gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
બાવળાના કલ્યાણગઢ તળાવ ‘ઝેરી’ બન્યું, અનેક માછલીઓના મોત | Kalyangarh lake in Bavla becomes poisonous …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદ ગ્રામ્યમાં એક માસમાં ત્રીજી ઘટના

– ખાનગી કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામજનોનો આક્ષેપ : પુરાવા નાશ કરવા માટે માછલીઓને દફનાવવામાં આવી

બગોદરા : બાવળા તાલુકાના કલ્યાણગઢ હાઈવે પર આવેલ એક તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ છે, જેના કારણે હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખાનગી કંપનીના માણસો દ્વારા મૃત માછલીઓને જેસીબી કે અન્ય સાધનો વડે ખાડો ખોદીને દફનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપની દ્વારા છોડવામાં આવેલા કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે જ આ માછલીઓના મોત થયા છે અને હવે પુરાવા નાશ કરવા માટે માછલીઓને દફનાવવામાં આવી રહી છે.

નોંધનીય છે કે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં માછલીઓના મોતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ મટોડા ગામનું તળાવ, રામનગરનું તળાવ અને હવે કલ્યાણગઢ હાઈવે પરનું તળાવમાં આવી ઘટના બની છે. સતત બની રહેલી આ ઘટનાઓથી પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતાની લાગણી જન્મી છે. ગ્રામજનોએ આ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં તો તળાવમાં ફેલાયેલી દુર્ગંધ અને પ્રદૂષણને કારણે લોકોનું જીવવું દુષ્કર બન્યું છે ત્યારે તંત્ર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે છે તે જોવાનું રહ્યું.

અધિકારીનું શું કહેવું છે

આ બાબતે અમદાવાદ ગ્રામ્ય જીપીસીબીના મહિલા અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે,’અગાઉ મટોડા અને રામનગરમાં બનેલી ઘટનાઓના સેમ્પલ લેવામાં આવ્યા છે, પરંતુ હજુ તેનું ચોક્કસ પરિણામ આવ્યું નથી. કલ્યાણગઢની ઘટના અંગે પણ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ તાપમાનમાં વધઘટના કારણે ઓક્સિજન ઘટતા મોત થઈ શકે છે, પરંતુ સાચું કારણ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…
GUJARAT

સુરત નેચર પાર્કમાં એર કુલર, ફુવારા, પાણીના હોજ અને ઈલેક્ટ્રોલ પાઉડરથી પ્રાણી-પક્ષીઓને ગરમીથી બચાવવાન…

May 12, 2026
વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …
GUJARAT

વડોદરામાં JCB પર જોખમી સવારીનો વિડીયો વાયરલ : પોલીસ કાર્યવાહી કરશે | Video of dangerous ride on JCB …

May 12, 2026
માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…
GUJARAT

માણેજામાં 55 વર્ષીય મહિલાનો અગમ્ય કારણોસર આપઘાત | 55 year old woman commits suicide in Maneja of vad…

May 12, 2026
Next Post
દસાડાના બામણવામાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | In Dasada Bamanva a pair of lov…

દસાડાના બામણવામાં પ્રેમી પંખીડાએ સજોડે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | In Dasada Bamanva a pair of lov...

મોટા સુરકા ગામ નજીકથી વિદેશી દારૂની 14,593 બોટલ ઝડપાઈ | 14593 bottles of foreign liquor seized near …

મોટા સુરકા ગામ નજીકથી વિદેશી દારૂની 14,593 બોટલ ઝડપાઈ | 14593 bottles of foreign liquor seized near ...

ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in…

ગૌમાલિકો અને પાલિકાની બેદરકારીથી સર્જાયેલી ઘટનામાં હિન્દુત્વના નામે શાંતિ ડહોળવાનો પ્રયાસ | peace in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

સિંધુ ભવન ખાતે ‘અર્બન બિસ્રો’નો ભવ્ય શુભારંભ.

4 months ago
વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

વર્ષ 2026-27નું શૈક્ષણિક કેલેન્ડર જાહેર: બોર્ડની પરીક્ષા વહેલી યોજાશે, જાણો વેકેશન અને રજાઓ સહિતની વ…

1 week ago
પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

5 months ago
અમદાવાદ: અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ રહેશે, વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર | Ahmedab…

અમદાવાદ: અતિ વ્યસ્ત શાહીબાગ અંડરબ્રિજ 5 દિવસ માટે બંધ રહેશે, વાહનચાલકો માટે ડાયવર્ઝન જાહેર | Ahmedab…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News