gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…

G METRO NEWS by G METRO NEWS
March 3, 2026
in GUJARAT
0 0
0
બાલાસિનોરથી જંબુસરની એસટી બસ મનઘડત રીતે બંધ કરાતા રોષ | Outrage over arbitrary closure of ST bus fro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પૂરતો ટ્રાફિક મળતો હોવાછતાં ૫ણ

– વડોદરા જતી આખા દિવસની એક માત્ર બસ પણ બંધ થઇ જતા વિદ્યાર્થીઓ અને વેપારીઓ હેરાન

બાલાસિનોર : બાલાસિનોરથી વાયા સાવલી, વડોદરા થઇને ચાલતી આખા દિવસની એકમાત્ર એસટી બસ પણ લગભગ પાંચેક મહિનાથી મનઘડંત રીતે બંધ કરી દેવાતા વેપારીઓ અને વિદ્યાર્થીઓ સહિતના મુસાફરો હેરાન થઇ ગયા છે. જેથી સત્વરે આ બસ ચાલું કરવાની માગણી ઉઠવા પામી છે.

તાલુકા મથક બાલાસિનોરનો ઘણો વેપાર-ધંધો વડોદરા સાથે જોડાયેલો છે. આ ઉપરાંત સામાજિક પ્રસંગો માટે પણ મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે. તેવી સ્થિતિ વચ્ચે બાલાસિનોરથી બપોરે પોણા બાર વાગ્યે ઉપડતી એસટીની જંબુસરની બસ પાંચ મહિનાથી અધિકારીઓએ મનસ્વી રીતે બંધ કરી દીધી છે. આશ્ચર્યજનક રીતે આ બસમાં પૂરતો ટ્રાફિક મળતો હોવાછતાં અચાનક બસ બંધ કરી દેવાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રાઇવર-કંડક્ટરની ઘટ અને અન્ય ભલામણવાળા રૂટ પર બસ ચલાવવા માટે આ રૂટ બંધ કરી દેવાયો છે. હવે કોઇને વડોદરા તરફ જવું હોય તો વાયા આણંદનો ધક્કો ખાવાની ફરજ પડે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં પણ બાલાસિનોર એસટી ડેપોની આવી ઘણી બસો વારંવાર બંધ કરી દેવામાં આવે છે. જેને ફરી ચાલું કરાવવા માટે અગાઉ મોટા આંદોલન પણ થઇ ચૂક્યા છે. ત્યારે આ બસ મામલે પણ આવું કંઇ થાય તે ૫હેલાં સત્વરે બાલાસિનોરથી વાયા સાવલી થઇને જંબુસર જતી બસ શરૂ કરવાની માંગ મુસાફરોએ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…
GUJARAT

સુરેન્દ્રનગરમાં હનીટ્રેપ ગેંગના ફરાર બંને આરોપી 23 લાખ સાથે ઝડપાયા | Both absconding accused of hone…

March 3, 2026
પાટડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આખરે 5 ડોક્ટરની નિમણૂક | 5 doctors finally appointed in Patdi Sub D…

વઢવાણથી મૂળચંદ અને રાજપર જતો માર્ગ રિસર્ફેસ નહીં કરતા ખખડધડ | road from Wadhwan to Mulchand and Rajp…

Next Post
૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio…

૯મીએ ભાવનગર મહાપાલિકાની પાંચ વર્ષની ટર્મ પૂર્ણ થશે, વહીવટદાર મુકાશે | Bhavnagar Municipal Corporatio...

ઘોઘામાં બાઈક અને કાર અથડાતા યુવાનનું મોત | Youth dies in bike car collision in Ghogha

પીજીવીસીએલના 57 કનેક્શનોમાં રૂ.17 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 17 lakh detected …

પીજીવીસીએલના 57 કનેક્શનોમાં રૂ.17 લાખની વીજચોરી પકડાઈ | Electricity theft worth Rs 17 lakh detected ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેવ નદીના કાંઠાના ગામોમાં ખૂંખાર દીપડાના આંટાફેરાથી લોકોમાં ભય | panther present near dev river

2 months ago
રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 …

3 months ago
કંથારીયા ગામે વિદેશી દારૂની 118 બોટલ સાથે 3 ઝડપાયા | 3 arrested with 118 bottles of foreign liquor i…

ભારતમાં કોરોનાના કેસો વધીને 3961 : વધુ 4નાં મોત | Corona cases in India increase to 3961: 4 more dea…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News