gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in INDIA
0 0
0
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 50થી વધુ આઇએએસ-આઇપીએસની સરકારી સાંઠગાંઠનો આક્ષેપ

– અધિકારીઓની જમીન પાસેથી રોડ પસાર કરવા પ્રોજેક્ટમાં ત્રણ વખત ફેરફાર, હવે રદ કરવા માગ ??

ભોપાલ: શેરબજારની ભાષામાં જેને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય તેવું રાજકારણમાં પણ ચાલતું હોય છે, પણ બજારમાં રેગ્યુલેટરી ઓથોરિટી છે. જ્યારે અહીં તો રેગ્યુલેટરી પોતે જ શંકાના ઘેરામાં છે. મ.પ્ર.ના ભોપાલમાં ૫૦ આઇએએસ અને આઇપીએસે ૨૦૨૨માં એક જ નાણાકીય વ્યવહારથી ૨.૦૨૩ એકર જમીન ૫.૫ કરોડમાં ખરીદી હતી. ફક્ત ૨૪ મહિનામાં તેનું મૂલ્ય ૬૦ કરોડથી વધુ થઈ ગઈ હતું. જેની પાછળનું કારણ આ જમીન આસપાસનો સરકારી પ્રોજેક્ટ હતો. જમીન ખરીદ્યાના થોડા જ મહિનાઓમાં અહીંથી હાઇવે પસાર કરવાને મંજૂરી મળી ગઇ હતી.    

અધિકારીઓએ ખેડૂતો પાસેથી જમીન ખરીદ્યાના થોડા જ મહિનામાં મધ્ય પ્રદેશ સરકારે પ્રોજેક્ટને મંજૂરી આપી 

મધ્યપ્રદેશના ભોપાલ કોલાર વિસ્તારમાં લગભગ ૫૦ આઇએએસ અને આઇપીએસ ઓફિસરોએ ગુરાડી ઘાટ ગામ નજીક એપ્રિલ ૨૦૨૨માં એક જ સોદામાં બે એકરથી વધુ જમીન ખરીદી હતી.  આ ખરીદીમાં દિલ્હીમાં પોસ્ટિંગ ધરાવતા આઇએએસ અને આઇપીએસ ઓફિસરો, મહારાષ્ટ્ર, તેલંગણા અને હરિયાણા કેડરના ઓફિસર પણ હતા.જમીનના આ  સોદાના થોડા મહિના પછી મ.પ્ર.ના મંત્રીમંડળે ૩,૨૦૦ કરોડ રૂપિયાના હાઇવે પ્રોજેક્ટ માટે મંજૂરી આપી હતી. આ હાઇવે અધિકારીઓએ ખરીદેલી જમીન પાસેથી જ પસાર થવાનો હતો.  

તેના પગલે જે જમીનનો પ્રતિ ચોરસ ફૂટ ભાવ તેમણે ખરીદી  ત્યારે ૮૧ રૂપિયા જેટલો હતો જે  વધીને પ્રતિ ચોરસ ફૂટ ૨,૪૦૦થી ૩,૦૦૦ રૂપિયા થઈ ગયો. હવે વિચારો કે તેઆએ ફક્ત તેનું પ્લોટિંગ કરીને જ કેટલો જંગી નફો રળ્યો હશે.  આમ વર્તમાન બજારભાવે જમીનનું મૂલ્ય રૂ. ૫૫ કરોડથી ૬૫ કરોડ થાય. અંદરખાને સાંઠગાંઠથી પાંચ કરોડમાં ૬૫ કરોડ રૂપિયાનો સોદો થયો હોવાની અટકળો છે. રિપોર્ટ મુજબ આ જમીન ભોપાલના કોલાર વિસ્તારના ગુરાડી ગામના ખેડૂતો પાસેથી ૫.૫ કરોડમાં ખરીદવામાં આવી હતી. 

તે સમયે તેની માર્કેટ વેલ્યૂ ૭.૭૮ કરોડ હતી. જમીનની ખરીદીના ૧૬ મહિના પછી ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ના ૩૫ કિમી લાંબા વેસ્ટર્ન બાયપાસ પ્રોજેક્ટને મંજૂરી મળી હતી. ખેતીની આ જમીનને બાદમાં રહેણાંકી વિસ્તાર માટેની જમીનમાં ફેરવી નાખવામાં આવી, નજીકથી મોટો રોડ પસાર થઇ રહ્યો હોવાથી જમીનનું મૂલ્ય વધ્યું અને પાંચ કરોડની જમીન ૬૦ કરોડની થઇ ગઇ. આશ્ચર્યની વાત એ છે કે પ્રોજેક્ટમાં ત્રણ વખત ફેરફાર કરાયો અને તેને એ જ જગ્યાએથી પસાર કરવાની મંજૂરી અપાઇ જ્યાં આ અધિકારીઓ જમીન ખરીદીને બેઠા હતા. આ સમગ્ર મામલે એક સંગઠન  દ્વારા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહનલાલ યાદવને ફરિયાદ કરી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after...

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock ...

દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત | MP …

દીવના નાગવા રોડ પર ગમખ્વાર અકસ્માત: સુરતની કારે ટક્કર મારતાં MPના વેપારી પિતા-પુત્રના કરુણ મોત | MP ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …

નવી ડ્રેનેજ લાઈનની 6 મહિનાથી ચાલતી કામગીરી : ગાંધીનગર ગૃહ વિસ્તારમાં પાણીની રેલમછેલથી લોકો પરેશાન | …

2 weeks ago
જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન | Jamnag…

જામનગર સરકારી જી.જી. હોસ્પિટલના તંત્રની સફાઈના મામલે ભારે નિષ્કાળજી : ગંદકીથી દર્દીઓ પરેશાન | Jamnag…

2 months ago

વાડીમાં કોઈન મારફતે ચાલતા જુગાર ઉપર દરોડો ઃ બે પકડાયા, પાંચ ફરાર | Raid on coin operated gambling in…

1 year ago
ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે બિન હથિયારી PSIની પરીક્ષાના ગુણ જાહેર કર્યા, જુઓ લિસ્ટ | Gujarat Police Rec…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News