gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2026
in GUJARAT
0 0
0
બિચ્છુ ગેંગના ત્રણ સાગરીતના હાઇકોર્ટે જામીન રદ કર્યા | High Court cancels bail of three associates o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : સંગઠીત ગેંગ બનાવી હત્યા,હત્યાનો પ્રયાસ,અપહરણ તેમજ
ખંડણી સહિતના અસંખ્ય ગુનાઓ આચરી હાહાકાર મચાવનારી બિચ્છુ ગેંગ સામે વર્ષ ૨૦૨૧માં
ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસ ધરપકડ કર્યા બાદ
જામીન પર મુક્ત થયેલા ત્રણ  આરોપીઓએ ગુનાઓ
આચરવાનું શરૃ રાખતા પોલીસે તેના જામીન રદ કરવા માટે દાદ માંગતા ે હાઇકોર્ટે તમામ
ત્રણ આરોપીના જામીન રદ કર્યા હતા. આરોપીના જામીન રદ થતા પોલીસે  અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની ધરપકડના ચક્રો
ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, પોલીસ ધરપકડ બાદ જામીન
પર મુક્ત થયેલા ચાર આરોપીઓએ ગુનાઓ આચર્યા હોવાનું ધ્યાન ર આવ્યું હતું. જેમાં
મોહમદ હુસેન ઉર્ફે મુન્ના તરબુચે પાણીગેટ વિસ્તારમાં હથિયાર બતાવી પૈસાની માંગણી કરી
હતી
, જ્યારે તનવીર ઉર્ફે તન્નુ મલેક હરણી વિસ્તારમાં ડ્રગ્ઝ
વેચતા ઝડપાયો હતો તો તૌસીફ ઉર્ફે ભુરીયા વિરુદ્ધ પણ મારામારીનો ગુનો નોંધાયો હતો.

આમ, આ ત્રણે આરોપીઓએ જામીન મુક્તિ દરમિયાન સમાન કે
અન્ય કોઈ ગુનામાં સામેલ ન થવાની કોર્ટની શરતોનો ભંગ કર્યો હતો એટલે  મદદનીશ પોલીસ કમિશનરે સરકારી વકીલ મારફતે જામીન
રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની રજૂઆતોને ગ્રાહ્ય રાખી ગુજરાત
હાઇકોર્ટે  ત્રણે આરોપીઓ- મોહમદ હુસેન
,
તનવીર અને તૌસીફના જામીન રદ કરવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે,
બિચ્છુ ગેંગના વધુ એક સાગરીત અસ્પાક ઉર્ફે બાબા શેખે પણ ગુનો આચરતા
તેના જામીન રદ કરવા માટે દાદ માંગવામાં આવતા વડોદરાની સ્પેશિયલ ગુજસીટોક કોર્ટે
તાજતરમાં તેના જામીન પણ રદ કર્યા હતા.

જામીન રદ કરવા માટેની અરજી પર સુનાવણી થઇ ત્યારે પોલીસ દ્વારા
પુરાવાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી કે
,  આરોપીઓ
સમાજ માટે ખતરો બની રહ્યાં છે અને જામીન પર હોવા છતાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ
જોખમાવી રહ્યા છે.હાઇકોર્ટ અને સ્પેશ્યલ કોર્ટે તમામ ચાર આરોપીના જામીન રદ કરતા
પોલીસે હવે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમ બનાવી તેમની ધરપકડના ચક્રો
ગતિમાન કર્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્…

શહેરના ગીચ વિસ્તારોમાં ચોરીના બનાવઃનવીધરતી માં ચોર ટોળકી ફરાર,યાકુતપુરા અને ગોરવામાં ચોરીના ભેદ ખૂલ્...

અકોટા ગાય સર્કલ પાસે જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતો કેરિયર જીગર પકડાયો,સપ્લાયર મોઇન ફરાર | Hybrid mar…

અકોટા ગાય સર્કલ પાસે જાહેરમાં હાઇબ્રિડ ગાંજો વેચતો કેરિયર જીગર પકડાયો,સપ્લાયર મોઇન ફરાર | Hybrid mar...

ભારતમાલા હાઇવે પર લગ્નમાંથી પરત ફરતા ગાડી પલટી મારી ઃ એકનું મોત, ત્રણને ઇજા | accident at bharatmala…

ભારતમાલા હાઇવે પર લગ્નમાંથી પરત ફરતા ગાડી પલટી મારી ઃ એકનું મોત, ત્રણને ઇજા | accident at bharatmala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી

ખેડૂતો માટે રૂ. 35 હજાર કરોડની બે કૃષિ યોજનાને મોદીએ લોંચ કરી

12 months ago
SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a…

SIR માટે આટલી ઉતાવળ કેમ? વોટનો અધિકાર છીનવી રહી છે ભાજપ: અખિલેશ યાદવનો ગંભીર આરોપ | Akhilesh Yadav a…

10 months ago
શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’ |…

શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’ |…

1 year ago
કપુરાઇ બ્રિજ નજીક એસ.ટી.બસને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર | Truck driver flees after hitting ST bus nea…

કપુરાઇ બ્રિજ નજીક એસ.ટી.બસને ટક્કર મારી ટ્રક ચાલક ફરાર | Truck driver flees after hitting ST bus nea…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News