gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
ઓનલાઇન ગેમ રમતા યુવાનોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થતાં મુડી ગુમાવવાનો વારો | Youth playing online games fa…
4
VIEWS
Share on FacebookShare on Twitter

– ગેમના રીચાર્જ વખતે છૂટ, પણ વિડ્રો વખતે બ્લોક થતાં મુશ્કેલી

– ખાતાધારકો બેંકમાં જાય તો સાયબર સેલે એકાઉન્ટ બ્લોક કર્યું છે કહીં હાથ અધ્ધર કરતા બેંક કર્મીઓ

સુરેન્દ્રનગર : ડિજિટલ યુગમાં સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે ઓનલાઇન ગેમિંગ એક મોટો અભિશાપ બની રહી છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી લોભામણી જાહેરાતોના કારણે અનેક યુવાનો ઓનલાઇન જુગાર અને ગેમિંગના રવાડે ચડયા છે. મનોરંજનના નામે શરૂ થયેલી આ લત હવે યુવાનોની મહેનતની કમાણી ધોઈ રહી છે અને તેમને આથક પાયમાલી તરફ ધકેલી રહી છે.

ભોગ બનનાર યુવાનોના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ ગેમ રમવા માટે રકમ જમા કરાવે (રીચાર્જ કરે) છે, ત્યારે બેંક કે સાયબર ટીમ દ્વારા કોઈ જ રોકટોક કરવામાં આવતી નથી. પેમેન્ટ ગેટવે ખુલ્લા હોય છે અને પૈસા સરળતાથી કપાઈ જાય છે. પરંતુ, ખરી મુસીબત ત્યારે આવે છે જ્યારે કોઈ યુવાન ગેમમાં મોટી રકમ જીતે છે. જેવી આ રકમ પોતાના બેંક એકાઉન્ટમાં ‘વિડ્રો’ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે અચાનક જ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે. ગેમ સંચાલકો રકમ જમા થયાના મેસેજ મોકલે છે, પરંતુ સાયબર સેલ તે રકમ બ્લોક કરી દે છે, પરિણામે અનેક લોકોના લાખો રૂપિયા ફસાઈ ગયા છે.

જ્યારે યુવાનો પોતાના ફસાયેલા રૂપિયા પાછા મેળવવા બેંકમાં જાય છે, ત્યારે અધિકારીઓ ‘ઉપરથી સાયબર સેલે એકાઉન્ટ બ્લોક કર્યું છે’ તેમ કહીને હાથ અધ્ધર કરી લે છે. આ સ્થિતિમાં જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ એપ્લિકેશન્સ ગેરકાયદેસર હોય તો તેમને ચાલવા જ કેમ દેવામાં આવે છે? રીચાર્જ વખતે કેમ કોઈ બેંક એલર્ટ આપતી નથી? ગેમ સંચાલકો હજારો બોગસ કંપનીઓના નામે ખાતા ખોલાવી નાણાં મેળવે છે છતાં તેમની સામે કાર્યવાહી કેમ થતી નથી? હાલ આ મુદ્દો સુરેન્દ્રનગરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને મધ્યમ વર્ગના યુવાનો ન્યાયની આશા રાખી રહ્યા છે.

ઓનલાઇન રૂપીયાથી રમાતી ગેમો ડાઉનલોડ ન કરોઃ એસપી

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ યુવાનોને ઓનલાઇન રૂપિયાથી રમાતી ગેમ્સ ડાઉનલોડ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, આવી ગેમોના સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. સાયબર ક્રાઈમની મદદથી ફ્રીઝ થયેલા જેન્યુન એકાઉન્ટ્સની વિગતો મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવશે. સાવચેત રહીને નાણાકીય નુકસાનથી બચવા તેમણે ખાસ સૂચન કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid…

નડિયાદના જય પાટીલ આપઘાત કેસ : દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ | Nadiad Jay Patil suicid...

સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob…

સોનામાં રૂા. 2000ની તેજી : વૈશ્વિક ભાવ વધી ફરી 5000 ડોલર ઉપર ગયા | Gold price rises by Rs 2000: Glob...

હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh…

હાંસલપુર ચોકડી ઉપરથી આઇશરમાંથી રૂ. 6.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો | Foreign liquor worth Rs 6 50 lakh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બજેટમાં આ એક જાહેરાત થઈ તો એકઝાટકે ઘટશે સોના-ચાંદીના ભાવ! અટકળો તેજ | Union Budget 2026 income tax s…

બજેટમાં આ એક જાહેરાત થઈ તો એકઝાટકે ઘટશે સોના-ચાંદીના ભાવ! અટકળો તેજ | Union Budget 2026 income tax s…

6 months ago
વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકનો ધારાસભ્યો દ્વારા બહિષ્કાર! તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમને-સા…

વડોદરા જિલ્લા સંકલન સમિતિની બેઠકનો ધારાસભ્યો દ્વારા બહિષ્કાર! તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમને-સા…

7 months ago
આણંદ મહાનગરપાલિકામાં 2 દિવસમાં 85.36 લાખનો વેરો નગરજનોએ ભર્યો | Citizens paid Rs 85 36 lakh in taxes…

આણંદ મહાનગરપાલિકામાં 2 દિવસમાં 85.36 લાખનો વેરો નગરજનોએ ભર્યો | Citizens paid Rs 85 36 lakh in taxes…

1 year ago
સરકારની તિજોરી છલકાઈ : જીએસટી આવક રૂ. 2.43 લાખ કરોડની નવી ટોચે | Government’s coffers overflow: GST …

સરકારની તિજોરી છલકાઈ : જીએસટી આવક રૂ. 2.43 લાખ કરોડની નવી ટોચે | Government’s coffers overflow: GST …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News