવમીની ભવ્ય ઉજવણી, વિવિધ વિસ્તારોમાં 31 શોભાયાત્રાઓ નીકળી | ram navmi celebration in vadodara

વાઘોડિયાના રૃસ્તમપુરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત | One person died in an accident betw…

વાઘોડિયાના રૃસ્તમપુરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત | One person died in an accident betw...

સર્ચ કમિટિ દ્વારા MSUના નવા વીસીની પસંદગીની પ્રક્રિયામાં વિલંબ | search committee delaying appointme…

સર્ચ કમિટિ દ્વારા MSUના નવા વીસીની પસંદગીની પ્રક્રિયામાં વિલંબ | search committee delaying appointme...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી કાર બ્લાસ્ટના પીડિતો માટે વળતર જાહેર, મૃતકોના પરિજનોને રૂ.10 લાખ અપાશે | delhi government has…

5 months ago
ખાલિસ્તાની નકશો, ભારતને ધમકી આપનાર વિદેશી નેતા ફસાયા, સરકારની કડક કાર્યવાહી | Foreign Leader Gunther…

7 months ago
મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

8 months ago
વાણી પર સંયમ રાખો, ખોટી નિવેદનબાજીથી બચો: NDAની બેઠકમાં PM મોદીની નેતાઓને ટકોર | PM Modi Advised Lea…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News