gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે  જેલના એક કર્મચારી સહિત બે આરોપીઓ હજી ફરાર છે.

ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. ગત ૧૨ મી નવેમ્બરે તે વડોદરાથી ભરૃચ આવી રહ્યો હતો. તે દરમિયાન અમદાવાદના પોલીસના માણસોની ઓળખ  આપી આરોપીઓ  કારમાંથી તેની ગર્લ  ફ્રેન્ડને ઉતારી તેઓની કારમાં બેસાડીને લઇ ગયા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ અફાન  તથા ડ્રાઇવરને બળજબરીથી કારમાં બેસાડી અમદાવાદ લઇ ગયા હતા. આરોપીઓએ બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં માંજલપુર  પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડયા હતા. જ્યારે આ ગુનામાં હજી જેલના એક કર્મચારી દાનાભાઇ કુંભાર તથા અન્ય એક આરોપી ઝકરીયાને પકડવાના બાકી છે. જેલ કર્મચારી ધરપકડથી બચવા માટે તેની ફરજ પર પણ સતત ગેરહાજર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s…

પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s...

વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા અપાવતાં રશિયા ગયેલા યુવકને 15 દિવસમાં જ પરત ફરવું પડ્યું | visa consul…

વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા અપાવતાં રશિયા ગયેલા યુવકને 15 દિવસમાં જ પરત ફરવું પડ્યું | visa consul...

સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri…

સર્વિસ રોડના વીજ થાંભલા સાથે અથડાયેલા બાઇક સવારનું મોત | Bike rider dies after crashing into electri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Explainer: ચોમાસા પર સંકટના વાદળ, અલ નીનોના કારણે આગામી 5 મહિના ભારતની ખરી કસોટી | El Nino Threat Lo…

2 months ago
‘માંગ પૂરી કરો, નહીંતર ડિલિવરી બંધ’, ગિગ કામદારોનો રોષ, 31 ડિસેમ્બરે ફરી હડતાલ! | Gig Workers Announ…

8 months ago
ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ૧૬૫ વાહન ચાલકોને દંડ | 165 drivers fined for overspeeding

3 months ago
પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News