gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર | Bitcoin continues to tumble: Price falls be…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in Business
0 0
0
બિટકોઈનમાં સતત વળતા પાણી: ભાવ ઘટી 1,00,000 ડોલરની અંદર | Bitcoin continues to tumble: Price falls be…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના ઓકટોબરમાં બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોેકરન્સીઝમાં જોવા મળેલી જોરદાર રેલીના વળતા પાણી જોવા મળી રહ્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં બિટકોઈને એક લાખ ડોલરની  સપાટી ગુમાવી હતી. વર્તમાન વર્ષના જૂન બાદ બિટકોઈને પહેલી વખત એક લાખ ડોલરની નીચેનો ભાવ દર્શાવ્યો હતો. બિટકોઈનની પાછળ એથરમમાં પણ પીછેહટ જોવા મળી હતી. એકંદર માર્કેટ કેપમાં પણ ધોવાણ ચાલુ રહ્યું હતું. 

ઓકટોબરમાં રેલીના સમયે મંદીવાળાના ફરજિયાત લિક્વિડેશન આવતા બજારમાં સેન્ટિમેન્ટ ખરડાયુ હતું અને ત્યાંથી વળતા પાણી શરૂ થયા હતા. 

બિટકોઈન ફ્યુચર્સમાં લેણની સ્થિતિ ઘણી જ નીચા સ્તરે જોવા મળી રહી છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં કપાતથી ફન્ડિંગ કોસ્ટ ઘટી જવા છતાં, બહુ ઓછા ખેલાડીઓ હાલના તબક્કે ફરી પ્રવેશ કરી રહ્યા છે. 

વોલેટિલિટીને પરિણામે મંગળવારે લોન્ગ અને શોર્ટ બન્નેનું મળીને એકંદર લિક્વિડેશન એક અબજ ડોલર જેટલું જોવા મળ્યું હતું.  ગયા મહિનાની ૧૦મીએ ૧૯ અબજ ડોલરનું લિક્વિડેશન જોવા મળ્યું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં નીચામાં ૯૯૦૭૪ ડોલરની સપાટીએ ગયા બાદ બિટકોઈન ફરી રિબાઉન્સ થયો હતો. મોડી સાંજે બિટકોઈન ૧,૦૧,૮૦૦ ડોલર કવોટ થતો હતો. એથરમનો ભાવ  નીચામાં ૩૧૦૩ ડોલર થઈ ૩૩૦૦ ડોલર કવોટ થતો હતો. 

એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસમાંથી આઉટફલોસને કારણે સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ ધીમી પડવાને કારણે પણ બિટકોઈનમાં એક મહિનામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ચીને અમેરિકાના માલસામાન પરની વધારાની ટેરિફ એક વર્ષ સુધી મોકૂફ રાખવાની જાહેરાત કર્યા બાદ બન્ને દેશો વચ્ચે વેપાર તાણ હળવી થવાના સંકેતે બિટકોઈનમાં નીચા મથાળે લેવાલી જોવા મળી હતી. 

ક્રિપ્ટોકરન્સીઝમાં ઘટાડાને કારણે એકંદર માર્કટ કેપમાં ધોવાણ ચાલુ રહ્યું હતું અને માર્કેટ કેપ છેલ્લા ચોવીસ કલાકમાં બે ટકાથી વધુ ઘટી ૩.૩૮ ટ્રિલિયન ડોલર પર આવી ગઈ હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
Business

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

February 12, 2026
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…
Business

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

February 12, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…
Business

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

February 12, 2026
Next Post
હરિયાણામાં વોટ ચોરીના આરોપો સાથે બ્રાઝીલની જે મોડેલનો રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો તેણે આપ્યો જવાબ! | b…

હરિયાણામાં વોટ ચોરીના આરોપો સાથે બ્રાઝીલની જે મોડેલનો રાહુલ ગાંધીએ ઉલ્લેખ કર્યો તેણે આપ્યો જવાબ! | b...

રાજસીતાપુર પીજીવીસીએલ પેટા કચેરીનો સામાન કર્મચારીએ જ વેચી નાખ્યો | Rajsitapur PGVCL sub office goods…

રાજસીતાપુર પીજીવીસીએલ પેટા કચેરીનો સામાન કર્મચારીએ જ વેચી નાખ્યો | Rajsitapur PGVCL sub office goods...

GST 2.0 રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો : 20 રાજ્યોની આવકમાં ઘટાડો | GST 2 0 a loss making deal for…

GST 2.0 રાજ્ય સરકારો માટે નુકસાનીનો સોદો : 20 રાજ્યોની આવકમાં ઘટાડો | GST 2 0 a loss making deal for...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વઢવાણના રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર પહોચ્યો | The taste of Wadhwan’s raita chilli has reached a…

વઢવાણના રાયતા મરચાનો સ્વાદ સાત સમંદર પાર પહોચ્યો | The taste of Wadhwan’s raita chilli has reached a…

2 months ago
બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest…

બાળકીની છેડતી કરવાના આરોપમાં સૈન્ય જવાનની ધરપકડ, માતાએ ઘટના ઈન્ટરનેટ પર લાઈવ કરી | Army jawan Arrest…

4 months ago
મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા ‘પાતાળ લોક’ બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a…

મુંબઈને ટ્રાફિકથી મુક્ત કરવા ‘પાતાળ લોક’ બનાવશે સરકાર! CM ફડણવીસે આપ્યો માસ્ટર પ્લાન | CM Fadnavis a…

3 months ago
બોટાદમાં વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી

બોટાદમાં વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણી થતા યુવાને ઝેરી દવા ગટગટાવી

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News