gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસીઃ 4નાં મોત | Pickup rams into illegall…

G METRO NEWS by G METRO NEWS
November 28, 2025
in GUJARAT
0 0
0
બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ ઘૂસીઃ 4નાં મોત | Pickup rams into illegall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નરોડાથી
ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતાં લોકોને અકસ્માત નડયો

અકસ્માતમાં
બે વ્યક્તિને ગંભીર ઇજા ઃ હાઇવે પરની હોટલો આગળ નડતરરૃપ વાહન પાકગ કરતા ચાલકો સામે
કાર્યવાહીની માંગ

બગોદરા – 
બાવળાના રામનગર પાસે રોડ પર ગેરકાયદે પાર્ક ટ્રક પાછળ પિકઅપ
ઘૂસી જતાં ચાર વ્યક્તિનાં મોત નીજપ્યા છે જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા
હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતક તેમજ ઇજાગ્રસ્તો નરોડાથી
ભમાસરા બગોદરા નજીક લગ્નપ્રસંગે જતાં હતા ત્યારે આ બનાવ બન્યો છે. પોલીસ ઘટનાસ્થળે
પહોંચી તપાસ હાથ ધરી છે.

બાવળા-બગોદરા
હાઇવે પર વહેલી સવારે રામનગર ગામના પાટિયા પાસે આવેલી માલધારી હોટલ નજીક ગમખ્વાર
અકસ્માત સર્જાયો હતો. હાઇવે રોડ પર ગેરકાયદે ઊભેલી એક ટ્રકની પાછળ પુરપાટ ઝડપે
આવતું પીકઅપ વાન ધડાકાભેર અથડાયું હતું.

અકસ્માતમાં
પીકઅપ વાનમાં સવાર પૈકી બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા
, જ્યારે અન્ય ચારને
ગંભીર ઇજા થતા ૧૦૮ દ્વારા પહેલા બાવળા અને ત્યારબાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ
ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન અન્ય બે લોકોના મોત નિપજતા અકસ્માતમાં
મૃત્યુઆંક વધીને ચાર થયો છે
, જ્યારે બે લોકોની સારવાર ચાલી
રહી છે.

પીકઅપ
વાનમાં સવાર લોકો નરોડાથી બાલાજી કેટરિંગનો સામાન લઈને બગોદરા પાસે આવેલા ફિલ્મ
સિટી રિસોર્ટમાં એક પ્રસંગ માટે જમવાનું બનાવવા જઈ રહ્યા હતા. ત્યારે બાવળા નજીક આ
ઘટના ઘટી.

હાઇવે
પર ગેરકાયદે વાહન પાર્કિંગે ચારના ભોગ લીધા

લોકોમાં
એવી ચર્ચા છે કે હાઇવે પર હોટલોની આગળ વાહનચાલકો બેફામ રીતે ટ્રક પાર્ક કરી દે છે
, જેના કારણે પાછળથી
આવતા વાહનો અથડાય છે. નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર બેફામ પાકગ કરતા વાહનચાલકો
સામે કડક કાર્યવાહી કરવાની લોકમાગ ઉઠી છે.

મૃતકોના
નામ

૧.
જ્યોત્સનાબેન રાઠોડ (નરોડા
,
અમદાવાદ)

૨.
અજયભાઈ કટારા (ડુંગરપુર
, રાજસ્થાન)

૩.
પ્રકાશભાઈ કટારા (ડુંગરપુર
,
રાજસ્થાન)

૪.
શૈલેષ ભવનલાલ (ડુંગરપુર
, રાજસ્થાન)

ઇજાગ્રસ્તની
યાદી

૧.
નાજીબખાન પઠાણ (પીકઅપ ચાલક)

૨.કિશન
સરાનીય (વસાણ ધોવાનું કામ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen…

લખતરની મુખ્ય બજારમાં રખડતા શ્વાનના ત્રાસથી લોકોને હાલાકી | People are suffering due to the harassmen...

જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a…

જાલમપુરા ગામમાં જુગાર રમતા 3 શખ્સ ઝડપાયા, 4 ફરાર | 3 people caught gambling in Jalampura village 4 a...

સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty…

સેન્સેકસ 86055 અને નિફટી 26310 ઓલટાઈમ હાઈને સ્પર્શ્યા | Sensex hits all time high of 86055 and Nifty...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી | Heavy Rainfa…

ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, ત્રીજી સપ્ટેમ્બરથી આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી | Heavy Rainfa…

10 months ago
યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…

યુવરાજ સિંહ, સોનુ સુદની સંપત્તિ જપ્ત: સટ્ટાબાજી કેસમાં 7 હસ્તીઓ વિરુદ્ધ કાર્યવાહી, જુઓ લિસ્ટ | ED At…

6 months ago
ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

ઓપરેશન સિંદૂર પૂર્વે તેની જાણ પાકિસ્તાનને નહોતી કરાઇ : કેન્દ્ર | Pakistan was not informed about Ope…

1 year ago
IGST-Cessનો ૪૦ ટકાનો લાભ લેવાના કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના ઇન્સ્પેક્ટર રૃપરામ યાદવની ધરપકડ થઈ | IGS…

IGST-Cessનો ૪૦ ટકાનો લાભ લેવાના કૌભાંડમાં અમદાવાદ કસ્ટમ્સના ઇન્સ્પેક્ટર રૃપરામ યાદવની ધરપકડ થઈ | IGS…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News