gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ | lion chased by calf …

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ | lion chased by calf …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli Lion Video: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં આજે એક અવિશ્વસનીય ઘટના જોવા મળી છે, જ્યાં શિકારની શોધમાં ઘૂસેલા બે સિંહોને ગાયના વાછરડાઓએ સામું દોટ મૂકીને હંફાવી દીધા હતા. આ ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઈ શકાય છે કે, સિંહ ડરના માર્યા ઊભી પૂંછડીએ ભાગે છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત

દૃશ્ય 1 : પહેલા એક સિંહ વાછરડા પાછળ દોડ્યો

બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ 2 - image

વાછરડાએ સિંહ પાછળ મૂકી દોટ

મળતી માહિતી મુજબ, અમરેલીના સરોવડા ગામના રહેણાંક વિસ્તારમાં વહેલી સવારે બે સિંહો શિકારની શોધમાં ઘૂસી આવ્યા હતા. આસપાસ ફરતા વાછરડાઓને જોઈને એક સિંહે તેના પર હુમલો કરવા માટે દોટ મૂકી હતી. પરંતુ, ઘટના ત્યારે પલટાઈ જ્યારે ગાયના વાછરડાઓએ ડરવાના બદલે સામે હિંમત બતાવી. જે સિંહ વાછરડા પાછળ દોટ મૂકી રહ્યો હતો, તે જ સમયે બીજા વાછરડાએ સામેના સિંહ પાછળ દોટ મૂકી. વાછરડાનો આ અણધાર્યો ‘સામો હુમલો’ જોઈને સિંહ ડરી ગયો અને પોતાનો જીવ બચાવવા માટે ઊભી પૂંછડીએ ભાગ્યો હતો.

દૃશ્ય 2 : બીજો સિંહ બીજા વાછરડા સામે આવ્યો 

બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ 3 - image

આ પણ વાંચોઃ સરકારની ઉદાસીનતા સામે આંગણવાડી બહેનોની જંગ: હાઈકોર્ટના આદેશ છતાં રૂ.24,800 વેતન નહીં!

CCTV માં કેદ થયો પરાક્રમી વીડિયો

સિંહ પાછળ દોટ મૂકતા આ વાછરડાનો વીડિયો ત્યાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, શિકારની શોધમાં ઘૂસેલા સિંહ માટે આ વાછરડું આફતરૂપ બન્યું હતું. બંને સિંહોને ઊભી પૂંછડીએ ભગાવતો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.

દૃશ્ય 3 : મોત સામે જોઈ વાછરડાએ હિંમત કરી સિંહની પાછળ દોડ્યો

બાપ રે! અમરેલીમાં વાછરડાએ સાવજને દોડાવ્યો, પછી જુઓ શું થયું: ઘટના CCTVમાં કેદ 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…
GUJARAT

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…

February 15, 2026
ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…
GUJARAT

ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

February 15, 2026
જર્જરિત સરકારી બિલ્ડીંગ તોડતા સમયે કાટમાળ વૃક્ષ-વીજ પોલ પર પડયો | While demolishing a dilapidated go…
GUJARAT

જર્જરિત સરકારી બિલ્ડીંગ તોડતા સમયે કાટમાળ વૃક્ષ-વીજ પોલ પર પડયો | While demolishing a dilapidated go…

February 15, 2026
Next Post
VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G…

VIDEO : 25 લોકોના જીવ લેનારી ગોવાની નાઇટ ક્લબને તોડી પડાઈ, ફરાર માલિકો વિરુદ્ધ બ્લૂ કોર્નર નોટિસ | G...

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે’, CM મમતા બેનર્જી ભડક્…

બંકિમ દા કહીને બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું અપમાન કર્યું, વડાપ્રધાન માફી માંગે', CM મમતા બેનર્જી ભડક્...

રાજકોટ જિલ્લામાં 6 વર્ષીય બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર…

રાજકોટ જિલ્લામાં 6 વર્ષીય બાળકી પર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મનો પ્રયાસ, નરાધમે ગુપ્તાંગમાં ધારદાર હથિયાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ

ભૂકંપગ્રસ્ત અફઘાનિસ્તાનને ભારતની મદદ : 1000 ફેમિલી ટેન્ટ, 15 ટન ખાદ્ય સામગ્રી મોકલાઈ

6 months ago
રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete…

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાની આત્મહત્યા, દુષ્કર્મનો હતો આરોપ | Veteran cricketer Chete…

3 months ago
સે-૧૫ ફતેપુરામાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો ઃ દસ ઝડપાયા | Police raid gambling den in Fatehpur …

સે-૧૫ ફતેપુરામાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો ઃ દસ ઝડપાયા | Police raid gambling den in Fatehpur …

4 weeks ago
વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના દર્શનાર્થીઓને લૂંટનારી ગેંગના ચાર સાગરીત પકડાયા | 4 members of gang th…

વડોદરા નજીક હાઈવે પર પાવાગઢના દર્શનાર્થીઓને લૂંટનારી ગેંગના ચાર સાગરીત પકડાયા | 4 members of gang th…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News