gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
બાળકી ત્યજી દેનાર માતા – પિતાને રાજસ્થાનથી શોધી કાઢતી પોલીસ | police searched parents who abandoned …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શહેરની સયાજી હોસ્પિટલમાં એક દિવસની તાજી જન્મેલી બાળકી ત્યજી ફરાર થઇ જવાના બનાવમાં પોલીસે માતા, પિતાને શોધી કાઢી બાળકીને સુપરત કરી છે.

સયાજી હોસ્પિટલમાં બાળકીને ત્યજી દેવાની ઘટનામાં  પોલીસને  એક કારનો નંબર મળતા તેના આધારે તપાસ હાથ ધરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, બાળકીના માતા પૂર્ણાબેન અશોકભાઇ ખંભાવત તથા પિતા અશોક મંશારામ ખંભાવત (બંને હાલ રહે. કુંઢેલા ગામ, તા.ડભોઇ, મૂળ રહે.રાજસ્થાન) હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, પૂર્ણાબેન સગર્ભા હોઇ તેમનો પતિ તેઓને માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ જતો હતો. તે દરમિયાન પ્રસૂતિ થઇ જતા પ્રસૂતાને વધુ પડતું લોહી વહી જતા હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યારે બાળકીની પણ તબિયત સારી નહી હોવાથી તેને સયાજી હોસ્પિટલમાં લઇ જવાઇ  હતી. ત્યારબાદ અશોક પત્નીની તબિયત વધારે ખરાબ હોઇ  તેને વતન રાજસ્થાન મૂકવા ગયો હતો. જેના કારણે બાળકી હોસ્પિટલમાં એકલી રહી ગઇ હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
વડોદરામાં લાંચ રુશ્વતમાં શિક્ષણખાતું તેમજ ખાણખનિજ સૌથી ભ્રષ્ટ વિભાગ | education and mining departmen…

વડોદરામાં લાંચ રુશ્વતમાં શિક્ષણખાતું તેમજ ખાણખનિજ સૌથી ભ્રષ્ટ વિભાગ | education and mining departmen...

મરણ પ્રસંગમાંથી ઘરે પરત આવતા દુકાનદારનું અકસ્માતમાં મોત | Shopkeeper dies in accident while returnin…

મરણ પ્રસંગમાંથી ઘરે પરત આવતા દુકાનદારનું અકસ્માતમાં મોત | Shopkeeper dies in accident while returnin...

ગુજરાતમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંથી વડોદરા બાકાત | vadodara excluded from internation…

ગુજરાતમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાંથી વડોદરા બાકાત | vadodara excluded from internation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

9 months ago
AIના જોખમને પગલે ફેબુ્રઆરીમાં દેશની IT કંપનીઓમાંથી FIIની પીછેહઠ

3 months ago
મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

યુદ્ધ વચ્ચે મિડલ ઈસ્ટમાં અનેક ભારતીયો ફસાયા! ઈન્ડિગો-એર ઈન્ડિયાની 400થી વધુ ફ્લાઈટ્સ રદ | india canc…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News