gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર | Congress ‘Palayan Ro…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in INDIA
0 0
0
બિહારના અરરિયામાં કોંગ્રેસની યાત્રામાં બબાલ, રેલી છોડીને ભાગ્યા કન્હૈયા કુમાર | Congress ‘Palayan Ro…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Elections 2025 Congress Yatra : બિહારમાં અરરિયા જિલ્લામાં કોંગ્રેસની ‘પલાયન રોકો, નૌકરી દો યાત્રા’માં કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં ભારે બબાલ થઈ છે. અહીં કેટલાક કાર્યકર્તાઓ કન્હૈયા કુમાર પાસે સેલ્ફી લેવા તેમની નજીક ગયા હતા. આ દરમિયાન તેમના સુરક્ષા કર્મીઓએ અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક કાર્યકર્તાને ધક્કો લાગતા મામલો બિચક્યો. તેથી સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થયાનું પણ કહેવાય છે. બીજી તરફ કોંગ્રેસે પણ રેલીમાંથી નીકળી જવા મુદ્દે કન્હૈયા કુમારનો બચાવ કર્યો છે.

કાર્યકર્તાઓ સુરક્ષા ગાર્ડો વચ્ચે મારામારી

પાર્ટીના કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, કોંગ્રેસની યાત્રા એસએસબી પરિસર પાસે પહોંચી, ત્યારે કેટલાક કાર્યકર્તાઓ સેલ્ફી લેવા માટે એક-બીજાને ધક્કા મારી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષા કર્મીઓ અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ થયો હતો, જેના કારણે કુમારે અધવચ્ચે જ યાત્રા છોડીને જતું રહેવું પડ્યું છે. ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર રવિવારે (30 માર્ચ) વાયરલ થયો છે, જોકે આ વીડિયોની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો : હરિયાણામાં આજથી દેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનની ટ્રાયલ શરુ, જાણો ખાસિયત

કોંગ્રેસની યાત્રાને આજે 16મો દિવસ

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ આ ઘટના અરરિયા સ્થિત એસએસબી પરિસર પાસે બની છે. પશ્ચિમ બંગાળ જિલ્લાના ભિતિહરવા આશ્રમથી 16મી માર્ચે કોંગ્રેસની યાત્રા શરૂ થઈ હતી. આ તે જ જગ્યા છે, ત્યાં મહાત્મા ગાંધીએ 1917માં પ્રસિદ્ધ ચંપારણ સત્યાગ્રહ શરૂ કર્યો હતો. કોંગ્રેસની આ યાત્રાના 15માં દિવસે કુમાર અરરિયા પહોંચ્યા હતા.

પાર્ટીએ કુમારનો કર્યો બચાવ

અરરિયા જિલ્લાના કોંગ્રેસ અધ્યક્ષ જાકિર અનવરે કુમારનો બચાવ કરતા મીડિયાને કહ્યું કે, ‘કન્હૈયા કુમારની પાર્ટીના ટોચના નેતા સાથે મહત્ત્વની બેઠક હોવાથી, તેમણે અધવચ્ચે જ યાત્રા છોડીને જવું પડ્યું છે. કન્હૈયા કુમારના ગયા બાદ યાત્રા ચાલુ રહેશે. તેઓ સોમવારે યાત્રામાાં જોડાશે.’

યાત્રામાં રાહુલ ગાંધી સામેલ થવાની સંભાવના

જાકિર અનવરે કહ્યું કે, ‘આ યાત્રા બિહારના યુવાઓના અધિકારો અને રોજગારની લડાઈ માટે યોજાઈ છે. યાત્રા 24 દિવસ સુધી યોજાશે, જે ત્રણ તબક્કામાં આખા રાજ્યભરમાંથી પસાર થશે અને 14 એપ્રિલે બાબાસાહેબ આંબેડકર જ્યંતીએ યાત્રાનું પટણામાં સમાપન થશે. યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સામેલ થવાની સંભાવના છે. બિહાર વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતે યોજાવાની છે.

આ પણ વાંચો : વારંવાર મેમો છતાં દંડ ન ભરતાં વાહનચાલકોની હવે ખેર નહીં, સરકારની નવો નિયમ બનાવવાની તૈયારી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…
INDIA

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

June 10, 2026
મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…
INDIA

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
ખેત તલાવડીમા જીઓમેમ્બ્રેનની ફિટ કરી આપવાની યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં રજૂઆ…

ખેત તલાવડીમા જીઓમેમ્બ્રેનની ફિટ કરી આપવાની યોજનામાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરવા વિધાનસભા ગૃહમાં રજૂઆ...

બાળકને પછાડી તેના પર બેસી ગઈ મહિલા, વડોદરાના ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં જ બાળક સાથે ક્રૂરતા | Vado…

બાળકને પછાડી તેના પર બેસી ગઈ મહિલા, વડોદરાના ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સેન્ટરમાં જ બાળક સાથે ક્રૂરતા | Vado...

વડોદરામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી, હજારો કિલો ખાંડ-અનાજનો જથ્થો સડી ગયો | Thousands of kilos o…

વડોદરામાં પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી, હજારો કિલો ખાંડ-અનાજનો જથ્થો સડી ગયો | Thousands of kilos o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even…

ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even…

4 months ago
જામનગર પોલીસે ગુમ થયેલા 14 આસામીઓના મોબાઇલ ફોન પોલીસે શોધીને પરત કર્યા | Jamnagar Police finds and r…

જામનગર પોલીસે ગુમ થયેલા 14 આસામીઓના મોબાઇલ ફોન પોલીસે શોધીને પરત કર્યા | Jamnagar Police finds and r…

5 months ago
સોનામાં રૂ.9000, ચાંદીમાં રૂ.230000નો ઉછાળો

સોનામાં રૂ.9000, ચાંદીમાં રૂ.230000નો ઉછાળો

4 weeks ago
રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News