gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં એનડીએને બહુમતી, મહાગઠબંધન વિપક્ષમાં : એક્ઝિટ પોલ | NDA get majority in Bihar Grand Alliance…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in INDIA
0 0
0
બિહારમાં એનડીએને બહુમતી, મહાગઠબંધન વિપક્ષમાં : એક્ઝિટ પોલ | NDA get majority in Bihar Grand Alliance…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક 69 ટકા મતદાન

– એક્ઝિટ પોલનાં અંદાજ મુજબ પ્રશાંત કિશોરની પાર્ટીનો નિરાશાજનક દેખાવ : શુક્રવારે મત ગણતરી

પટણા : બિહારમાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં ૧૨૨ વિધાનસભા બેઠકો પર આજે વિક્રમજનક ૬૯ ટકા મતદાન થયું હતું. આ સાથે જ એક મહિનાથી ચાલી રહેલી ચૂંટણી કવાયતનો અંત આવ્યો છે. 

બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાં જ આજે એક્ઝિટ પોલનાં તારણો જાહેર કરવામાં આવ્યા હતાં. મોટા ભાગનાં એક્ઝિટ પોલમાં એનડીએને બમ્પર બહુમતી મળવાનો દાવો કરવામાં આવ્યો છે. 

૬ નવેમ્બરે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૧૨૧ વિધાનસભા બેઠકો પર ૬૫.૦૯ ટકા મતદાન થયું છે. ૧૪ નવેમ્બરે મત ગણતરી કરવામાં આવશે. ૧૪ નવેમ્બરે બપોર સુધીમાં એ નક્કી થઇ જશે કે રાજ્યમાં કોની સરકાર રચાશે અને કોણ મુખ્યપ્રધાન બનશે.

પત્રકાર પરિષદને સંબોધતા બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ સિંહ ગુંજિયાલે જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીનાં બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં ૬૮.૭૯ ટકા મતદાન થયું છે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો બંને તબક્કાની ચૂંટણીમાં કુલ ૬૬.૯૦ ટકા મતદાન થયું છે. જે છેલ્લી વિધાનસભા ચૂંટણી કરતા ૯.૬ ટકા વધારે છે. ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં ૫૭.૨૯ ટકા મતદાન થયું હતું.

મતદાનની ઉંચી ટકાવારીને કારણે એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન બંને ઉત્સાહમાં છે. રાજદ પ્રમુખ તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે એનડીએનાં શાસનથી ત્રાસીને મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કર્યુ છે. બીજી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે મતદાનની ઉંચી ટકાવારીનો અર્થ હમેશા સત્તા વિરોધી લહેર થતો નથી. 

એક વર્ષ પહેલા જન સુરાજ પાર્ટીની રચના કરનારા પ્રશાંત કિશોરે જણાવ્યું હતું કે તેમની એક વર્ષ જૂની પાર્ટી આ વખતની ચૂંટણીમાં પોતાની અસર દેખાડશે. તેમણે શિક્ષણ અને રોજગારીનું વચન આપ્યું હતું.

બીજા તબક્કાની ચૂંટણી કોંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ હતી કારણકે ૨૦૨૦ની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ૧૯ બેઠકોમાંથી ૧૨ બેઠકો પર આ તબક્કામાં મતદાન થયું છે. 

આજે જાહેર કરવામાં એક્ઝિટ પોલમાં પ્રશાંત કિશોરનાં નવા પક્ષ જન સુરાજ પાર્ટીનો નિરાશાજનક દેખાવ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

બિહારમાં વિધાનસભાની કુલ ૨૪૩ બેઠકો છે. બહુમતી માટે ૧૨૨ બેઠકોની જરૂર છે. બિહારમાં એનડીએના ઘટક દળો ભાજપ, જદયુ, એલજીપી (રામ વિલાસ)એ સાથે મળીને ચૂંટણી લડી હતી. જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઘટક દળો કોંગ્રેસ, રાજદ અને ડાબેરી પક્ષોએ સાથે મળીને ચૂંટણી લડી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …
INDIA

Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ …

March 27, 2026
ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…
INDIA

ઈંધણ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો | the central g…

March 27, 2026
લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
Next Post
ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે | Special trains will run from Bhavnagar and…

ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે | Special trains will run from Bhavnagar and...

GSTમાંથી મુક્તિ: જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12 ટકા વધારો | Exemption from GST: New bu…

GSTમાંથી મુક્તિ: જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમમાં 12 ટકા વધારો | Exemption from GST: New bu...

દિલ્હી વિસ્ફોટ ‘આત્મઘાતી હુમલો’, મહિલા આતંકીની સંડોવણી | Delhi blast ‘suicide attack’ involvement of…

દિલ્હી વિસ્ફોટ 'આત્મઘાતી હુમલો', મહિલા આતંકીની સંડોવણી | Delhi blast 'suicide attack' involvement of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા | Two arrested with banned Chinese rope ahead …

3 months ago
કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against …

કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા | crime branch file complaint against …

4 months ago
રાજ્યસભા ચૂંટણીમાં ‘દગો’ આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજ…

રાજ્યસભા ચૂંટણીમાં ‘દગો’ આપનારા ધારાસભ્યો સામે કોંગ્રેસ-RJDએ શા માટે ન કરી કાર્યવાહી? જાણો શું છે મજ…

6 days ago
બોરસદની કેજીએન ચોકડી નજીક ટ્રેલર અને રિક્ષાના અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident invol…

બોરસદની કેજીએન ચોકડી નજીક ટ્રેલર અને રિક્ષાના અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident invol…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News