gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં કોરોનાના કેસો વધીને 3961 : વધુ 4નાં મોત | Corona cases in India increase to 3961: 4 more dea…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2025
in INDIA
0 0
0
ભારતમાં કોરોનાના કેસો વધીને 3961 : વધુ 4નાં મોત | Corona cases in India increase to 3961: 4 more dea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હી, કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્રમાં એક-એકનું મોત

– છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં 203 નવા કેસ : કેરળમાં સૌથી વધુ 1435 એક્ટિવ કેસ

નવી દિલ્હી : સોમવાર સવારે ભારતમાં એક્ટિવ કોરોના કેસોની સંખ્યા વધીને ૩૯૬૧ થઇ હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર દિલ્હીમાં એક જ દિવસમાં ૪૭ નવા કેસો નોંધવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૩ નવા કેસ નોંધવામાં આવ્યા છે. 

દિલ્હીમાં કોવિડ-૧૯ના કારણે વધુ એક મોત નોંધવામાં આવ્યું છે. આ સાથે જ દેશની રાજધાનીમાં કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને ચાર થઇ ગયો છે. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને ૪૮૩ થઇ ગઇ છે.  હાલમાં કેરળમાં કોરોનાના સૌથી વધુ ૧૪૩૫ એક્ટિવ કેસો છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૪૦૬, દિલ્હીમાં ૪૮૩, પશ્ચિમ બંગાળમાં ૩૩૯ કેસો અને ગુજરાતમાં ૩૩૮ કેસો છે.  છેલ્લા ૨૪ કલાકમાં દિલ્હી ઉપરાંત કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાને કારણે એક-એક વ્યકિતનું મોત થયું છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે ૪૪ વર્ષીય પુરુષનું મોત થયું છે.

કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર સત્તાવાળાઓ ભારતમાં કોવિડ-૧૯ની સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યાં છે. મોટા ભાગના દર્દીઓને ઘરે જ સારવાર આપીને સાજા કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હાલના તબક્કે ચિંતાનું કોઇ કારણ નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના ડાયરેક્ટર જનરલ ડો. રાજીવના જણાવ્યા અનુસાર તાજેતરમાં જોવા મળેલા કોરોનાના કેસોમાં દર્દી ગંભીર રીતે બિમાર પડતો નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ચીનના પ્રતિબંધથી EVના ઉત્પાદન પર અસર થશે | China’s ban will affect EV production

ચીનના પ્રતિબંધથી EVના ઉત્પાદન પર અસર થશે | China's ban will affect EV production

મે માસમાં UPI વ્યવહારોનો નવો રેકોર્ડ, રૂ. 25.14 લાખ કરોડની ટોચે | UPI transactions hit a new record …

મે માસમાં UPI વ્યવહારોનો નવો રેકોર્ડ, રૂ. 25.14 લાખ કરોડની ટોચે | UPI transactions hit a new record ...

રિઝર્વ બેંક રેટમાં 0.25 %નો નવો ઘટાડો કરી શકે : બેંકરો-સંસ્થાઓનો બહુમત | Reserve Bank may cut rates …

રિઝર્વ બેંક રેટમાં 0.25 %નો નવો ઘટાડો કરી શકે : બેંકરો-સંસ્થાઓનો બહુમત | Reserve Bank may cut rates ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશનો વધતો ‘મોહ’! છેલ્લા 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી, આટલા લોકોને થઈ ‘સમસ્યા’ | 9 lakh …

7 months ago
જોડીયાના તારાણાં ગામ પાસેથી કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલો મૂળ જામનગરનો શખ્સ પકડાયો | man …

4 months ago
સુરતના રસ્તા પર નો-પાર્કિંગ બોર્ડ નીચે જ લાગેલા પે એન્ડ પાર્કના બોર્ડથી તંત્રની કામગીરી સામે પ્રશ્નો…

3 months ago
મહેસાણા હિટ એન્ડ રન કેસ: વિજાપુર હાઈવે પર અકસ્માતમાં શ્રમિક યુવકનું મોત, ન્યાયની માંગ | mahesana hit…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News