gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું | bavla RTO distributed safety jeck…

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in GUJARAT
0 0
0
બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું | bavla RTO distributed safety jeck…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

અંબાજી જતા પદયાત્રીઓને રાતના સમયે અકસ્માતથી બચી શકાય તે
માટે ચાલતા સમયે રેડીયમવાળા જેકેટ મળી રહે તે માટે બાવળા આરટીઓ દ્વારા મહત્વની
ઝુંબેશ હાથ ધરી છે. જેમાં પદયાત્રીઓને મોટા પ્રમાણમાં રેડીયમ વાળા જેકેટ આપવામાં
આવ્યા હતા. સાથે સાથે ટ્રાફિકના નિયમો અંગે જાણકારી મળી રહે તે માટે પુસ્તિકાનું
પણ વિતરણ કરાયું હતું.

બાવળા આરટીઓ દ્વારા પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું વિતરણ કરાયું 2 - imageઅંબાજી પ્રતિ વર્ષ લાખો પદયાત્રીઓ ગુજરાતના વિવિધ
શહેરોમાંથી ચાલતા ચાલતા જાય છે. ત્યારે રાતના સમયે ચાલતા જતા પદયાત્રીઓને
અકસ્માતનો ભય રહે છે. જેથી તેમને રેડીયમ વાળા સેફ્ટી જેકેટ આપવામાં આવે તો જોખમ
ઘટી શકે છે. ત્યારે બાવળા આરટીઓ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં
પદયાત્રીઓને રેડીયમ વાળા જેકેટનું મોટાપ્રમાણમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

ત્યારે આ અંગે બાવળા આરટીઓના અધિકારી એચ એ પટેલે જણાવ્યું કે પદયાત્રીઓ માટે ખાસ
રેડીયમ જેકેટ તૈયાર કરવામાં આવ્યા  છે.
જેનું રીફ્લેક્શન પણ ખુબ છે. જેથી અકસ્માતને ટાળી શકાય છે.  આરટીઓ દ્વારા માત્ર જેકેટ જ નહી પણ પદયાત્રીઓને
ટ્રાફિકના નિયમો અંગે જાણકારી મળી રહે તે માટે પુસ્તિકાનું વિતરણ પણ કરાયું હતું.
જેમાં તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…
GUJARAT

March 29, 2026
અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

Next Post
‘અમારી દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં મોરબી પોલીસે માર માર્યો’, ત્રણ સગીરાના પરિવારજનોનો આક્ષેપ | mino…

'અમારી દીકરીઓને ચોરીના ખોટા આરોપમાં મોરબી પોલીસે માર માર્યો', ત્રણ સગીરાના પરિવારજનોનો આક્ષેપ | mino...

GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી | GST Reform 2025: Kn…

GST સ્લેબમાં મોટા ફેરફાર, જીવન જરૂરિયાતની કઈ કઈ વસ્તુઓ થશે સસ્તી, જુઓ આખી યાદી | GST Reform 2025: Kn...

બાંદ્રા ટર્મિનસ – ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 28 ફેરા રહેશે | Western Railway will run th…

બાંદ્રા ટર્મિનસ - ભગત કી કોઠી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના 28 ફેરા રહેશે | Western Railway will run th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યુ વીઆઇપી રોડ પર રોડ ક્રોસ કરતી યુવતીને અડફેટમાં લેનાર સગીરને માર માર્યો | Minor beaten up for acc…

7 months ago
ધોલેરા નજીક તુફાન ડીવાઈડર સાથે અથડાઈ પલટી જતા ચાલકનું મોત | Driver dies after hitting Tufan divider …

12 months ago
ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો, બ્રિટનની કોર્ટે 10મી વખત જામીન અરજી ફગાવી | Nirav Modi will spend his …

11 months ago
VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્ક…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News