gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
બાલાસિનોરમાં પુત્રવધૂ, સંબંધીઓના ત્રાસથી આધેડ દં૫તીનો આ૫ઘાત | Middle aged couple commits suicide due…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 20 દિવસ પહેલા કેનાલમાં ઝંપલાવ્યું હતું

– બંનેની અંતિમક્રિયા કર્યા બાદ તિજોરીમાંથી સ્યુસાઈડ નોટ મળી આવતા બાલાસિનોર પોલીસ મથકે 8 લોકો સામે ફરિયાદ નોંધાવી

બાલાસિનોર : બાલાસિનોરમાં રહેતા આધેડ દંપતીએ પુત્રવધૂ અને તેના સંબંધીઓના ત્રાસથી ૨૦ દિવસ પહેલા કેનાલમાં ઝંપલાવી આપઘાત કરી લેતા બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બાલાસિનોરમાં મોચીવાડમાં રહેતા દરજી કામ કરતા જય હિતેશ પરમાર તેની  પત્ની  ભૂમિકા, સાસુ ગંગાબેન ઉર્ફે અનિતાબેન અરવિંદભાઇ કુગાશીયા, મનિષ આસવાની, અનામિકા ઉર્ફે અંજુ કુગાશીયા, બંટી ઉર્ફે વિહાન, શિવાની બંટી કુગાશીયા, અલ્પેશ ૫રમાર, નિકિતા પરમાર સામે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ગત તા.૪ જુલાઇના રોજ તેમના લગ્ન રાજસૃથાનના ચિત્તોતગઢ ખાતે રહેતા ગંગાબેનની દીકરી ભૂમિકા સાથે  થયાના થોડા દિવસોમાં જ ભૂમિકા ઘરમાં ઝઘડા કરતી હતી.ફરિયાદી યુવકના માતા આશાબેન ઉર્ફે નિશાબેન અને પિતા હિતેશ કાળીદાસ પરમાર સાથે ઝઘડા કરી ગાળો બોલી આઇફોન અને એક્ટિવાની માગ કરી મારા કહ્યા પ્રમાણે તમે બધા નહીં કરો તો જય અને તમારા નામની ચિઠ્ઠી લખી મરી જઇ તમને જેલ કરાવી દઇશ,તેવી ધમકી આપતી હતી.તે બાદ ફોન પર અન્ય આરોપીઓએ ગાળો બોલી છૂટાછેડા આપવા માટે રૂ.પાંચ લાખની માગ કરી માતા-પિતાને માનસિક ત્રાસ આપ્યો હોવાનો આક્ષેપ ફરિયાદી યુવકે ફરિયાદમાં કર્યો છે. આ ત્રાસથી કંટાળીને ગત તા.ર૪ સપ્ટેમ્બરના રોજ યુવકના માતા-પિતા ઘરેથી ક્યાંક જતા રહ્યા હતા.તે બાદ તા.૨૭ના રોજ કઠલાલ તાલુકાની નહેરમાંથી માતા આશાબેન ઉર્ફે નિશાબેન અને મહેમદાવાદ તાલુકાના નવાકુણા ગામની સીમમાં વાત્રક નદીમાં નર્મદાની નહેરનું પાણી જતું હોય ત્યાથી પિતા હિતેશભાઇની લાશ મળી આવી હતી. બંનેની અંતિમક્રિયા બાદ તિજોરીમાંથી મળી આવેલી સૂઇસાડ નોટના આધારે યુવકે બાલાસિનોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.લગ્ન બાદ વહુ અને સાસરીયાઓ યેનકેન પ્રકારે ત્રાસ આપી હેરાન કરતા હોવાની અને દહેજના ખોટા કેસમાં ફસાવી જેલમાં મોકલી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ ફરિયાદમાં કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો | Water festival in the city during Diw…

શહેરમાં દિવાળીમાં પાણીની હોળી, મનપાએ અણધાર્યા કાપ ઝીંકી દીધો | Water festival in the city during Diw...

મનપાના ફૂડ વિભાગે ઘી-તેલનો લાખો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો | Municipal Corporation Food Department sei…

મનપાના ફૂડ વિભાગે ઘી-તેલનો લાખો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો | Municipal Corporation Food Department sei...

જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રીક ટનનું મત્સ્ય ઉત્પાદન : સરકારી સહાય મર્યાદિત | Fisherm…

જિલ્લાના 1478 માછીમારોનું વાર્ષિક 2000 મેટ્રીક ટનનું મત્સ્ય ઉત્પાદન : સરકારી સહાય મર્યાદિત | Fisherm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તલવણી ગામ પાસેના જર્જરિત પુલનું બેરિકેટ તોડી ડમ્પર ચાલક નાશી છૂટયો | Dumper driver escapes after bre…

તલવણી ગામ પાસેના જર્જરિત પુલનું બેરિકેટ તોડી ડમ્પર ચાલક નાશી છૂટયો | Dumper driver escapes after bre…

9 months ago
ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

ભાજપ ઉપપ્રમુખ પર ધમકી બાદ હવે મારામારીની પોલીસ ફરિયાદ | Police complaint of assault after threat aga…

4 months ago
ફીણાવ ભાગોળ રોડ પરથી કતલખાને લઈ જવાતા 8 પશુ બચાવાયા | 8 animals rescued from Phinav Bhagol Road whil…

ફીણાવ ભાગોળ રોડ પરથી કતલખાને લઈ જવાતા 8 પશુ બચાવાયા | 8 animals rescued from Phinav Bhagol Road whil…

8 months ago
‘સાત જન્મે પણ ભાજપને ખતમ નહીં કરી શકે’, મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા | guj…

‘સાત જન્મે પણ ભાજપને ખતમ નહીં કરી શકે’, મહેશ વસાવાના રાજીનામા મુદ્દે મનસુખ વસાવાની પ્રતિક્રિયા | guj…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News