gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયાના રૃસ્તમપુરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત | One person died in an accident betw…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયાના રૃસ્તમપુરા ગામે બે બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત | One person died in an accident betw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વાઘોડિયાના રૃસ્તમપુરા ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતા એક બાઇક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. જે અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તરસાલી ઉમા વિદ્યાલય પાસે શ્રી કુંજ બંગ્લોઝમાં રહેતા  નવનીતભાઇ રમણભાઇ બારિયા મૂળ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોરખલા ગામના વતની છે. તેઓ શ્રી કુંજ બંગ્લોઝમાં રહેતા જૂનીબેનના મકાનની દેખરેખ રાખે છે. તેમના એક પુત્રનું ૧૨ વર્ષ પહેલા મોત થયું હતું. જ્યારે બીજો દીકરો જૈમિન (ઉં.વ.૨૨) તેમની સાથે રહે છે. ગઇકાલે  વતનમાં લગ્ન પ્રસંગ હોઇ જૈમિન સાંજે  બાઇક લઇને ગયો હતો.જૈમિન ગઇકાલે બાઇક લઇને વાઘોડિયાના રૃસ્તમપુરા ગામ નજીકથી જતો હતો. તે દરમિયાન સામેથી આવતી એક બાઇકના ચાલકે તેને ટક્કર મારતા તેને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …
GUJARAT

June 24, 2026
અમરેલીમાં લોહિયાળ ખેલ, ભાઈએ જ ભાઈની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી | amreli crime news brother…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

Next Post
સર્ચ કમિટિ દ્વારા MSUના નવા વીસીની પસંદગીની પ્રક્રિયામાં વિલંબ | search committee delaying appointme…

સર્ચ કમિટિ દ્વારા MSUના નવા વીસીની પસંદગીની પ્રક્રિયામાં વિલંબ | search committee delaying appointme...

વડોદરામાં ફરી તીવ્ર ગરમી તાપમાન ૪૨ ડિગ્રી નજીક પહોંચ્યું | temperature high in vadodara

ડફનાળા નજીક ડિવાઇડરની સાથે અથડાઇ રિક્ષાને ટકરાતા કાર સળગી | Ewe mota a tori ewe divider me a keni mw…

ડફનાળા નજીક ડિવાઇડરની સાથે અથડાઇ રિક્ષાને ટકરાતા કાર સળગી | Ewe mota a tori ewe divider me a keni mw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં

5 months ago
દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વેગવાન બની, મેન્યુફેક્ચરિંગ PMI દસ માસની ટોચે 58.2 | india manufacturing pm…

1 year ago
પર્વતીય રાજ્યોમાં વધુ બરફ વર્ષાની આગાહી ઃ દિલ્હીમાં વર્ષનો સૌથી ઠંડો દિવસ | cold in north india

6 months ago
પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News